-
03 જય જય મહારાણી યમુના
જય જય મહારાણી યમુના,જય જય પટરાણી યમુના,સુંદર સતવાદી નાર,તપ કરી પ્રભુને આરધિયા,પ્રીતે પરણ્યા મોરાર…જય જય મહારાણી યમુના… સૂરજ દેવતાની દીકરી,વેદ પુરાણે વખાણ;ભાઇને વ્હાલી રે બેનડી,પસલી આપી છે સારજય જય મહારાણી યમુના… રૂપે રૂડાં જળ શામળાં,વેગે ચાલે ગંભીરતીરે તીરંગ ઓપતા,વ્રજ વધ્યો વિસ્તારજય જય મહારાણી યમુના… ચણીયાચોળી ને ચૂંદડી,ઉર પર લટકંતો હારકંકણ કુંડલ ને ટીલડી,સજા માએ સોળે […]
-
02 આરતી શ્રીનાથજીની મંગળા
આરતી શ્રીનાથજીની મંગળા કરી,પ્રભુ મંગળા કરીઆરતી શ્રીનાથજીની મંગળા કરી… શંખ વાગ્યા શ્રીનાથજી જાગ્યા…2,ઉતાવળ કરી પ્રભુ ઉતાવળ કરીઆરતી શ્રીનાથજીની મંગળા કરી… નિરખતા મુખારવિંદ…૨,સોચના ટળી પ્રભુ સોચના ટળીઆરતી શ્રીનાથજીની મંગળા કરી… વસ્ત્ર અંગીકાર કર્યા…૨,જાર જી ભરી પ્રભુ જારીજી ભરીઆરતી શ્રીનાથજીની મંગળા કરી… માથે મુગટ કાને કુંડળ…૨,મોરલી ધરી મુખે મિરલી ધરીઆરતી શ્રીનાથજીની મંગળા કરી… ધનન ધનન ઘંટ વાગે…૨,ઝાલરો […]
-
01 ચાર ચાર ધામની માં ખોડલમાની આરતી
ચારચાર ધામની માં ખોડલમાની આરતી,ખમ્મા તુને ખોડલ માડી,લીલી રાખો આડી વાડી,નિરખીયે મા દાડી દાડી,દર્શન દેજો માડી રે,ચાર ચાર ધામનીમા… પેલી આરતી માટેલ ધામે,બીજી આરતી ગળધરામા,ત્રીજી આરતી રાજપરામા,ચોથી કાગવડ ધામે રે…ચાર ચાર… માટેલ ગામે તુ મમતાળી,નદી ઘુનાએ તુ નેજાળી,ગઢ જુનાળે તુને ભાળી,હે રાજપરાવાળી રે…ચાર ચાર… ખમકારી મા ખોડલ માડી,નાગ ના તુ નેત્રવાળી,પગલે પગલે તુ પરચાળી,બાઇ ખરી […]