Category: 17 ગંગાસતીના ભજન

  • 50 પૃથુરાજ ચાલ્યા સ્વધામ ત્યારે

    પૃથુરાજ ચાલ્યા સ્વધામ ત્યારેસનકાદિક આવ્યા તેને દ્વાર રે,રાજયોગનો અભ્યાસ બતાવ્યોજેથી પ્હોંચી ગયા પરાને પાર રેપૃથુરાજ ચાલ્યા ઉધ્ધવે કૃષ્ણ સાથે સંવાદ કીધોબતાવ્યું પ્રણવ કેરું ધ્યાન રે,પ્રણવ જીત્યા ને પરમગતિ પામ્યાજેથી પ્રગટ્યું નિર્મળ જ્ઞાન રેપૃથુરાજ ચાલ્યા પાંચ પ્રાણની ગતિ એણે જાણી રે,ભાળ્યા ત્રિગુણાતીત અવિનાશ રે,કૃષ્ણાકાર સર્વે જગત જણાયુંજેનો રોમેરોમમાં વાસ રેપૃથુરાજ ચાલ્યા એકાગ્ર ચિત્ત કરી અભ્યાસ આદરોતો […]

  • 49 પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રગટી

    પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રગટીતેને કરવું પડે નહીં કાંઈ રે,સદગુરુ વચનની છાયા પડી ગઈતેને અઢળક પ્રેમ ઉરમાંય રેપ્રેમલક્ષણા ભક્તિ પ્રેમલક્ષણા ભક્તિ શબરીએ કીધી નેહરિએ આરોગ્યાં એંઠા બોર રે,આવરણ અંતરમાં એકે નહીં આવ્યું નેચાલ્યું નહીં ત્યાં યમનું જોર રેપ્રેમલક્ષણા ભક્તિ પ્રેમ પ્રગટ્યો વિદુરની નારી નેભૂલી ગઈ દેહ કેરું ભાન રે,કેળાની છાલમાં હરિને રીઝવ્યાં નેછૂટ્યું અંતરનું એનું માન […]

  • 48 ભક્તિ હરિની પદમણી પ્રેમદા

    ભક્તિ હરિની પદમણી પ્રેમદા પાનબાઈ,રહે છે હરિ એની પાસ રે,એવી રે ભક્તિ ક્યારે ઉરમાં આવે,જ્યારે થાવ સદગુરુના દાસ રેભક્તિ હરિની પદમણી અભયભાવના લક્ષણ બતાવું તે,સુણો તમે એકાગ્રચિત્ત રે,એનાં રે લક્ષણ સાંભળતા પાનબાઈ,અભયભાવ ચિત્તમાં પ્રગટાય રેભક્તિ હરિની પદમણી સદગુરુ વચનમાં સુરતાને રાખો,તો હું ને મારું મટી જાય રે,નિંદા ને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાસે,ત્યારે અભયભાવ થયો કેવાય […]

  • 47 ભગતિ રૂપી મણિ લેજો હાથમાં રે

    ભગતિ રૂપી મણિ લેજો હાથમાં રે,માયા રૂપી વનનો ભે મટી જાય,જોગ રૂપી દીપક કહીએ ઈ તો,જેનાથી વિષય વાસના બુઝાય રે.ભગતિ રૂપી મણિ લીઓને હાથમાં રે… ભગતિ રૂપી મણિ જેના રે હાથમાં ને,તેને નડે નહીં વિષયના વાય રેઅખંડ પ્રકાશ કોઈ દિ’ ઓલાય નૈં ને,ભગતિ હરિની પરગટ થાય રે.ભગતિ રૂપી મણિ લીઓને હાથમાં રે… હઠ વશ થઈને […]

  • 46 સત્ય વસ્તુમાં જેનું ચિત્ત

    સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયુંએ ચારે વાણી થકી પાર રે,સ્વપ્નમાં પણ જે ચળે નહીંએ તો નિર્ભય નર ને નાર રેસત્ય વસ્તુમાં ભેદવાણીપણાનો સંશય ટળી ગયો નેમટી ગયો વર્ણવિકાર રે,તનમનધન જેણે પોતાનું માન્યું નાસતગુરુ સાથે જે એકતાર રેસત્ય વસ્તુમાં એવાને ઉપદેશ તુરત જ લાગેજેણે પાળ્યો સાંગોપાગ અધિકાર રે,અલૌકિક વસ્તુ આ એવાને કહેજોનહીં તો રહેશે ના […]

