Category: 10 આરતિ

  • 13 આરતી કુંજબિહારી કી

    આરતી કુંજબિહારી કી,શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી, ગલે મે બૈજતીમાલા બજાવૈ,મુરલિ મધુર બાલા.શ્રવણમે કુંડલ ઝલકાતા નંદ,કે આનંદ નન્દલાલા કી, આરતી… ગગન સમ અંગકાંતિ કાલી,રાધિકા ચમક રહી આલી,વતન મે ટાઢ બનમાલીભ્રમર-સી અલક કસ્તૂરી તિલકચન્દ્રઃ સી ઝલક લલિત છબિશ્યામા પ્યારી ડી…આરતી… કનકશ્યામ મોર મુકુટ બિલસેદેવતા દર્શન કો તરસે,ગગન સે સુમન રાશિ બરસેબજૈ મુરચંગ મધુર મૃદંગગ્વાલિની સંગ- અતુલ […]

  • 12 ઉતારો આરતી શ્રી કૃષ્ણ

    ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યામાતા જશોદા કુવર કાન ઘેર આવ્યા હરખને હુલામણે શામળીયો ઘેર આવ્યાજીણે જીણે ચોખલિયે ને મોતીડે વધાવ્યા રેઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યામાતા જશોદા કુવર કાન ઘેર આવ્યા… ભાઇને ધનવંતો કીધો, વેત ધરિને શરણે લીધોજલમા નારી તોરંગ પરણ્યા જય જય કાર બોલાવ્યો રેઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા… કાળાને કાબરિયા કીધા […]

  • 11 ઓમ જય કાના કાળા

    ઓમ જય કાના કાળા,પ્રભુ જય કાના કાળામીઠી મોરલી વાળા…(2)ગોપીના પ્યારા …ઓમ જય કાના કાળા કામણગારા કાન કામણ બહુ કીધાપ્રભુ કામણ બહુ કીધામાખણ ચોરી મોહન…(2),ચીત ચોરી લીધાઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુથ ઉતારીપ્રભુ વૈકુથ ઉતારીકાલીયા મરદાન કીધો…(2),ગાયોને ચારીઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કેમે નહિ આવેપ્રભુ કેમે નહિ આવેનેતી વેદ પોકારે…(2),પુનિત ગણ […]

  • 10 કૌશલ્યાના કુંવર તમારી

    કૌશલ્યાના કુંવર તમારી,આરતી રોજ ઉતારું રે,ચરણ તણુ ચરણામૃત લઇને,પ્રેમે પાય પખાળુ રે.કૌશલ્યાના કુંવર તમારી… સરયુ જળથી સ્નાન કરાવું (2),તિલક કરું રૂપાળું રે,કૌશલ્યાના કુંવર તમારી… અંગે ઉત્તમ આભુષણને,નયનોમાં કાજળ કાળું રે,કૌશલ્યાના કુંવર તમારી… કેડ કટારી ધનુષધારી (2),રઘુવીરને શણગારું રે,કૌશલ્યાના કુંવર તમારી… અહલ્યા થઇને પડું ચરણોમાં,તન મન ધન ઓવારું રે,કૌશલ્યાના કુંવર તમારી… કાગ મુનિનું રૂપ લઇને (2),રાઘવને […]

  • 09 શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન

    શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન,હરણ ભવ ભય દારુણમ્નવ કંજ લોચન કંજમુખ,કર કંજ, પદકંજારુણમ.શ્રી રામચંદ્ર કૃપાલુ…. કન્દર્પ, અગણિત અમિત છબી નવ,નીલ નીરદ, સુંદરમ્પટ પીત માનહુ તડિત રુચિ શુચિ,નૌમી જનક સુતાવરમ્શ્રી રામચંદ્ર કૃપાલુ…. ભુજ દીનબંધુ દિનેશ દાનવ,દૈત્ય વંશ નિકંદનમ્રઘુનંદ આનંદ કંદ કૌશલ,ચંદ દશરથ નંદનમ્શ્રી રામચંદ્ર કૃપાલુ…. શિરમુકુટ કુંડલ તિલક ચારુ,ઉદાર,અંગ વિભૂષણમ્આજાનું ભુજ શર ચાપધરસંગ્રામ જિત ખર દૂષણમ્શ્રી […]

