Category: 34 કિંજલ દવેના ગીત

  • 12 ભોળાના ભગવાન નંદબાવાના લાલ

    હે ભોળા ના ભગવાન નંદ બાવા ના લાલહે માખણ ના ચોર નાર જસોદા ના કાંનહે ભોળા ના ભગવાન નંદ બાવા ના લાલમાખણ ના ચોર નાર જસોદા ના કાંનતને રિઝાવે તારા તને રિઝાવે તારાતને રિઝાવે તારા બાળ એ ઠાકર રહેજો રાજી ઠાકર રહેજો રાજીહા ઠાકર રહેજો રાજી રાજી ઠાકર રહેજો રાજીહો ભોળા ના ભગવાન નંદ બાવા […]

  • 11 દુઃખમાં મારી મા કાફી

    હો સુખમાં ભલે સો સંગાથીદુઃખમાં મારી મા કાફીહો..હો સુખમાં ભલે સો સંગાથીદુઃખમાં મારી ચેહર કાફી હો અરજી હોય અંતરથી સાચીદેતીમાં બધા દુઃખડા કાપીસુખમાં મારે સો સંગાથીદુઃખમાં મારી ચેહર કાફીહો..હો..સુખમાં ભલે સો સંગાથીદુઃખમાં મારી મા કાફીદુઃખમાં મારી મા કાફી હો ઋણ કેમ ચૂકવું તારા અનેક ઉપકાર છેડગલે ને પગલે માડી સાથે રહેનાર છેહો..હો…એક નહીં બે નહીં […]

  • 10 અમે લેરી લાલા

    એ ગરવી ગુજરાત ની આ ધરતીજ્યાં પાક્યા રતન અણમોલઆખી દુનિયા માં ગુજરાત મારું મોખરેએ એના કહેવા મારે બે બોલ હે કાચી કેરી ને અંગુર કાલાહે કાચી કેરી ને અંગુર કાલાકાચી કેરી ને અંગુર કાલાઅમે ગુજરાતી લેરી લાલાહે કાચી કેરી ને અંગુર કાલાકાચી કેરી ને અંગુર કાલાઅમે ગુજરાતી લેરી લાલાએ ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતીગાંધીજી ગુજરાતી મોદીજી […]

  • 09 ચાર ચાર બંગડી વાળી ગાડી

    મારા વીરા વિરલ તને લાડી લઇ દઉંમારા નોનચક વીરા તને લાડી લઇ દઉંહે તારી લાડલી ને ફરવાઔડી ગાડી લઇ દઉંતને ચાર ચાર બંગડી વાળી ગાડી લઇ દઉંમારા વીરા વિરલ તને…. હે આયો અવસરીયો આજ મારાઆંગણે અણમોલહે આયો અવસરીયો આજ….વાગે ડીજે ને બેન્ડ રૂડા શરણાયું ને ઢોલતારી લાડલી ને પટોળા ને સાડી લઇ દઉંમેને હાડી ના […]

  • 08 છોટે રાજા

    હો વીરા વિરલ તારી ઉમર છે થોડીનોની ઉમર મા ચડવું છે ઘોડીવીરા વિરલ તારી ઉમર છે થોડીનોની ઉમર મા ચડવું છે ઘોડીહેડ ગોતી લાવું હું તારા માટે છોરીઓ છોટે રાજા ઓ છોટે રાજાહેડ વગડાવું બેન્ડ વાજાઓ છોટે રાજા ભૈલું રાજાહેડ વગડાવું બેન્ડ વાજાવીરા વિરલ તારી ઉમર છે થોડી… હો લાડી લઇ આલુ તને રૂપાળા રૂપ […]

  • 07 વ્રજ માં વેલો આય

    હે કાના વ્રજ માં વેલો આયગોકુલ માં ગમતું નથી રેહે કાના વ્રજ માં વેલો આયગોકુલ માં ગમતું નથી રે તારા વિના તારા વિના તારા વિનામારુ મન લાગતું નથી રેવાલા ગમતું નથી રેવાલા ગમતું નથી રેહે કાના વ્રજ માં વેલો આયગોકુલ માં ગમતું નથી રે ગાયો દોવા જાઉં મારુ મનલાગતું નથી રેમાખણ ને મિશ્રી કોઈ માગતું […]

  • 06 સાહેલડી

    હો કેમ કરી હું તો જાઉંહે કેમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડીહો કેમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડીહવે મને મળ્યા મારા પરણ્યા રે વાલમજીહો આવે બોવ શરમ મનેઆવે બોવ શરમ મને શું કરું રે સાહેલડીચમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી હે શેલ છોડો રે મારગડો હેડ […]

  • 05 ભાઈબંધ

    જોઈ આખું ગામ ભલે બળે રે બળેએ જોઈ આખું ગામ ભલે બળે રે બળેએ જોઈ આખું ગામ ભલે બળે રે બળેજોઈને ગામ આખું બળે રે બળેઆવા ભાઈબંધ ક્યાંય ના રે, મળે એ નથી રે મજાલ કોઈ હામું પડેનથી રે મજાલ કોઈ હામું પડેહાવજ જેવા યાર મારા ગોત્યા નઈ જડેહો એક મારૂં દિલ છે એક મારી […]

  • 04 ઓમ જય ગણપતિ દેવા

    ઓમ જય ગણપતિ દેવા,પ્રભુ જય ગણપતિ દેવા,ગણનાયક ગિરજા સુત,ગણનાયક ગિરજા સુતસિધ્ધિ બુધ્ધિ સેવા…ઓમ જય ગણપતિ દેવા.. લંબોદર જય જયકર, ઉંદર અસવારા,પ્રભુ ઉંદર અસવારાપિતાંબર ધરી કટિ પર,પિતાંબર ધરી કટિ પરત્રિભુવન જગ પ્યારા..ઓમ જય ગણપતિ દેવા… હેરંબ હસ્ત પર ધાર્યા, મોદક મનગમતા,પ્રભુ મોદક મનગમતાપુષ્કળ ધૃત સાકરના,પુષ્કળ ધૃત સાકરનાસૂંઢ વડે જમતા…ઓમ જય ગણપતિ દેવા… માતંગ આકૃતિ દેવ, વિશ્વ […]

  • 03 માં ખોડલ ખમ્મા

    હો ખમ્મા ખમ્મા,માં ખોડલ ખમ્મા,ખમ્મા ખમ્મા,માં ખોડલ ખમ્મા હો માં ને મોડું કરવું છે ક્યાં,અંતર નો પોકાર પડે જ્યાંઅંતર નો પોકાર પડે જ્યાં,અંતર નો પોકાર પડે જ્યાંહો માં ને મોડું કરવું છે ક્યાં,અંતર નો પોકાર પડે જ્યાંમાં મડ દે ચારણ ની બાળા,આવી ને ખમકાર કરે ત્યાં… હો શિરે ભેળીયા ઓઢી,કાળા કરવા બાળક ના રખવાળાદોડી આવે […]