-
23 સોમનાથ મહાદેવ આરતી
સોમનાથ મહાદેવ ભોળીયા કરું તમારી સેવજટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતીપાર્વતીના પતિ ખોડલે રમે ગુનનો પતિજાપ નિત જપે જતી ને સતીઆરતી રોજ ઉતરતીહર હર મહાદેવ ભોળિયાહર હર મહાદેવ હે કાળ તણા છો કાળકાળ તણા છો કાળ કંઠ માં ઝૂલી રહ્યા કંકાલઅંગ પર રમે વિખંધર વ્યદ મણિધર મનિયલ કાળાગરલ ધરણ નીલકંઠ ધતુરા ભાંગ ત્રિપટ આ […]
-
22 આનંદ મંગલ કરું આરતી
આનંદ મંગલ કરું આરતીહરિ ગુરુ સંત ની સેવાઆનંદ મંગલ કરું આરતીહરિ ગુરુ સંત ની સેવા પ્રેમ ધરી ને મારે મંદિરે પધારોપ્રેમ ધરી ને મારે મંદિરે પધારોસુંદર સુખડાં દેવાવાલા સુંદર સુખડાં દેવાઆનંદ મંગલ કરું આરતીહરિ ગુરુ સંત ની સેવાઆનંદ મંગલ કરું આરતી મારે આંગણે તુલસી નો કયારોમારે આંગણે તુલસી નો કયારોશાલિગ્રામ ની સેવાવાલા શાલિગ્રામ ની સેવાઆનંદ […]
-
21 જલારામ બાપા કરુ આરતી
જલારામ બાપા કરુ આરતી પ્રેમ ધરી ને સ્વીકારોવીરપુર વાસી કરુ આરતી સ્નેહ ધરી ને સ્વીકારો જલીયાણ મારા મન મંદિરમા પ્રેમ ધરિને પધારોભવસાગરમા ભટ્કી રહીયો છુ જલારામ પાર ઉતારોજલારામ બાપા કરુ આરતી પ્રેમ ધરી ને સ્વીકારો પતીત પાવન અધમ ઓધારણ ત્રીવિધ તાપ નીવારો બાપાસ્વાદ ભર્યા સંસાર બાપા આશ્રો એક તમારોજલારામ બાપા કરુ આરતી પ્રેમ ધરી ને […]
-
20 ખમ્મા ખમ્મા હો બહુચર માત
ખમ્મા ખમ્મા હો બહુચર માતમાડી હુ તો પ્રેમે ઉતારુ તારી આરતી બાળા સ્વરુપે તારો વાસ માડીહુ તો પ્રેમે ઉતારુ તારી આરતીખમ્મા ખમ્મા હો બહુચર માત દરીયાદીલની માડી તારો મહિમા અપરમપારતારો પાલવ પકડે એનો પલમા બેડો પારહે તારા ચરણો નો હુ તો દાસ માડીહુ તો પ્રેમે ઉતારુ તારી આરતીખમ્મા ખમ્મા હો બહુચર માત નિરધન ને તુ […]
-
19 જય ગાયત્રિ મા જય
જય ગાયત્રિ મા જય જય ગાયત્રિ માચાર વૈદ્ની માતા ચાર વૈદની માતા, દેવી સાવિત્રિજય ગાયત્રિ મા જય જય ગાયત્રિ મા પ્રથમ પ્રણવ ઓમકાર આહુતી ત્રણ રાજીચોવીસ અકસર મંત્ર, જપિયે ગાયત્રિજય ગાયત્રિ મા જય જય ગાયત્રિ મા તત્સવિતુર વરેન્ય ભર્ગો દેવસ્યધી મહી ધિયો યોન: પ્રચોદયા દેતીજય ગાયત્રિ મા જય જય ગાયત્રિ મા ઓમકાર બહુ સ્વરુપ આહુતી […]
-
18 ખમ્મા રે ખમ્મા રાંદલ માતા
