Category: 34 કિંજલ દવેના ગીત

  • 124 મથુરામાં વાગી મોરલી

    મથુરામાં વાગી મોરલીગોકુળ માં કેમ રેવાય રઘુરાય રણછોડજીસોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળેસોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળેમથુરા માં વાગી મોરલીગોકુળ માં કેમ રેવાય રઘુરાય રણછોડજીસોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે ઉતારા દેસુ ઓરડાદેસુ મેડી ના મોલ રઘુરાય રણછોડજીસોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળેસોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળેમથુરા માં […]

  • 91 ગોવાળીયો કાનુડો મોરલીવાળો

    ગોવાળીયો ગોવાળીયો ગોવાળીયો ગોવાળીયોએ ગોવાળીયો કાનુડો મોરલીવાળોએ ગોવાળીયો કાનુડો મોરલીવાળોહે મોરલી વાળો રે કાનજી કાળોહે કાનજી કાળો રે છેલછોગાળોગોવાળીયોહે ગોવાળીયો કાનુડો મોરલીવાળોએ ગોવાળીયો કાનુડો મોરલીવાળો એ વેલા પરોઢિયે વાહળી વગાડતોવાહળી વગાડતો ને ઊંઘથી જગાડતોહે વનરાતે વનમાં રાહદે રમાડતોરાહદે રમાડતો ઘેલું લગાડતોવાલીડો લાગે વાલો રે નંદનો લાલોહે નંદનો લાલો જશોદાને વાલોગોવાળીયોહે ગોવાળીયો કાનુડો મોરલીવાળો હે ગોપીયોનું […]

  • 29 કદિ આવોને રસિલા મારે દેશ

    हो कदी आवो नी रसीला मारे देशकदी आओ नी रसीला मारे देशजोवां थारी बाट घणीकदी आओ नी रसीला मारे देशकदी आओ नी रसीला मारे देशजोवां थारी बाट घणीकाईने भूल्या सा जइने परदेशहाँ आवो म्हारो ऊणी संदेशजोवां थारी बाट घणीकदी आओ कदी आओकदी आओ नी रसीला मारे देशजोवां थारी बाट घणी।। गांजो पीवे गजरपतिभांग पीवे भोपालओ […]

  • 28 પૈસો છે તો પ્રેમ છે

    ખિસ્સા માં હોય જેના નોણાએ ભઈ એના ગવાય છે ગોણા પૈસા..પૈસા..પૈસાપૈસા..પૈસા..પૈસારૂપિયા..રૂપિયા..રૂપિયારૂપિયા..રૂપિયા..રૂપિયાખિસ્સા માં હોય જેના નોણાભઈ એના ગવાતા ગોણાખિસ્સા માં હોય જેના નોણાભઈ એના ગવાતા ગોણાનાણાં વગર નાથિયો ને નાણે નાથાલાલપૈસો છે પાકીટ ના તો સૌ કરે સલામનોણા વગર નાથિયો ને નોણે નાથાલાલપૈસો છે પાકીટ ના તો હઉ કરે સલામપૈસો છે તો પ્રેમ છેઅરે બાકી તો […]

  • 27 ખાવા માટે પીઝા

    મન માં સોચ ને એક જ આશાહે બોલવી છે ભાઈ ઈનગ્લીશ ભાષાભણી ગણી ને એક જ વિચારખાવા માટે પીઝાવિદેશ જાવા વિઝા …૨ હે ચસ્કો લાગે સૌને ફોરેન જવા નોફોરેન જઈ ને સેટલ થવા નોહે લંડન હોય કે હોય અમેરિકાવિઝા માટે સોં વેચે છે વીઘા હારીફરી ને વિચારે એક વારખાવા માટે પીઝાવિદેસ જવા વિઝા… ફોરેન ના […]

  • 26 રામ હે રણુજા વાળો

    વાલો પોકરણ ગઢ નો પીર સેવાલો બેની સગુણા નો વીર સેમાતા મીનલ નો પિતા અજમલ નોહૈયે વાલો સે મને રામરણુજા વાળો રામ હે રણુજા વાળોરણુજા વાળો રામ રણુજા વાળોવાલો પોકરણ ગઢ નો પીર સેએતો બેની સગુણા નો વીર સે લીલુડો ઘોડલો લીલા નેજાપડગમ પીર ના વાગે વાજાલીલુડો ઘોડલો લીલા નેજાપડગમ પીર ના વાગે વાજાવિરમ નો […]

  • 25 મોનો તો માતા સે

    એ ના મોને તો મરજી તારીના મોને તો મરજી તારીમોન ઈની માતા સેહે દુઃખના દાડે કરજે અરજીદુઃખના દાડે કરજે અરજીમોને તો અજવાળા સેહે દેરું વાતો બધી જોણે, ઈતો આવે ખરા ટોણેહે દેરું વાતો બધી જોણે, એતો આવે ખરા ટોણેએ ના મોને તો મરજી તારીના મોને તો મરજી તારીમોન ઈની માતા સેમોન ઈની માતા સે હે […]

  • 24 આ મારૂં ગુજરાત છે

    હો મોજે દરિયા અહીં દિવસને રાતુંહા મોજે દરિયા અહીં દિવસને રાતુંહો ઉચ્ચારે શોખ એના ઉંચી રે વાતુંહા મોજે દરિયા અહીં દિવસને રાતુંઉચ્ચા રે શોખ એના ઉંચી રે વાતુંમન મોજીલી જાત છેમન મોજીલી જાત છેહા આ મારૂં ગુજરાત છેઆ મારૂં ગુજરાત છે હો ગાથા રે જેની જગ આખું ગાતુંવાગે જો ઢોલ તો ના રે રહેવાતુંનોખી એની […]

  • 23 માખણ ચોર

    હે ભોળા ના ભગવાન નંદ બાવા ના લાલહે માખણ ના ચોર નાર જસોદા ના કાંનહે ભોળા ના ભગવાન નંદ બાવા ના લાલમાખણ ના ચોર નાર જસોદા ના કાંનતને રિઝાવે તારા તને રિઝાવે તારાતને રિઝાવે તારા બાળએ ઠાકર રહેજો રાજી ઠાકર રહેજો રાજીહા ઠાકર રહેજો રાજી રાજી ઠાકર રહેજો રાજીહો ભોળા ના ભગવાન નંદ બાવા ના […]

  • 23 મેડ પડી ગ્યો

    મેડ પડી ગ્યો મેડ પડી ગ્યોએ તેદરાનું પૈણું પૈણું કરતો તો હોહે તેદરાનું પૈણું પૈણું કરતો તોપૈણવા હારું ઝૂરી ઝૂરી મરતો તોતેદરાનું પૈણું પૈણું કરતો તોપૈણવા હારું ઝૂરી ઝૂરી મરતો તોહોજ હવારે રાત ને દાડેહોજ હવારે રાત ને દાડેપૈણવા ના ઓરતા કરતો તોપછી સોના નો સુરજ ઉગ્યોકે ભઈ નો મેડ પડી ગ્યોએ પછી સોના નો […]