Category: 29 કાનુડાના ગરબા

  • 120 રેવું મારે વાલાની સંગાથ

    “જગ આધાર જગદીશઅને એની ભીતર છે ભોળી ભોળી ભાતપણ દેગે દેગે વાલાનો સાથહે માથે રાખજે માધવ હાથહે મારી માથે રાખજે માધવ હાથ” હે ગિરધર બેઠા ગોમતી ઘાટવાલો યા સમદર એને હાથનેજો ફરકાવે મારો નાથછબીલા છોગાળા નો સાથદ્વારકે જોયા મે તો શ્યામદ્વારકે જોયા મે તો શ્યામદ્વારકે જોયા મે તો શ્યામરેવું મારે લાવાની સંગાથરાખજે કાયમ માથે હાથરેવું […]

  • 119 કરશન કાળા

    કાના મારા ક્રિષ્ન મુરારી ગોવિંદા ગીરધારીરૂદીયે રાણી રાધીકા ને જાઉ વારી વારીઉચીં ધજાયુ ફરકે ને ઉડે ગુલાલની છોડઉચીં ધજાયુ ફરકે ને ઉડે ગુલાલની છોડકરશનકાળા, દ્વારીકાવાળામારા રાજા રે રણછોડમાધવ મારા મોરલીવાળામારા ડાકોરના ઠાકોરકરશનકાળા, દ્વારીકાવાળામારા રાજા રે રણછોડમાધવ મારા મોરલીવાળામારા ડાકોરના ઠાકોર હોનાની નગરી તારી, શોભે ગગન અટારીદરિયાને કાંઠે વગાડે વાલો વાંસળીહોનાની નગરી તારી, શોભે ગગન અટારીદરિયાને […]

  • 118 મારી આંખે ઉજાગરા

    વ્હાલા આતો વાલપનુ છે વહાણહે અને પાર તુ ઉતારવ્હાલા આતો વાલપનુ છે વહાણએને પાર તુ ઉતારમારી આંખે ઉજાગરા, દી ને રાતક્યા રમી આવ્ય કાન રાતલડીવ્હાલા થોડો હરખ તો દેખાડબળેલાને ના તુ બાળમારી આંખે ઉજાગરા, દી ને રાતક્યા રમી આવ્ય કાન રાતલડીહે મારી આંખ્યું જુવે કાન્હા તારી વાટક્યા રમી આવ્યા તમે રાતલડી હી ઊંચી નારી ઉજાળીઆને […]

  • 117 મારા દ્વારકાના રાજા

    સોનાની છે નગરીને રૂપાના દરવાજાસોનાની છે નગરીને રૂપાના દરવાજાતારા વાગે નોબત વાજા મારા દ્વારકાના રાજાતારા વાગે નોબત વાજા મારા દ્વારકાના રાજા સત ના વાગે વાજા, વગાડે રણછોડ રાજા,સત ના વાગે વાજા, વગાડે રણછોડ રાજા,છપ્પન સીડીએ શોભે છે, મારા દ્વારિકાના રાજાતારા વાગે નોબત વાજા મારા દ્વારકાના રાજા ઠાકરજીના ઠાઠ ઘણેરા, રૂડા છે રજવાડાઠાકરજીના ઠાઠ ઘણેરા, રૂડા […]

  • 116 મારા દ્વારકાના નાથ

    મારાં દ્વારકાના નાથ તને ખમ્મા રે ખમ્મામારાં રાજા ધીરાજ તને ખમ્મા રે ખમ્માઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્માઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્માહે મારાં ડાકોર ના ઠાકર તને ખમ્મા રે ખમ્મામારાં રંગીલા રણછોડ તને ખમ્મા રે ખમ્મા બાળા વેજનતી ને ખમ્મામુગટ મોરપિચ્છને ખમ્મારાજ રૂપાળા શ્રિંગાર તારા ખમ્મા રે ખમ્મા,બેટદ્વારકા ને ખમ્માનીર ગોમતીજીને ખમ્માઆવે […]