  • 08 જય આદ્યા શક્તિ

    જય આદ્યા શક્તિમા જય આદ્યા શક્તિજય આદ્યા શક્‍તિમા જય આદ્યા શક્‍તિ,અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (2)પડવે પંડિતમા,જયો જયોમા જગદંબે દ્વિતિયા બેય સ્‍વરૂપશિવ શક્‍તિ જાણું મા શિવ શક્‍તિ જાણુંબ્રહ્મા ગણપતિ ગાઉ (2)હર ગાવું હરમા…જયો જયો તૃતીયા ત્રણસ્‍વરૂપ ત્રિભુવનમાં બેઠામા,ત્રિભુવનદયા થકી તરવેણી (2)તમે તારૂણી મા… જયો જયો ચોથે ચતુરા મહાલક્ષ્મીમા,સચરાચર વ્‍યાપ્‍યાં, મા સચરાચર વ્‍યાપ્‍યાંચાર ભુજા ચૌદિશા, (2)પ્રગટયાં દક્ષિણમાં… જયો […]

  • 07 જય સદગુરુ સ્વામી સ્વામિનારાયણ આરતિ

    જય સદગુરુ સ્વામી,પ્રભુ જય સદગુરુ સ્વામી;સહજાનંદ દયાળુ (૨),બળવંત બહુનામી, પ્રભુ જય.. ચરણ સરોજ તમારાં,વંદુ કર જોડી;ચરણે શીશ ધર્યાથી (૨),દુઃખ નાખ્યાં તોડી. જય… નારાયણ નર ભાતાદ્વિજકુળ તનુધારી;પામર પતિત ઊધાર્યા (૨),અગણિત નરનારી, જય… નિત્ય નિત્ય નૌતમ લીલા,કરતા અવિનાશી;અડસઠ તીરથ ચરણે (૨),કોટી ગયા કાશી. જય… પુરુષોત્તમ પ્રગટનું,જે દર્શન કરશે;કાળ કરમથી છુટી (૨),કુટુંબ સહિત તરશે. જય૦ ૫આ અવસર કરુણાનિધિ,કરુણા […]

  • 06 ઓમ જય ગણપતિ દેવા

    ઓમ જય ગણપતિ દેવા,પ્રભુ જય ગણપતિ દેવા,ગણનાયક ગિરજા સુત,ગણનાયક ગિરજા સુતસિધ્ધિ બુધ્ધિ સેવા…ઓમ જય ગણપતિ દેવા… લંબોદર જય જયકર, ઉંદર અસવારા,પ્રભુ ઉંદર અસવારાપિતાંબર ધરી કટિ પર,પિતાંબર ધરી કટિ પરત્રિભુવન જગ પ્યારા..ઓમ જય ગણપતિ દેવા… હેરંબ હસ્ત પર ધાર્યા, મોદક મનગમતા,પ્રભુ મોદક મનગમતાપુષ્કળ ધૃત સાકરના,પુષ્કળ ધૃત સાકરનાસૂંઢ વડે જમતા…ઓમ જય ગણપતિ દેવા… માતંગ આકૃતિ દેવ, વિશ્વ […]

  • 05 જય ગણેશ જય ગણેશ

    જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવામાતા જાકી પાર્વતીને પિતા મહાદેવાજય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવામાતા જાકી પાર્વતીને પિતા મહાદેવા એકદંત દયાવંત, ચાર ભુજા ધારીમાથે પર તિલક સોહે મુસક કી સવારીપાન ચઢે ફૂલ ચઢે ઔર ચઢે મેવાલડુઅન કા ભોગ લગે સંત કરે સેવાજય ગણેશ જય ગણેશ… અંધન કો આંખ દે તુ કોઢીન કો કાયાબાંજન […]

  • 04 જય જય શ્રીયમુના

    જય જય શ્રીયમુના મા,જય જય શ્રીયમુના (૨)જોતાં જનમ સુધાર્યો (૨),ધન્ય ધન્ય શ્રીયમુના…જય જય શ્રીયમુના મા… શામલડી સુરત,માં મૂરત માધુરી (૨)પ્રેમ સહિત પટરાણી (૨),પરાક્રમે પૂરાં..                        જય જય શ્રીયમુના મા… ગહવર વન ચાલ્યા,મા ગંભીરે ઘેર્યા (૨)ચુંદડીએ ચટકાળાં (૨),પહેર્યા ને લહેર્યાજય જય શ્રીયમુના મા… ભુજ કંકણ રૂડાં,મા ગુજરીયા […]