-
40 સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું
સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવુંઆણવું નહીં અંતરમાં અભિમાન રે,પ્રાણી માત્રમાં સમદૃષ્ટિ રાખવીને અભ્યાસે જીતવો અપાન રેસરળ ચિત્ત રાખી રજ કર્મથી સદા દૂર રહેવુંને કાયમ કરવો અભ્યાસ રેપાંચેય પ્રાણને એક ઘરે લાવવાંને શીખવો વચનનો વિશ્વાસ રેસરળ ચિત્ત રાખી ડાબી રે ઇંગલા ને જમણી રે પિંગલાને રાખવું સ્વરભેદમાં ધ્યાન રે,સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જળ પીવુંને કાયમ રહેવું […]
-
39 સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે
સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છેસમજવી સદગુરુ કેરી શાન રે,વિપત્તિ આવે પણ વૃતિ ન ડગાવવીમેલી દેવું અંતરનું માન રેસર્વ ઈતિહાસનો પ્રખ્યાતિ તો પાનબાઈ એવાની થઈ છેજેણે શીશને કર્યા કુરબાન રે,વિપત તો એના ઉરમાં ન આવેજેને મહારાજ થયા મહેરબાન રેસર્વ ઈતિહાસનો શીશ તો પડે જેના, ધડ નવ રહેજેણે સાચો રે માંડ્યો સંગ્રામ રે,પોતાનું શરીર જેણે વ્હાલું નવ કીધું,ત્યારે […]
-
38 સાનમાં રે શાન તમને ગુરુજીની કહું
સાનમાં રે શાન તમને ગુરુજીની કહું પાનબાઈઉપજે આનંદ કેરા ઓઘ રે,સિદ્ધ અનુભવો જેના ઉરમાં પ્રગટેને મટી જાય માયા કેરો ક્ષોભ રેસાનમાં રે શાન તમને ચૌદ લોકથી વતન છે ન્યારું પાનબાઈએની તો કરી લો ઓળખાણ રે,વ્યથા રતે બોધ વચનનો સુણો પાનબાઈમટી જાય મનની તાણવાણ રેસાનમાં રે શાન તમને વચન થકી ચૌદ લોક રચાણાં ને,વચન થકી ચંદા […]
-
37 વસ્તુ વિચારીને દીજીએ
વસ્તુ વિચારીને દીજીએજોજો તમે સુપાત્ર રે,વરસા સુધી અધિકારીપણું જોવુંને ફેર ન રહે અણુમાત્ર રેવસ્તુ વિચારીને દીજીએ ગુરુને ક્રોધ થયો એવું લાગી જાણે,ને ત્યાં લગી શુદ્ધ અધિકારી ન કહેવાય રે,ગુરુજીના વચનમાં આનંદ પામેજે આવી લાગે એને પાય રેવસ્તુ વિચારીને દીજીએ એવા શુદ્ધ અધિકારી જેને ભાળો,ને તેને કરજો ઉપદેશ રે,ગંગા રે સતી એમ બોલિયાં રેએને વાગે નહિ […]
-
36 વિવેક રાખો તમે સમજી ચાલો
વિવેક રાખો તમે સમજી ચાલો,ને વસ્તુ રાખો ગુપત રેમુખના મીઠા ને અંતરના ખોટા,ને એવાની સાથે ન થાજો લુબ્ધ રેવિવેક રાખો તમે અજડ અવિવેકી ગુરુથી વિમુખ રહેવું,જેને રે’ણી નહીં લગાર રે,વચન લંપટ ને વિષય ભરેલાને એવાની સાથે મેળવવો નહિ તાર રેવિવેક રાખો તમે અહંતા મમતા આશા ને અન્યાયને ઈર્ષા ઘણી ઉરમાંય રે,એવા માણસને અજ્ઞાની ગણ્યા,ને પોતાની […]
-
35 વીણવો હોય તો રસ
વીણવો હોય તો રસ વીણી લેજો પાનબાઈ!હવે આવ્યો બરાબર વખત;ઊભાં રે થાવ પાનબાઈ! શૂરવીરપણું રાખો,હવે લાંબો નથી કાંઈ પંથવીણવો હોય તો રસ આ રસ-પાત્ર અગમ અપાર છે પાનબાઈ,કોઈને કહ્યો નવ જાય;એ રસ હું તમને બતાવું પાનબાઈ!મારી પૂરણ થઈ છે દયાયવીણવો હોય તો રસ આ અજર રસ કોઈથી જરે નહિ પાનબાઈ!અધૂરાને આપ્યે ઢોળાઈ જાય,પીઓને પિયાલો પ્રેમ […]
-
34 યોગી થવું હોય તો
યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો,ને આદરો તમે અભ્યાસ રે,હરિ ભાવના હોય તો હિંમત રાખો,ને જેનો પરિપૂર્ણ સરવમાં વાસ રેયોગી થવું હોય તો રજોગુણી આહાર ન કરવો,ને સ્વપ્ને ન કરવી આશ રે,સત્વગુણી આહાર કાયમ કરવો જેથી,થાય બેઉ ગુણોનો નાશ રેયોગી થવું હોય તો સત્વગુણમાં ભેદ છે મોટો,ને એક શુદ્ધ બીજો મલિન કે’વાયમલિન ગુણોનો ત્યાગ કરવો,ને […]
-
33 લાભ જ લેવો હોય તો
લાભ જ લેવો હોય તો બેસો એકાંતમાંને મૂકીને બતાવો અપાન રે,એ કૂંચીથી બ્રહ્મનાં તાળાં ઉઘડેને લાગે રે ભજનમાં એક તાર રેલાભ જ લેવો હોય તો પ્રથમ મુખ્ય ધારણ રાખો નેદશાને રાખો ગંભીર રે,નિયમ બારુ નહીં બોલવું નહીં નેધારણા રે રાખવી ધીર રેલાભ જ લેવો હોય તો આહાર તો સર્વે સદગુણી કરવોને રૂડી રે પાળવી રીત […]
-
32 વચન સુણીને બેઠાં એકાંતમાં
વચન સુણીને બેઠાં એકાંતમાં,ને સુરતા લગાવી ત્રાટક માંય રે;સંકલ્પ વિકલ્પ સર્વે છુટી ગયા,ને ચિત્ત લાગ્યું વચનુંની માંય રેવચન સુણીને બેઠાં ખાનપાનની ક્રિયા શુદ્ધ પાળે,ને જમાવી આસન એકાંત માંય,જાતિ અભિમાનનો ભેદ મટી ગયો,ને વરતે છે એવાં વ્રતમાન રેવચન સુણીને બેઠાં ચંદ્ર સૂરજની નાડી જે કહીએ,ને તેનું પાળે છે વ્રતમાન રે,ચિત્તમાં માત્ર જે વચન મૂકે,વચન સુણીને બેઠાં […]
-
31 મન વૃત્તિ જેની સદાય નીર્મળ
મન વૃત્તિ જેની સદાય નીર્મળપડે નહીં ભવસાગર માંહ્ય રે,સદગુરૂના ચરણમાં ચિત્ત મળી ગયુંલાગે નહીં માયા કેરી છાંય રેમન વૃત્તિ જેની સદાય પિતૃ, ગ્રહ, દેવતા કોઈ નડે નહીંજેનું બંધાણું વચનમાં ચિત્ત રેઆવરણ એને એકે નહીં આવેવિપરિત નથી જેનું મન રેમન વૃત્તિ જેની સદાય અંતર કેરી આપદા સર્વે મટી ગઈજેને સદગુરુ થયા મહેરબાન રેમન કર્મ થકી જેણે વચન પાળ્યુંમેલી […]