Category: 35 કાજલ મહેરીયાના ગીત

  • 142 ભૂલવા જેવો પ્રેમ નથી

    હો ભૂલવા જેવો પ્રેમ નથી એમ ભૂલે ના ભૂલાયહો ભૂલવા જેવો પ્રેમ નથી એમ ભૂલે ના ભૂલાયરાધા ને એમ થયું કાનો ભુલી જાય નારાધા ને એમ થયું કાનો ભુલી જાય નાઆજ દ્વારિકા ની શેરીએ રાધા વાટ તારી જોવાય બારીયો બંધ છતાંય તારી યાદો ના રોકાયઆજ દ્વારિકા ની શેરીએ રાધા વાટ તારી જોવાયહો ભૂલવા જેવો પ્રેમ […]

  • 141 જીંદગી રહી જશે નામની

    હો એક તું ના મળ્યો આખી દુનિયા મારી શું કામનીહો એક તું ના મળ્યો આખી દુનિયા મારે શું કામનીએક તું ના મળ્યો આખી દુનિયા મારે શું કામનીતારા વિનાની આ જિંદગી રહી જશે રે નામનીહો તારા વિનાની આ જિંદગી રહી જશે રે નામનીહો તને યાદ રે કરીને દિવસો વિતાવી લઈશુંતને યાદ રે કરીને દિવસો વિતાવી લઈશુંજીવ […]

  • 140 તારા પહેલા ને પછી કોઈ નથી

    હો મારે તો બસ એક તું જ જોઈએહો મારે તો બસ એક તું જ જોઈએતને મેળવવા ભલે લાખો ખોઇયેતારા પેલા કોઈ નહી ને તારા પછી કોઈ નહીં હો દિલની વાતો તારા આગળ ખોલીએમૂડ આઈ જાય એક તને જોઈનેતારા પેલા કોઈ નહી ને તારા પછી કોઈ નહીંહો મારા સપનામાં સજાઈને રાખું છું તનેમારા રોમ જોડે અરજ […]

  • 139 મોઢે મીઠા ને દિલ થી દગાડા

    એ કોઈદી હખના રે આયુ મને પ્રેમ માં તારાએ કોઈદી હખના રે આયુ મને પ્રેમ માં તારાકોઈદી હખના રે આયુ મને પ્રેમ માં તારાતમે મોઢે મીઠા ને દિલ થી હતા રે દગાડાહો પ્રેમ કરવા ના અમે ગયા છો ને શાળાપ્રેમ કરવા ના અમે ગયા છો ને શાળાતમે મોઢે મીઠા ને દિલ થી હતા રે દગાડા […]

  • 138 જયાર થી તમે મળી ગયા

    હો મારા રોમ ને કરેલી માંગણી તમે લાગણી બની જ્યાંહો મારા રોમ ને કરેલી માંગણી તમે લાગણી બની જ્યાંતારા હારે મારા લેખ રોમ જાતે લખી જ્યાંઅમે જીવતા શીખી જ્યા જાણથી તમે મળી જ્યાં હો જેમ રોમ અને સીતા તમે અમને મળી જ્યાંહથવારો મળ્યો હવાયો જેવા જોગ બની જ્યાંઅમે જીવતા શીખી જ્યા જાણથી તમે મળી જ્યાં […]

  • 137 જીવથી વાલા છો તમે

    હો મારી જિંદગીની જરૂર છો તમેહો મારી જિંદગીની જરૂર છો તમેમારી આંખોનું નૂર છો તમેમને વાલા છો તમે જીવથી વાલા છો તમેહો મને વાલા છો તમે જીવથી વાલા છો તમે હો એહસાસ તમે શ્વાસ તમેવિશ્વાસ તમે ખાસ તમેઓ જિંદગીની આશ તમેહો મને વાલા છો તમે જીવથી વાલા છો તમેઓ મને વાલા છો તમે જીવથી વાલા […]

  • 136 આવતા જન્મારે આપણે પાછા મળીશું

    હો આ જન્મે જુદા થયા તું ને હુંહો આ જન્મે જુદા થયા તું ને હુંવિધિને નહી હોય મંજૂરઆવતા જન્મારે આપણે પાછા મળીશું હો કુદરત હામે ના હાલે કોઈનુંતારી યાદમાં રોજ બળશુંઆવતા જન્મારે આપણે પાછા મળીશું હું રોવું દિન રાત સતાવે તારી યાદક્યારે થશે હવે તારી મારી મુલાકાતઆ જન્મે જુદા થયા તું ને હુંવિધિને નહી હોય […]

  • 135 માન છે સન્માન છે પણ તમને

    ઓ વાલમજી ને હાથ પર હુ રાખુંપિયુજી ને પલકોપર હું રાખુંકે પીયુજી ને માન છે સન્માન છેપણ તમને કયા ભાન છેઓ પારકી સોતનથી ઘણો તમને તો પ્યાર છેબહાર ની માયા થી તમને પિયુ કયા નવરાસ છેમાન છે સન્માન છે પણ તમને કયા ભાન છેઓ માનો કે ના માનો રાધા(૨)તમ થી અમને પ્યાર છેતુજ થી ના […]

  • 134 દિલ મારુ ધડકે ધક ધક

    હો તું રૂપે રંગીલો મને લાગ્યો ખુમાર,હો તારા ઉપર ફિદા બધી કુંવારી નારપણ કેતા તો લાજ્યું મને આવે સેંતારી અદાઓ દિલને ઘભરાવે સેતારા પર વારી જઉ તને નથી ખબર,રાણી થઈને આવુ તારે ઘર..ઘર..ઘરહો રૂપ રસીલા છોરા..છોરા..છોરા..હો રૂપ રસીલા છોરાકઉ છું આવી રીતે મને તું જોયા ના કર,કે દિલ મારું ધક ધક ધક ધકધક ધક ધક […]

  • 133 તારા માટે દુનિયા છોડી દવ

    ઓ..હો ઓ..હો ઓ..હો…હો તારા માટે દુનિયા છોડી દવ.દુનિયા સુ ચીજ તારા માટે જીવ આપી દવહો તારા માટે દુનિયા છોડી દવ.દુનિયા સુ ચીજ તારા માટે જીવ આપી દવતું રૂઠે તો હું પલ મા માનવી લઉ.હો તમને બાહો માં ભરી લઉ ભરી લઉ હુદિલમાં મારા વસાવી લઉ હે વસાવી લઉ હો મન મંદીરના મારા તમે ભગવાન છોતમે […]