એ મારા લવની ગાડી…
એ મારા લવની ગાડી ઘડીક અવળી હેડે
ઘડીક હવળી હેડે
ચમ મારા રોમ તુંઆવુંકરે
એ મારા લવની ગાડી ઘડીક હલકેહેડે
ઘડીક ખટકેહેડે
ચમ મારા રોમ તું આવું કરે
એ કેટ કેટલા અમે કર્યા રે ઉજાગરા
એના પાછળ મારા ઘહાય ગયા મજાગરા
કેટ કેટલા અમે કર્યા રે ઉજાગરા
એના પાછળ મારા ઘહાય ગયા મજાગરા
એ તોય રીહાણેફરે ખોટા નખરા કરે
નખરા કરે…ચમ મારા રોમ તુંઆવુંકરે
એ ચમ મારા રોમ તુંઆવુંકરે
એ વેલો ફોન કરું તો મને નવરો કઈ દેતી
મોડું થઇ જાય તો કેય કદર મારી નથી
હો જેણી જેણી વાતોમાંએ હિટલર થઇ જાતી
રોવા માંડે તો જટ બધં નથી થતી
એ મેલી ધંધો એની પાછળ પાછળ ફરતો
જીવ જીવ કરી એનેલાડ રે લડાવતો
મેલી ધંધો એની પાછળ પાછળ ફરતો
જીવ જીવ કરી એનેલાડ રે લડાવતો
તોય રીહાણેફરે ખોટા નખરા કરે
નખરા કરે…ચમ મારા રોમ તુંઆવુંકરે
એ ચમ મારા રોમ તુંઆવુંકરે
ઓ મનેહતુંપ્રેમ કરી ભવ મારો તરસે
હવેખબર પડી આતો કજીયાનું ઘર છે
હો રૂપની છે રોણી પણ મગજમાં છે લોચા
સિરિયલો જોયી જોયી એના હલી ગયા છે નખુચા
એ કરેલો નડ્યો હવે કોને જઈને કઈશું
ભાગે પડ્યું ભતૂ અમે ભોગવી રે લઈશું
કરેલો નડ્યો હવે કોને જઈને કઈશું
ભાગે પડ્યું ભતૂ અમે ભોગવી રે લઈશું
તોય રીહાણે ફરે ખોટા નખરા કરે
નખરા કરે…ચમ મારા રોમ તુંઆવુંકરે
એ ચમ મારા રોમ તુંઆવુંકરે
એ ચમ મારા વાલા તુંઆવુંકરે