Category: 17 ગંગાસતીના ભજન

  • 20 દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું

    દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવુંને એવું કરવું નહિ કામ રે,આપણી વસ્તુ ન જાય અવસ્થાને એ જવાનું લેવું નહિ નામ રેદળી દળીને ઢાંકણીમાં સેવા કરવી છેલ્લા જનમવાળાનીને ભજનમાં જોવા સંસ્કાર રે,જોવા પૂરવનું પુરૂષારથ હોય એહનુંને તો મેળવવો વાતનો એકતાર રેદળી દળીને ઢાંકણીમાં વિષયવાળાને આ વાત ન કહેવી,ને એથી રાખવું અલોપ રે,દેખાદેખી એ મરને કંઠી બંધાવે,ને શુદ્ધ રંગનો […]

  • 19 વીજળીને ચમકારે મોતીડાં

    વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇનહિતર અચાનક અંધારા થાશે જી;જોત રે જોતાંમાં દિવસો વહી રે ગયા પાનબાઇએકવીસ હજાર છસોને કાળ ખાશે જી વીજળીને ચમકારે જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઇઅધૂરિયાને નો કે’વાય જી,ગુપત રસનો આ ખેલ છે અટપટો,આંટી મેલો તો સમજાયવીજળીને ચમકારે મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઇજાણી લીયો જીવ […]

  • 18 ગંગા સતી જ્યારે સ્વધામ ગયા

    ગંગા સતી જ્યારે સ્વધામ ગયા ત્યારેપાનબાઈને થયો અફસોસ રે,વસ્તુને વિચારતાં આનંદ ઉપજ્યોને મટી ગયો મનનો સર્વે શોક રેગંગા સતી જ્યારે… અંતરમાં બદલ્યું ને નિર્મળ થઈને બેઠાંસંકલ્પ સમરું ચિત્તમાંહી રે.હાણ ને લાભની મટી ગઈ કલ્પનાબ્રહ્માનંદ ખીલી ગયો ચિત્તમાંહ્ય રેગંગા સતી જ્યારે… જ્યાં રે જોવે ત્યાં હરિ હરિ ભાળીયા નેરસ તો પીધો અગમ અપાર રે.એક નવધા ભક્તિને […]

  • 17 કુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ

    કુપાત્રની પાસે વસ્તુના વાવીએ રે,ને સમજીને રહીએ ચુપ રે,લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે,ભલે હોય શ્રીમંત કે ભૂપ રેકુપાત્રની પાસે… ભજની જનોએ ભક્તિમાં રેવું ને,કરવો સ્મરણ નિરધાર રે.અજ્ઞાની આગળ નવ ઉચ્ચરવું ને.બાંધવા સૂરતા કેરા તાર રેકુપાત્રની પાસે… ઉપદેશ દેવા તો પ્રથમ ભક્તિ દેખાડવીને ગાળી દેવો તેનો મોહ રે,દયા કરીને તેને પાત્ર બનાવો ત્યારે.રાખવો રે […]

  • 16 કાળધર્મ ને સ્વભાવને જીતવો

    કાળધર્મ ને સ્વભાવને જીતવો,રાખવો નહિ અંતરમાં ક્રોધ રેસમાનપણેથી સર્વેમાં વર્તવું.ને ટાળી દેવો મનનો વિરોધ રેકાળધર્મ ને… નિર્મળ થઈને કામને જીતવો.ને રાખવો અંતરમાં વૈરાગ રે.જગતના વૈભવને મિથ્યા જાણી.ને ટાળી દેવો દુબજાનો ડાઘ રેકાળધર્મ ને… આલોક પરલોકની આશા તજવી.ને રાખવું અભ્યાસમાં ધ્યાન રે.તરણા સમાન સહુ સિદ્ધિઓને ગણવી,ને મેલવું અંતરનું માન રેકાળધર્મ ને… ગુરુમુખી હોય તેણે એમ જ […]

