Category: 17 ગંગાસતીના ભજન

  • 60 અચળ વચન કોઈ દિ ચળે નહિ

    અચળ વચન કોઈ દિ’ ચળે નહિ,તે તો અહોનિશ ગાળે ભલે વનમાંયસદ્દગુરુ સાનમાં પરિપૂરણ સમજીયાં,તેને અહંભાવ આવે નહિ મનમાંઅચળ વચન કોઈ દિ… શરીર પડે પણ વચન ચૂકે નહિ,ગુરુજીના વેચ્યા તે તો વેચાયબ્રહ્માદિક આવીને મરને લિયે પરીક્ષા,પણ બીજો બોધ નો ઠેરાયઅચળ વચન કોઈ દિ… મરજીવા થઈને કાયમ રમવું પાનબાઈવચન પાળવું સાંગો પાંગત્રિવિધીના તાપમાં જગત બળે છે,તેનો નહિ […]

  • 59 જીવ ને શિવની થઈ એકતા

    જીવ ને શિવની થઈ એકતાને પછી કહેવું નથી રહ્યું કાંઈ રે,દ્વાદશ પીધો જેણે પ્રેમથી ને તેસમાઈ રહ્યો સુનની માંય રે59 જીવ ને શિવની તમે હરિ હવે ભરપૂર ભાળ્યાને વરતો કાયમ ત્રિગુણથી પાર રે,રમો સદા એના સંગમાંને સુરતા લગાડો બાવન બાર રે59 જીવ ને શિવની મૂળ પ્રકૃતિથી છૂટી ગયાને તૂટી ગઈ સઘળી ભ્રાંત રે,તમારું સ્વરૂપ તમે […]

  • 58 જુગતી તમે જાણી લેજો

    જુગતી તમે જાણી લેજો પાનબાઈમેળવો વચનનો એક તાર,વચન રૂપી દોરમાં સુરતાને બાંધો,ત્યારે મટી જશે જમનો મારજુગતી તમે જાણી ભાઈ રે જુગતી જાણ્યા વિના ભગતી નૈ શોભે.મરજાદ લોપાઈ ભલે જાય.ધરમ અનાદિયો જુગતીથી ખેલોજુગતીથી અલખ તો જણાયજુગતી તમે જાણી ભાઈ રે ! જુગતીથી સેજે ગુરુપદ જડે પાનબાઈ !જુગતીથી તાર જોને બંધાય,જુગતીથી ત્રણ ગુણ નડે નહીંજુગતી જાણે તો […]

  • 57 જ્યાં લગી લાગ્યાનો ભય

    જ્યાં લગી લાગ્યાનો ભય રહે મનમાં,ત્યાં લગી ભગતિ ન થાય રે,શરીર પડે વાકો ધડ લડે,સોઈ મરજીવા કહેવાય રેજ્યાં લગી લાગ્યાનો પોતાનું શરીર માને નહીં મનનું,શરીરના ધણી મટી જાય રે,સદગુરુ ચરણમાં શીશ નમાવેત્યારે પૂરણ નિજારી કહેવાય રેજ્યાં લગી લાગ્યાનો નવધા ભક્તિમાં નીર્મળ રહેવું નેમેલી દેવી મનની તાણાતાણ રે,પક્ષાપક્ષી નહીં હરિ કેરા દેશમાંએનું નામ જ પદની ઓળખાણ […]

  • 56 મેદાનમાં જેણે મોરચો માંડ્યો

    મેદાનમાં જેણે મોરચો માંડ્યો નેપકડ્યો વચનનો વિશ્વાસ રે,ચૌદ લોકમાં કોઈથી બીએ નહીંથઈ બેઠાં સદગુરુના દાસ રેમેદાનમાં જેણે સાન સદગુરુની જે નર સમજ્યો,તે અટકે નહીં માયા માંહ્ય રે,રંગરૂપમાં લપટાય નહીંજેને મળી ગઈ વચનની છાંય રેમેદાનમાં જેણે રહેણીકરણી એની અચળ કહીએએ તો ડગે નહીંય જરાય રે,વચન સમજવામાં સદાય પરિપુર્ણતેને કાળ કદી નવ ખાય રેમેદાનમાં જેણે સોઈ વચન […]

