81 અજ્ઞાની સમજ ક્યા સૂતા


અજ્ઞાની સમજ ક્યા સૂતા,
જમન કા ખાયેગા જૂતા,
તહાં શિર ધુની પછતાવે,
ધણી બિન કોણ છોડાવે…

લિયા નહીં સંતકા શરના,
શીખ્યા એક ઉદરકા ભરના,
રહ્યા પરનાર સેં રાજી,
ગઈ સબ હાથ સેં બાજી…

માયા અતિ પાપ સેં જોડી,
ચલે નહીં સંગ એક કોડી,
આગે તો કઠીન હૈ રસ્તા,
જાયેગા હાથકું ઘસતા…

કહત હૈ બ્રહ્માનંદ ભાઈ,
ભજો હરિ ચરન લૈ લાઈ,
મિટે સબ જન્મકા ફંદા,
કરે જો મહેર વ્રજચંદા…


Leave a Reply

Your email address will not be published.