Category: 32 અલ્પા પટેલના ગીત

  • 10 ગેડીયાના રાજા તને ખમ્મા રે ઘણી

    સમરથ સરકાર મારોમારો હાંચો રે ધણીસમરથ સરકાર મારોમારો હાંચો રે ધણીગેડીયાના રાજા તને ખમ્મા રે ઘણીમારા ગેડીયાના રાજા તને ખમ્મા રે ઘણીહે દ્વારિકા નો નાથ મારોદ્વારિકા નો નાથ મારો મારો ઠાકર રે ઘણીગેડીયાના રાજાને ખમ્મા રે ઘણીહે મારા ગેડીયાના રાજા તને ખમ્મા રે ઘણી હે દેવ રે દયાળુ વાલો દિલનો દાતાર છેકાળવો નાથ મારો કોરટ […]

  • 09 આવું ના કરાય કાના

    આવું ના કરાયઆવું ના કરાય વ્હાલા આવું ના કરાયઆવું ના કરાય કાના આવું ના કરાયપ્રાણથી એ પ્યારા આમ ભૂલી ના જવાયપ્રાણથી એ પ્યારા આમ ભૂલી ના જવાયઆવું ના કરાય વ્હાલા આવું ના કરાયઆવું ના કરાય કાના આવું ના કરાય મનના મંદિરીયામાં મૂર્તિ તમારીતમે મારા ચિતડાના ચોરકાયમ તું અમને એવું કેતો કનૈયાતમે મારા કાળજાની કોરતમે કાળજાની […]

  • 08 તમે મારા દેવ ના દીધેલ છો

    દેવ ના દીધેલ છો તમે મારા દેવ ના દીધેલ છોકુળ ના દિવા છો તમે મારા દેવ ના દીધેલ છો તમે મારા દેવ ના દીધેલ છોતમે મારા માંગી લીધેલ છોતમે પર ભવ ના લખેલ છોતમે મારા કુળ ના દિવા છોઆવો ને અમર થઇ ને રોયમારા લાડક વાયા રોયતમે મારા દેવ ના દીધેલ છોતમે મારા માંગી લીધે […]

  • 07 જય શ્રી ક્રિષ્ણ કેહવાની મને

    ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્નાજય શ્રી ક્રિષ્ણ…ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્નાજય શ્રી ક્રિષ્ણ… જય શ્રી ક્રિષ્ણ કેહવાની મને ટેવ પડીમારા શ્યામળિયા ને વિસરું નહિ એક ઘડીજય શ્રી ક્રિષ્ણ કેહવાની મને ટેવ પડી પીળા પિતાંમ્બર જરકસી જામ ધર્યાવ્હાલે કંઠે મોતીડાં ની માળા રે ધરીજય શ્રી ક્રિષ્ણક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્નાજય શ્રી ક્રિષ્ણ કેહવાની મને ટેવ પડી […]

  • 06 એક માંડી જાયો વીરો

    એક હેતની વાદલડી એક વાલનો છે દરિયોએક લાડકવાઈ બેનડી એક માંડી જાયો વીરોએક અમી ભરેલી આંખડી એક પ્રેમ છે મધુરોએક લાડકવાઈ બેનડી એક માંડી જાયો વીરો હામ મારા હૈયાની જીવ છે એ બેનમોંઘા મુલેરી ભાગવાનની છે દેનકાય તને થાય તો ભીંજાય મારા નેણહવે સાથમાં જ રહેશું મળે જો જનમારોએક લાડકવાઈ બેનડી એક માંડી જાયો વીરો […]

  • 05 મને લઇ જાને તારી સંગાથ

    મને લઇ જાને તારી સંગાથતારા વિના ગમતું નથીહે વાલા આવે છે તારી બહુ યાદતારા વિના ગમતું નથીહે મને લઇ જા લઇ જા લઇ જા ને લઇ જાલઇ જાને તારી સંગાથતારા વિના ગમતું નથી નય ને નીંદરા ન આવે ઝબકી ને જાગતીવેરણ વિરહ ની રાતમાંડ માંડ રે પડી છે પ્રભાતપ્રભાત પ્રભાત આ આમાંડ માંડ રે પડી […]

  • 04 સોમનાથ મહાદેવ ભોળીયા

    સોમનાથ મહાદેવ ભોળીયા કરું તમારી સેવજટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતીપાર્વતીના પતિ ખોડલે રમે ગુનનો પતિજાપ નિત જપે જતી ને સતીઆરતી રોજ ઉતરતીહર હર મહાદેવ ભોળિયાહર હર મહાદેવ હે કાળ તણા છો કાળકાળ તણા છો કાળ કંઠ માં ઝૂલી રહ્યા કંકાલઅંગ પર રમે વિખંધર વ્યદ મણિધર મનિયલ કાળાગરલ ધરણ નીલકંઠ ધતુરા ભાંગ ત્રિપટ આ […]

  • 03 હરે ક્રિષ્ના હરે રામા હર

    હરે ક્રિષ્ના હરે રામા હર હર મહાદેવાહરે ક્રિષ્ના હરે રામા હર હર મહાદેવાહો ધનુષ લેકે હાથોમે કરતા હે રખવાલાસૃષ્ટિકા કરતા ધરતા હે મુરલી વાલાસબકો બચાયે બુરી નજરો સે શિવાક્રિષ્ના હરે રામા હર હર મહાદેવા…હરે ક્રિષ્ના હરે રામા હર હર મહાદેવા ખુદ વિષ પી કે નિલકંઠને,અમૃત જેસો પાઠ પઢાયોમાત પિતા કી આગ્યા આદર,જિસને અપને સર પે […]

  • 02 ચાર ધામની ખોડલમાની આરતી

    ચાર ચાર ધામનીમા ખોડલમાની આરતીખમ્મા તુને ખોડલમાડી,લીલી રાખો આડી વાડી,નિરખીયે મા દાડી દાડી,દર્શન દેજો માડી રે,ચાર ચાર ધામની મા… પેલી આરતી માટેલ ધામે,બીજી આરતી ગળધરામા,ત્રીજી આરતી રાજપરામા,ચોથી કાગવડ ધામે રે…ચાર ચાર માટેલ ગામે તુ મમતાળી,નદી ઘુનાએ તુ નેજાળી,ગઢ જુનાળે તુને ભાળી,હે રાજપરાવાળી રે…ચાર ચાર ખમકારી મા ખોડલ માડી,નાગ ના તુ નેત્રવાળી,પગલે પગલે તુ પરચાળી,બાઇ ખરી […]

  • 01 મારા રાઘવને જઈ કેજો

    મારા રાઘવને જઈ કેજો,કે જટ લંકાગઢમા આવે.લંકગઢમા આવે,આવી દસ માથાળાને મારજો.મારા રાઘવને જઈ કેજો.. એવો દિવસ રે ઉગેને,રાવણ રોજ વાટીકામા આવે જો.દૈત્ય રે દશાનંદ આવિ,મને ડારો દઈને ડરાવે જો.દિવસ જાય મારા દોયલા,મારા પાપણે પાણી પડાવે,મારા રાઘવને જઈ કેજો… એવો હદનો વાટેલો રાવણ,રોજ મને મેણા મારતો.તારા રઘુકુળનો રાજા,મારા સામે કેમ ના આવતો.રઘુકુળના રાજા હવે,નીરણમા આવીને રોળ […]