Category: 34 કિંજલ દવેના ગીત

  • 22 ડમ ડમરુ બાજે મેરે ભોલે

    ડમ ડમ ડમરુ બાજે મેરે ભોલે કે દરબાર મેંડમ ડમ ડમરુ બાજે મેરે ભોલે કે દરબાર મેંકણ કણ મેં બસતે હે ભોલે બાબા સંસાર મેંજિસે મોહ ના માયા જાલકાજિસે મોહ ના માયા જાલ કા જાલ કા વો ભક્ત હૈ મહાકાલ કાૐ નમઃ શિવાયજિસે મોહ ના માયા જાલ કા જાલ કા વો ભક્ત હૈ મહાકાલ કાડમ […]

  • 21 રોમે રોમે રાધા

    રાધે શ્યામ રાધે શ્યામરાધે શ્યામ રાધે શ્યામરોમે રોમે રાધા જાગે શ્વાસે શ્વાસે શ્યામરાધે શ્યામ રાધે શ્યામ એજ કરે છે નક્કી કોની કયારે લેવી સેવાએની સાથે મેળ મળે તો ક્યાં ન લેવા દેવાએજ કરે છે નક્કી કોની કયારે લેવી સેવાએની સાથે મેળ મળે તો ક્યાં ન લેવા દેવાએજ મનોરથ કરે કરાવેએજ મનોરથ કરે કરાવેપુરા કરે તમામરાધે […]

  • 20 કમાલ થઇ ગઈ રે

    કમાલ થઇ ગઈ રે ધમાલ થઇ ગઈકમાલ થઇ ગઈ રે ધમાલ થઇ ગઈએ એને જોવા ને લોકો ની લાઈન થઇ ગઈ.. હા એને જોવા ને લોકો ની લાઈન થઇ ગઈએને મળવા ને મીઠી બબાલ થઇ ગઈએને જોવા ને લોકો ની લાઈન થઇ ગઈએને મળવા ને મીઠી બબાલ થઇ ગઈહો આજ આવ્યો દહકો ભઈ નો પડે […]

  • 19 છટકી રે મારા માખણની મટકી

    એ છટકી રે મારા માખણની મટકીઉભો છે પેલો કાનુડો અટકીએ છટકી રે મારા માખણની મટકીઉભો છે પેલો કાનુડો અટકીનંદના લાલજી કાળા ઓ કાનજીનંદના લાલજી કાળા ઓ કાનજીજાવા દે છોગાળા છેલમોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રેકનૈયા મોરલી વાળા રેકાના મારા મોરલી વાળાએ છટકી રે મારા માખણની મટકીઉભો છે પેલો કાનુડો અટકી મારગડો રોકીને ઉભા છે […]

  • 18 ધન છેં ગુજરાત

    હે જુવાનિયા ઓ જોશ માંઅને બચ્ચાં પાર્ટી બિન્દાશહે ગરવી મારી ગુજરાત નાંવડીલો ની થાય નઈ વાત હે જોઈ મેં દુનિયાં ને, જોઈ દુનિયાદારીહા જોઈ મેં રીતભાત, જોઈ કલાકારીહો જોઈ મેં દુનિયાં ને, જોઈ દુનિયાદારીજોઈ મેં રીતભાત, જોઈ કલાકારીપણ ક્યાંય મેં ના જોયું એવું રાજધન છેંએ ધન છેં ગુજરાતની ધરતી નેધન છે ગુજરાત ના લોકોહા ધન […]

  • 17 દેવા શ્રી ગણેશા

    દેવા શ્રી ગણેશાદેવા શ્રી ગણેશાગણપતિ બાપા મોરિયાહા રે મહાદેવા ના બેટા તમે કેવાએક દંત વાળા ગજાનંદ દેવાકરું તારી સેવા ના જોવે મારે મેવાકરું તારી સેવા ના જોવે મારે મેવાહા ગજાનંદ દેવાહા રે મહાદેવા ના બેટા તમે કેવાજમણી સૂંઠવાળા ગજાનંદ દેવાદેવા દેવા શ્રી ગણેશાદેવા દેવા શ્રી ગણેશા તું ધારે થાયે તું ધારે ઉજાપેતું ધારે થાપે તું […]

  • 16 શંભુ ધૂન લાગી

    હે ભોળો ભાંગનો પીનારોહે ભોળો મસ્તીમાં રહેનારોમારા દુઃખને હરનારો એ સુખનો કરનારોભોળો મસ્તીમાં રહેનારોભોળો ભાંગનો પીનારોહે ભોળો મસ્તીમાં રહેનારોહે મહાદેવ એ ભોળો ભાંગનો પીનારોભોળો મસ્તીમાં રહેનારોશીતલ કૈલાશ તું વસનારોભાલ ચંદ્ર ધરનારોભાલ ચંદ્ર ધરનારોપાપી તારણ જગ ઉદ્ધારકપાપી તારણ જગ ઉદ્ધારકગંગા ને ધરનારોગંગા ને ધરનારો હે ભોળો ભાંગનો પીનારોભોળો મસ્તીમાં રહેનારોમારા દુઃખને હણનારો એ સુખનો કરનારોભોળો મસ્તીમાં […]

  • 15 શિવ ભોળો

    હે જેના માથે સે ત્રીજી આંખગળે છે નાગ તોય બાપો ભોળો છેહે જેનો કાળ છે અંગારો આગ સિંહાસન વાઘતોય બાપો ભોળો છે હે જેના નોમનો જગ ને વેરાંગ તોય શિવ ભોળો છે ( 2 )હે જેના માથે સે ત્રીજી આંખ સિંહાસન વાઘતોય બાપો ભોળો છે એ ભોળીયો ભોળો છે… હે જેનું ઘર છે કૈલાસ મોટા […]

  • 14 દિલમાં દ્વારકા

    ગામ તારું ગોકુળને દિલમાં દ્વારકાગામ તારું ગોકુળને દિલમાં દ્વારકારાધા કહે માધા શા માટે થયા પારકા હો મોસાળ મથુરાને દેહ છોડ્યો ભાલકામોસાળ મથુરાને દેહ છોડ્યો ભાલકારાધા કહે માધા શા માટે થયા પારકા ભુલ્યો ગોપીયોંને ભુલ્યો કેમ રાધાભુલ્યો ગોપીયોંને ભુલ્યો કેમ રાધાઓરે મારા વાલા તમે કેમ થયા પારકા ગામ તારું ગોકુળને દિલમાં દ્વારકાગામ તારું ગોકુળને દિલમાં દ્વારકારાધા […]

  • 13 રણુજા વાળો રામ

    વાલો પોકરણ ગઢ નો પીર સેવાલો બેની સગુણા નો વીર સેમાતા મીનલ નો પિતા અજમલ નોહૈયે વાલો સે મને રામરણુજા વાળો રામ હે રણુજા વાળોરણુજા વાળો રામ રણુજા વાળોવાલો પોકરણ ગઢ નો પીર સેએતો બેની સગુણા નો વીર સે લીલુડો ઘોડલો લીલા નેજાપડગમ પીર ના વાગે વાજાલીલુડો ઘોડલો લીલા નેજાપડગમ પીર ના વાગે વાજાવિરમ નો […]