  • 15 કળજુગમાં જતિ સતી સંતાશે

    કળજુગમાં જતિ સતી સંતાશે નેકરશે એકાંતમાં વાસ રે,કુડા ને કપટી ગુરુ ને ચેલાપરસ્પર નહીં વિશ્વાસ રેકળજુગમાં જતિ સતી… ગુણી ગુરુ ને ચતુર ચેલો પણબેયમાં ચાલશે તાણાવાણ રે,ગુરુના અવગુણ ગોતવા માંડશે નેગાદીના ચાલશે ઘમસાણ રેકળજુગમાં જતિ સતી… ચેલકો બીજા ચેલા પર મોહશે નેપોતે ગુરુજી થઈને બેસે રે,ગુરુની દિક્ષા લઈ શિક્ષા ન માનેજ્ઞાન કે ગમ નહીં લેશ […]

  • 13 કળજુગ આવ્યો હવે કારમો રે

    કળજુગ આવ્યો હવે કારમો રેતમે સુણજો નર ને નાર,ભક્તિ ધરમ તે માંહે લોપાશે.રહેશે નહિ તેની મર્યાદકળજુગ આવ્યો હવે… ગુરુજીના કીધાં ચેલો નહીં માનેને ઘેરઘેર જગાવશે જ્યોતનર ને નારી મળી એકાંતે બેસશે.ને રહેશે નહિ આત્મ ઓળખાણકળજુગ આવ્યો હવે… વિષયના વેપારમાં ગુરુજીને વામશે.જૂઠાં હશે નર ને નાર.આડ ધરમની ઓથ લેશે.પણ રાખે નહિ અલખ ઓળખાણકળજુગ આવ્યો હવે… એક […]

  • 12 એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું

    એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું.ને વાળ્યું સતીએ પદ્માસન રે,મન વચનને સ્થિર કરી દીધુંને અંતર જેનું છે પ્રસન્ન રેએટલી શિખામણ દઈ… ચિત્ત સંવેદન સર્વે મટાડી દીધુંને લાગી સમાધિ અખંડ રે.મહાદશ પ્રગટાવી તે ઘડીને એકાગ્ર થયા પંડ બ્રહ્માંડ રેએટલી શિખામણ દઈ… બ્રહ્મ રૂપ જેની વૃત્તિ બની ગઈને અંતર રહ્યું નહિ લગાર રે,સુરતાએ સુનમાં જઈ વાસ કીધો.ને અરસપરસ […]

  • 11 એકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઈ

    એકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઈ,મોટો કહું છું ઇતિહાસ રે,એ ઇતિહાસ સાંભળશો ત્યારેપ્રગટશે પૂર્ણ વિશ્વાસ રેએકાગ્ર ચિત્ત કરી… મનવાણીથી પરની વૃત્તિ જેણે,મોજીત એવું એનું નામ રે,ભજન કરે આઠે પ્યોર હરિનું.લે છે નિરંતર નામ રેએકાગ્ર ચિત્ત કરી… વેદ કરે છે જેનાં વખાણ નેજે ખોજ્યો ન આવે હાથ રે.બેહદની જેણે ભક્તિ કીધી રે.એ રમી રહ્યો તેની સાથ […]

  • 10 ઊલટ સમાવ્યો સૂલટમાં

    ઊલટ સમાવ્યો સૂલટમાંને સૂરતા ગઈ સૂન માંય રે.ભાળી સ્વામીની ભોમકાને હરિ જોયા અખંડ સુન માંય રેઉલટ સમાવ્યો સૂલટમાં… આવરણ મટી ગયાને હવે થયો છે આનંદ રે.બ્રહ્મ ભાળ્યા એક તારમાંને તૂટ્યો પ્રપંચનો ફંદ રેઉલટ સમાવ્યો સૂલટમાં… અવિનાશી મેં અખંડ જોયાને જ્યાં નામ રૂપનો નાશ રે,સચ્ચિદાનંદ પુરણ સદા સ્વામીને તેને જોઈ લ્યો ઉલ્લાસ રેઉલટ સમાવ્યો સૂલટમાં… અવાચ […]