જય ગાયત્રિ મા જય જય ગાયત્રિ મા
ચાર વૈદ્ની માતા ચાર વૈદની માતા, દેવી સાવિત્રિ
જય ગાયત્રિ મા જય જય ગાયત્રિ મા
પ્રથમ પ્રણવ ઓમકાર આહુતી ત્રણ રાજી
ચોવીસ અકસર મંત્ર, જપિયે ગાયત્રિ
જય ગાયત્રિ મા જય જય ગાયત્રિ મા
તત્સવિતુર વરેન્ય ભર્ગો દેવસ્ય
ધી મહી ધિયો યોન: પ્રચોદયા દેતી
જય ગાયત્રિ મા જય જય ગાયત્રિ મા
ઓમકાર બહુ સ્વરુપ આહુતી ત્રણ રાજી
વ્યાપ્ત શ્રેષ્ઠ રવી જ્યોતિ અમ મતિને દોરે
જય ગાયત્રિ મા જય જય ગાયત્રિ મા
સવિતા દેવ પ્રકાશ વ્યક્ત બ્ર્હ્મ જાણી
ધરિયે ધ્યાન ત્રિસંધ્યા ગાયત ગાયત્રિ
જય ગાયત્રિ મા જય જય ગાયત્રિ મા
પ્રાત સમય બ્રહ્માણી મધ્યે રુદ્રાણી
વૈષ્ણ્વી સાયકાળી ત્રિપુરાત્રિ કાળી
જય ગાયત્રિ મા જય જય ગાયત્રિ મા
સર્જક પોષક શોષક સગુણ બ્રહ્મ રુપે
નિર્ગુણ બ્રહ્મ પ્રણ્વમા માતા તુ પણ છે
જય ગાયત્રિ મા જય જય ગાયત્રિ મા
ગાયત્રિ મા ની આરતી નિત્ય જે ગાશે
ગોકુળ શાંતિ પામી બ્રહ્મા પગે જાશે
જય ગાયત્રિ મા જય જય ગાયત્રિ મા
જય ગાયત્રિ મા જય જય ગાયત્રિ મા
ચાર વૈદ્ની માતા ચાર વૈદની માતા, દેવી સાવિત્રિ
જય ગાયત્રિ મા જય જય ગાયત્રિ મા