  • 45 મન મરિયું તેને ત્યાગી કહીએ રે

    મન મરિયું તેને ત્યાગી કહીએ રે,મરને વરતે વહેવાર માંય રે;ભીતર જાગ્યા તેને ભ્રાંતિ ભાંગી ને,તેને નહિ નડે માયાની છાંય રે.મન મરિયું તેને ત્યાગી કહીએ રે… આદર્યો અભ્યાસ ને મટી ગઈ કલ્પના,આનંદ ઊપજ્યો અપાર રે;વ્રતમાન બદલે પાનબાઈ ! તેનું રે,જેને લાગ્યો વચનુંમાં તાર રે.મન મરિયું તેને ત્યાગી કહીએ રે… આસન ત્રાટક ખટમાસ સિદ્ધ કર્યું ને,વરતી થઈ […]

  • 44 હેઠા ઊતરીને પાય લાગ્યા

    હેઠા ઊતરીને પાય લાગ્યાને ઘણો છે એનો ઉપકાર રે,અમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારી,ને લાગ્યો અકર્તા પુરૂષમાં તાર રેહેઠા ઊતરીને અખંડ અમર અવિનાશી ભાળ્યા,ને વસ્તુ છે અગમ અપાર રે,દયા કરીને મુજને દરસાવ્યાને અનામ એક નિરધાર રેહેઠા ઊતરીને સમજીને વાસના સમાઈ ગઈ,ને અનુપમ છે એક રૂપ રે,આતમને ભિન્ન નવ જાણો,ને એ તો છે શુદ્ધ નિરંજન ભુપ […]

  • 43 મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં

    મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં,દેખાડું હરિ કેરો દેશ રે,હરિનો દેશ તમને એવો દેખાડું,જ્યાં નહીં વર્ણ ને નહીં વેશ જીમનડાને સ્થિર કરી સુક્ષ્મ સૂવું ને સુક્ષ્મ ચાલવુંસુક્ષ્મ કરવો વે’વાર રે,શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ,ને વૃત્તિ ન ડોલે લગાર જીમનડાને સ્થિર કરી કુબુદ્ધિવાળાનો સંગ નવ કરવોરહેવું એકાંતે અસંગ રે,કૂંચી બતાવું એનો અભ્યાસ કરવો,નિત્ય રે ચડાવવો નવો રંગ […]

  • 42 સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો

    સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો,ને રાખજો રૂડી રીત રે,અજાણ્યા સાથે વાત નવ કરજો,ને જેનું મન સદા વિપરીત રેસ્થિરતાએ રહેજો ને આગળ ઘણાં મહાત્મા થઈ ગયાને તેણે કુપાત્રનો કર્યો નિષેધ રે,એક આત્મા જાણીને અજ્ઞાની પ્રબોધિયોને ઉપજાવે અંતરમાં ખેદ રેસ્થિરતાએ રહેજો ને લિંગ વાસનામાં જેનું ચિત્ત લાગ્યું,ને આસક્ત છે વિષયમાંય રે,એવાને ઉપદેશ કદી નવ કરવોને જેને લાગે […]

  • 41 સદગુરુના વચનના થવા અધિકાર

    સદગુરુ વચનના થવા અધિકારીમેલી દો અંતરનું અભિમાન,માન મેલીને તમે આવો મેદાનમાં,સમજો ગુરુજીની શાન રેસદગુરુના વચનના અંતર ભાંગ્યા વિના ઉભરો નૈ આવેહીં થાય સાચેસાચી વાત,આંટી છૂટે જ્યારે અંતર તણી, ત્યારેપ્રભુજી દેખાશે આપોઆપ રેસદગુરુના વચનના સત્સંગ રસ એ તો અગમ અપાર છે,તે તો પીવે કોઈ પીવનહાર,તનમનની જ્યારે સુધબુધ ભૂલાશેત્યારે અરસપરસ મળશે એકતાર રેસદગુરુના વચનના ધડ રે ઉપર જેને […]