10 મારા ભાઈબંધ મને પૂછે વાતે વાતે


હો મારા ભાઈબંધ પૂછે મને વાતે વાતે
હો મારા રે ભાઈબંધ પૂછે મને વાતે વાતે
યાદ કરે છે તું જેને ખાતે ખાતે
અને તારૂં દિલ તોડ્યું શેના માટે
હો અને તારૂં દિલ તોડ્યું શેના માટે
હો વળીને ના જોયું મારા હોમું જાતે જાતે
દિલ મારૂં તોડી દીધું એના હગા હાથે
ખબર ના પડી દિલ તોડ્યું શેના માટે
હો ખબર ના પડી દિલ તોડ્યું શેના માટે…

હો ખવડાવી મુજને ખાતી હતી
મને મેલીને દૂર જાતી નતી
હો ખબર ના પડી કેમ બદલો લીધો
કોના માટે મને છોડી દીધો
હો કરી દીધો ફેંસલો તમે કેમ જાતે
મને ના પુછ્યું જાનુ તમે કોઈ વાતે
ખબર ના પડી દિલ તોડ્યું શેના માટે…

હો ખુદથી વધારે ભરોશો હતો
જોઈને તને હું જીવતો હતો
હો સપના તૂટ્યાને સાથ છુટ્યો તારો મારો
સમજી શક્યો ના હું ઈરાદો તારો
રોજ એ રૂઠતી તી નોની નોની વાતે
હું એને મનાવતો તો ગીત ગાતે ગાતે
હો ખબર ના પડી દિલ તોડ્યું શેના માટે…


Leave a Reply

Your email address will not be published.