હાલા હાલા હાલા હાલા
ઘનશ્યામ હાલા હાલા,
પોઢીજાવ વાલા થઇ રાત વાલા,
પોઢીજાવ પોઢીજાવ પોઢીજાવરે,
હાલા હાલા હાલા હાલા
ઘનશ્યામ હાલા હાલા,
પારણીયુ પ્યારું તારું સુવાળી છે શયા,
હાલરડાં ગાવું હેતે હાલરડાં ગાવું પોઢી જાવો હયા,
હાલા હાલા હાલા હાલા ઘનશ્યામ હાલા હાલા,
ઝાડ પર પંખી પોઢ્યા પોઢ્યા પશુ આંગણે,
નીચો પાપણ પ્રેમે વાલા,નીચો પાપણ પ્રેમે વાલા,
હાલા હાલા હાલા હાલા ઘનશ્યામ હાલા હાલા,
જ્ઞાન જીવન બાલુડા પિયા પ્યારા વાલુડા,
નટખટ ઘના ના રૂડા નટખટ ઘના ના રૂડા,
હાલા હાલા હાલા હાલા ઘનશ્યામ હાલા હાલા,