Category: 39 ઉમેશ બારોટ

  • 40 કોઈને મોગલ થઈને મળી

    જય જય સોનલ, જય જય મોગલજય જય ખોડલ માંજય જય મોમાઈ, જય જય પીઠડજય જય માં રવરાઈજય જય આવડ, જય જય જોગડજય જય તોગડ માંલોબડિયાળી ભેળીયા વાળીધાબળીયાળી માં ઉદાની રાજલ થઈ મળીમઢડાની સોનલ થઈ મળીઉદાની રાજલ થઈ મળીમઢડાની સોનલ થઈ મળીકબરાઉમાં મણીધર મોગલ થઈ મળીઉગમણા ઓરડે આવી કર્યો માં તે વાસમતલબી આ દુનિયામાં એક તારો […]

  • 39 મોગલ નામ લેજે રે

    જેદી મનડું જાય હારી ને દુનિયા થાય વેરીએ જેદી મનડું જાય હારી ને દુનિયા થાય વેરીતેદી મોગલ નામ લેજે રે છે ભેળીયા વાળી ભેળીએ કોઈ સાથ નહિ તારી ને ઘાત હોય ઘેરીકોઈ હારે નહિ તારી ને ઘાત હોય ઘેરીતેદી વડનગર વાળી માતા રેહશે ભેળીતેદી વડનગર વાળી મારા માત રેહશે ભેળી માં હે જેદી મનડાં રે […]

  • 38 મોગલ તો રાજ કરે

    ખર્ચે નાણાં તોઈ ખર્ચ્યા ના ખુટેભર્યા ભંડાર એના ભર્યા રે રહેમોગલ રીઝે તો જગમાં રાજ રે કરેખર્ચે નાણાં તોઈ ખર્ચ્યા ના ખુટેભર્યા ભંડાર એના ભર્યા રે રહેમોગલ રીઝે તો જગમાં રાજ ઈ કરેહમારી મચ્છરાળી રીઝે તો જગમાં રાજ ઈ કરેએ હા મોગલ હા મોગલ મચ્છરાળી માંએ હા મોગલ હા મોગલ મચ્છરાળી માં રીજે રઢિયાળી મોગલ […]

  • 37 રમે રમે રે મોગલ નવ નોરતા જીરે

    હે માંડી નવલા દિવસ નવ નોરતા જીરેહે માંડી નવલા દિવસ નવ નોરતા જીરેહે માંડી રમતા સૈયરૂને સંગાથરમતા સૈયરૂને સંગાથરમે રમે મોગલ નવ નોરતા જીરેહે રમે રમે રે મોગલ નવ નોરતા જીરેહે માંને હાથે કંકણ શોભે હેમનાજીહે માંને હાથે કંકણ શોભે હેમના જીરેહે માંને હાથે કંકણ શોભે હેમનાજીહે માંને હાથે કંકણ શોભે હેમના જીરેહે માંને શોભે […]

  • 36 શ્વાસ છે મોગલ વિશ્વાસ છે મોગલ

    શ્વાસ છે મોગલ વિશ્વાસ છે મોગલશ્વાસ છે મોગલ વિશ્વાસ છે મોગલઅંધારા અંતરમા અજવાસ મોગલશ્વાસ છે મોગલ વિશ્વાસ છે મોગલઅંધારા અંતરમા અજવાસ મોગલઅંધારા અંતરમા અજવાસ મોગલ… હો ભાઈયુ ભેગા થઇ જમે નઈ ભાણુંદુશમન ત્યારે હાચવે ટાણુંહો લઈલે નાહકનું એનું નાણુંભાયુ ભાયુમા કરાવે ધીંગાણુંભાયુ ભાયુમા કરાવે ધીંગાણુંઆવી આવા વેરને વિસરાવજે માં મોગલઅંધારા અંતરનો અજવાસ મોગલશ્વાસ છે મોગલ […]

  • 35 હા મોગલ હા મોગલ

    હો ભર્યા પનિહારે પાવડુ પાણીનો જડેહો ભર્યા પનિહારે પાવડુ પાણીનો જડેભર્યા પનિહારે પાવડુ પાણીનો જડેમોગલ રુઠે તો ઈ ગોત્યાનો જડેહે ભર્યા ભંડારે અન્ન નો દાણોનો જડેભર્યા ભંડારે અન્ન નો દાણો નો જડેમોગલ રુઠે તો ઈ ગોત્યા નો જડે…હા મોગલ હા મોગલ મોગલ મારી માવડીહા મોગલ હા મોગલ મોગલ મારી માવડી મન અભિમાનમાં ઈ મોટપમાં માલતોહદનો […]

  • 34 દિલ ચોરી ગઈ સ્લો મોશનમાં

    એ તો હળવે થી આવિને ચોરી ગઈદિલ મારુ સ્લો મોશનમાંભરી બજાર માં જોઈ એક છોરીલાગે છે એતો જોર ટોપ ની ગોરીભરી બજાર માં જોઈ એક છોરીલાગે છે એતો જોર ટોપ ની ગોરી દિલમાં મારા ભડાકા કરી ગઈચારસો ચાલીસનો એ ઝાટકો દઈ ગઈહો કોઈ નોંમ પૂછો ઈનું કોઈ ગોમ પૂછો ઈનુંહોમું જોઈને દિલ મારુ ચોરી ગઈમોઢું […]

  • 33 હરણી હાવજ નો શિકાર કરી ગઈ

    જરા આંખ નમાવી ને હા કરી ગઈએની આખો ની ગોરી થી ઠાર કરી ગઈજરા આંખ નમાવી ને હા કરી ગઈએની આખો ની ગોરી થી ઠાર કરી ગઈએક હરણી હાવજ નો શિકાર કરી ગઈજરા આંખ નમાવી ને હા કરી ગઈએની આખો ની ગોરી થી ઠાર કરી ગઈએક હરણી હાવજ નો શિકાર કરી ગઈમસ્ત મોલા હૂતો મસ્તી […]

  • 32 કરવી તી દોસ્તી ને થઇ ગયો પ્યાર

    મારા ઘર ની હામે એક રહેશે ફોરેનરમારા ઘર ની હામે એક રહેશે ફોરેનરએ મારુ હમજે નહિ મને એનું ના હમજાયઅંગ્રેઝી આવડે નઈ ગુજરાતી એ હમજે નઈમને અંગ્રેઝી આવડે નઈ ગુજરાતી એ હમજે નઈભાષા ના ચક્કર માં હલવાયો યારકરવી તી દોસ્તી ને થઇ ગયો પ્યારકરવી તી દોસ્તી ને થઇ ગયો પ્યાર..પ્યારમારા ઘરની હામે એક રહેશે ફોરેનરએ […]

  • 31 તેરા ઇંતજાર હે

    बीत गये हे बरसो फिर भी तेरा इंतजार हेबीत गये हे बरसो फिर भी तेरा इंतजार हेधड़कन केह रही तेरी हा का बस सवाल हेधड़कन केह रही तेरी हा का बस सवाल हेतुझको ना सही पर मुझको तो प्यार हेतुझको ना सही पर मुझको तो प्यार हेप्यार हे प्यार हे प्यार हेप्यार हे प्यार हे […]