  • 55 આ ઇતિહાસ જ્યારે પાનબાઈએ સાંભળ્યો રે

    આ ઇતિહાસ જ્યારે પાનબાઈએ સાંભળ્યો રે,ત્યારે લાગ્યાં સતીને પાયઆજ મને તમે પાવન કીધી ને,અંગમાં આનંદ ન માય રેઆ ઇતિહાસ જ્યારે… ભાઈ રે ! મોહરૂપી પડળ ઊઘડી ગયાં રે,હવે બીજું ગોઠે નહિ કાંઈ રે;જગત સરવે મને જૂઠું જણાયું ને,જાગ્યો પ્રેમ ઉરમાંય રેઆ ઇતિહાસ જ્યારે… ભાઈ રે હવે મને આપ અભ્યાસ કરાવો રે,ઈ રે માગું વરદાન રે;ભલે […]

  • 54 રમીએ તો રંગમાં રમીએ

    રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ,મેલી દઈ લોકની મરજાદ રે,હરિના દેશમાં ત્રિગુણ નવ મળે,ન હોય ત્યાં વાદવિવાદ રેરમીએ તો રંગમાં કર્તાપણું કોરે મૂકીને રમતાંઆવશે પરપંચનો અંત રે,નવધા ભક્તિમાં નિર્મળ રહેવુંએમ કહે છે વેદ ને સંત રેરમીએ તો રંગમાં સાંગોપાંગ એકરંગ થઈને રમોલાગે નવ બીજો રંગ રે,સાચાની સંગે કાયમ રમતાંકરવી ભક્તિ અભંગ રેરમીએ તો રંગમાં ત્રિગુણરહિત થઈ […]

  • 53 લાગ્યા ભાગ્યાની ભે રહે મનમા

    લાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં,ત્યાં લગી ભગતી નૈ થાયશરીર પડે વાકો ધડ લડે પાનબાઈસોઈ મરજીવા કહેવાય…લાગ્યા ભાગ્યાની ભે… પોતાનું શરીર માને નહિ મનમાં,શરીરના ધણી જોને મટી જાયસદ્દગુરુ ચરણમાં શીશ નમાવે,ત્યારે પૂરણ નિજારી કહેવાય…લાગ્યા ભાગ્યાની ભે… નવધા ભગતીમાં નિરમળા રહેવું,મેલી દેવી મનની તાણાતાણપક્ષાપક્ષી નહિ હરિના દેશમાં,એનું નામ પદની ઓળખાણ…લાગ્યા ભાગ્યાની ભે… અટપટો ખેલ ઝટપટ સમજાય નૈ,એ […]

  • 52 પદમાવતીના જયદેવ સ્વામી

    પદમાવતીના જયદેવ સ્વામીતેનો પરિપૂર્ણ કહું ઈતિહાસ રે,એકાગ્ર ચિત્તે તમે સાંભળજો પાનબાઈ,એ તો થયાં હરિનાં દાસજીપદમાવતીના જયદેવ ગીત ગોવિંદનું જયદેવે કીધું,જેનું નામ અષ્ટપદી કહેવાયજી,પદ પદ પ્રતે ભક્તિરસ પ્રગટ્યો,જેથી પદમાવતી સજીવ થાયજીપદમાવતીના જયદેવ ગોપીયું ને કૃષ્ણની લીલા લખતાં,જયદેવ રહ્યા જોને સમાય જી,સ્વહસ્તે આવીને ગોવિંદ લખી ગયા,પ્રત્યક્ષ હસ્તપ્રત માંહ્યજીપદમાવતીના જયદેવ ભક્તિ એવી પરમ પદદાયિનીતમને કહું છું, સમજાયજી,ગંગા સતી […]

  • 51 પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે

    પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે,ત્યારે સાધના સર્વ શમી જાય રે,કરવું એને કાંઈ નવ પડે નેસહજ સમાધિ એને થાય રેપાકો પ્રેમ જ્યારે કર્તાપણું સર્વે મટી જાય ત્યારે,જગત જૂઠું જાણ્યું ગણાય રે,અંતઃકરણમાં ભક્તિ આવે નિર્મળત્યારે ખરી દૃઢતા બંધાય રેપાકો પ્રેમ જ્યારે કોઈ પ્રપંચ એને નડે નહીં,જેના મટી ગયા પૂર્ણ વિકાર રે,અંતરમાંથી જેણે મર્યાદા ત્યાગી,અટકે નહીં જગત વ્યવહાર […]