ખમ્મા રે ખમ્મા રાંદલ માતામાડી હૂતો પ્રેમે ઊતારુ તારી આરતીધોડે ચડીયા છો અસવાર માડીહૂતો પ્રેમે ઊતારુ તારી આરતી દરિયાની દીલ ની માડી મ્હીમા અપરમ પારતારો પાલવ પક્ડે તેનો પલ્મા બેડૉ પારતારા ચરણૉના અમે દાસ માડીહૂતો પ્રેમે ઉતારુ તારી આરતી નિર્ધન ને તુ વૈભવ દેતિ સુખ સંસારવંશતા થી તુ વેલ પુત્રને પરીવાર માસૌના મનડા ની પુરી […]
-
17 જય સંતોષી મા મૈયા
જય સંતોષી મા મૈયા જય સંતોષી મા મૈયા,આરતી ભાવે કરિએ વ્રત કરિયે તારુ માજય સંતોષી મા શુક્ર્વારે મા સંતોષી, જે ભજશે ભાવે મા,ગોળ ચણા પ્ર્સાદે,ધરશે તુજ્ને માજય સંતોષી મા સોળ વખત શુક્રવારે,વ્રત જે કરશે મા,ઇચ્છા તેહનિ પુરણ તુરતજ કરશે માજય સંતોષી મા તુસજક્તા સંકટહર્તા,પતિત્ત પાવની મા,ભક્તજનોને તારિ પરચા પુર્યા માજય સંતોષી મા વાજયાને ખાળ આપ્યા, […]
-
16 જય શિવ ઓંકારા
જય શિવ ઓંકારા, સ્વામી શિવઓંકારાબ્રહ્મા વિષ્ણુ સદાશિવ અર્ધાગી ધારા.ૐ જય જય શિવ ઓમકારા અકાનન ચતુરાનન પંચાનન રાજે,હંસાનન ગરુડાસન વૃષવાહન સાજે,જય શિવ ઓમકારા દો ભુજ ચાર ચતુરભુજ,દસ ભુજ અતિ સોહે,તિનો રુપ નિરખતા ત્રિભુવન જન મોહેગાજય શિવ ઓમકારા અક્શમાલા વન માલા રુણ્ડમાલા ધારી,ચંદન મ્રુગમદ સોહે ભાલે શુભ કારી,જય શિવ ઓમકારા સ્વેતામ્બર પિતામ્બર વાઘમ્બર અંગે,સંકાદિક બ્રમ્હાદીક ભુતાદીક સંગે,જય […]
-
15 જય લક્ષ્મી માતા મા
જય લક્ષ્મી માતા મા જય લક્ષ્મી માતાભક્તોના દુખ હરતા ભક્તોના દુખ હરતાપ્રગટ્યા પૃથ્વી માજય લક્ષ્મી તુ બ્રમ્હાણી,તુ રુદ્રણી,તુ સાવિત્રિ મા,પાપિના દુખ ધોતી પાપિના દુખ ધોતીતુ મહાલ્ક્ષ્મીમાજય લક્ષ્મી ધરીને ચંડીરુપે ચંડમુંડ મર્યા માદેવોનુ દુખ હરિયુ દેવોનુ દુખ હરિયુપાપીને તાર્યા માજય લક્ષ્મી યુધ્ધે ચડીયા ખડ્ગ ધરિને મા કાલિકારોળીયો મહીષાસુરને રોળીયો મહીષાસુરનેદેત્યકુળ સાથે માજય લક્ષ્મી દુખ બહુ દેતા […]
-
14 જય કપિ બળવંતા
જય કપિ બળવંતાપ્રભુ જય કપિ બળવંતાસુર નર મુનિ જન વંદિતપદરજ હનુમંતા,પ્રભુ જય કપિ બળવંતા પ્રૌઢ પ્રતાપ પવન સૂત,ત્રિભુવન જયકારી,પ્રભુ ત્રિભુવન જયકારી,અસુર રિપુ મદગંજનભય સંકટ હારી,પ્રભુ જય કપિ બળવંતા ભૂત પિશાચ વિકટ ગ્રહપીડત નહિ જંપે,પ્રભુ પીડત નહિ જંપે,હનુમંત હાક સુનીનેથર થર થર કંપે,પ્રભુ જય કપિ બળવંતા રઘુવીર સહાયે ઓળંગ્યો,સાગર અતિ ભારી,પ્રભુ સાગર અતિ ભારી,સીતા શોધ લે […]