  • 115 મારા વાડામાં લીલું ઘાસ

    મારા વાડામાં લીલું ઘાસગૌધણ ચારવા આવો રેગૌધણ ચરવા આવો વાલાવાંસલડી વગાડો રેવાંસળીના સુરે રાણી રાધા રમવા આવો રેરાધા રમવા આવે એને ઉતારા કરાવો રેમારા વાડામાં… મારા વાડામાં લીલું ઘાસગૌધણ ચારવા આવો રેગૌધણ ચરવા આવો વાલાવાંસલડી વગાડો રેવાંસળીના સુરે રાણી રાધા રમવા આવો રેરાધા રમવા આવે એને દાતણિયા કરાવો રેમારા વાડામાં… મારા વાડામાં લીલું ઘાસગૌધણ ચારવા […]

  • 114 લીલી લેમડી રે

    લીલી લેમડી રેલીલો નાગર વેલ નો છોડ આજ મારે આગણે રે,પરભુજી દાતણ કરતા જાવ,દાતણ નહિ કરું રે,કરશુ સીતાજી ને દ્વાર,લીલી લેમડી રે…. આજ મારે આંગણે રે,પરભુજી નાવણ કરતા જાવ,નાવણ નહિ કરું રે,કરશુ સીતાજી ને દ્વાર,લીલી લેમડી રે… આજ મારે આંગણે રે,પરભુજી ભોજન કરતા જાવ,ભોજન નહિ કરું રે,કરશુ સીતાજી ને દ્વાર,લીલી લેમડી રે… આજ મારે આંગણે […]

  • 113 પુછું રાધાને મીરાંને

    પુછું રાધાને મીરાંનેએક વાતલડી હો છાની વાતલડીસાચી શું છે બતાવોને રીત,કરવી મારે પ્રીતલડી… અરે પ્રીત કરી જાણી છે ચકોરેચકોરે સદા ચંદ્રની સાથ,દૂર રહી ને પ્રિત્યું માણે,માંગે નહી સંગાથ…અરે દૂર છે સુરજ સુર્યમુખીથી,તોયે મુખ મલકાટ,મનડું મળે ત્યાં ટાઢક તનડે,સાચા પ્રેમની વાટ…ઓઢી ઓઢી કસુંબલ રેતારી ચુંદલડી ઑ સાહ્યબા ચુંદલડી… ભર્યાં હેતનાં દરિયા રેછલોછલ આંખલડી…એ પ્રીત ભરી તારી […]

  • 112 મોહન મોરલી વાગી રે

    મોહન મોરલી વાગી રેમોહનવરની મોહક મોરલી વાગી સૂતી’તી શાંત બનીને,નિદ્રામાં નાદ સુણીને,રજનીએ ઝબકી જાગી જાગી રેમોહનવરની… સૂનાં ઘરબાર છોડી,મોરલી સાંભળવા દોડી,લગની વહાલાની લાગી લાગી રેમોહનવરની… આધારે ચાલી સ્વરને,ભેટી હું ભૂધરવરને,આ ભવની ભાવટ ભાંગી ભાંગી રેમોહનવરની… નરસૈંયાનો સ્વામી મળિયો,મનનો મનોરથ ફળિયો,થઈ છું હવે હું સદભાગી રેમોહનવરની…

  • 111 કાનો કાનો શું કરો કાનુડો નાનો બાળ

    હે કાનો કાનો શું કરો કાનુડો નાનો બાળ છેકાનો કાનો શું કરો કાનુડો નાનો બાળ છેહે મહિડા ઢોળતો ને મટકી ફોડતોમહિડા ઢોળતો ને મટકી ફોડતોકાનો કાનો શું કરો કાનુડો નાનો બાળ છે.. કાળો કાનુડો બહુ રે કનડતોકાળો કાનુડો બહુ રે કનડતોહે મહિડા ઢોળતો ને મટકી ફોડતોમહિડા ઢોળતો ને મટકી ફોડતોમાધવ માધવ શું કરો મન મોર […]