ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય,
હર હર ભોલે નમઃ શિવાય
ઓમ રામેશ્વરાય શિવ રામેશ્વરાય,
હર હર ભોલે નમઃ શિવાય
ઓમ ગંગેશ્વરાય શિવ ગંગેશ્વરાય,
હર હર ભોલે નમઃ શિવાય
ઓમ નાગેશ્વરાયશિવ નાગેશ્વરાય,
હર હર ભોલે નમઃ શિવાય
ઓમ જટાધરાય ઓમ જટાધરાય,
હર હર ભોલે નમઃ શિવાય
ઓમ સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય,
હર હર ભોલે નમઃ શિવાય