Category: 17 ગંગાસતીના ભજન

  • 09 આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ

    આદિ અનાદિ છે વચન પરિપૂર્ણવચનથી અધિક નહીં કાંઈ રે,વચન જાણ્યા થકી શુદ્ધ પ્રેમ જાગેને સુરતા નિર્ગુણમાં સમાય રેઆદિ અનાદિ… કર્મકાંડ એને નડે નહીંજેને આવ્યો વચનનો વિશ્વાસ રે,પગલું ભરે પણ વચન તપાસે નેથઈ રહે ગુરુજીના દાસ રેઆદિ અનાદિ… જનક વિદેહી ભૂલી ગયો નેદીધો જેણે પેઘડે પાવ રે.એક વરસ તેમાં રહ્યો પોતેપછી બદલ્યો વચનનો ભાવ રેઆદિ અનાદિ… […]

  • 08 અસલી જે સંત હોય તે ચળે નહીં

    અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિકપટ નહીં મન માંહ્ય જી.ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજેપ્રજ્ઞી પુરુષ કહેવાય જી. દેહ રે મૂકે પણ વચન તૂટે નહીં નેગુરુજીના વેચાયે વેચાય જીબ્રહ્માદિક આવી જેના પારખાં રે લેવે તોયેઆ મરજીવા જીવી જાય જીઅસલી જે સંત… અમરીયા બની જે નિતનિત ખેલે રેમરવું તો આળપંપાળ જીત્રિવિધિનાં તાપમાં જગત બળે છે […]

  • 07 અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું

    અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીંને ન રહેવું ભેદવાદીની સાથ રેકાયમ રહેવું એકાંતમાંને માથે સદગુરુજીનો હાથ રેઅભ્યાસ જાગ્યા પછી… તીરથ વ્રત પછી કરવા નહીંને ન કરવા સદગુરુના કરમ રે,એવી રે ખટપટ છોડી દેવીજ્યારે જણાય માંહ્યલાનો મરમઅભ્યાસ જાગ્યા પછી… હરિમય જ્યારે આ જગતને જાણ્યુંત્યારે પ્રપંચથી રહેવું દુર રે,મોહ સઘળો પછી છોડી દેવોને હરિને ભાળવા ભરપૂર રેઅભ્યાસ […]

  • 06 અંતકરણથી પૂજાવાની આશા રાખે

    અંત:કરણથી પૂજાવાની આશા રાખેને એને કેમ લાગે હરિનો સંગ રે,શિષ્ય કરવા નહિ એવા જેનેપૂરો ચડ્યો ન હોય રંગ રેઅંતઃકરણથી… અંતર નથી જેનું ઉજળું.ને જેને મોટાપણું મનમાંય રે.તેને બોધ નવ દીજીએને જેની વૃત્તિ હોય આંયને ત્યાંય રેઅંતઃકરણથી… શઠ નવ સમજે સાનમાંને ભલે કોટિ ઉપાય કરે.સંકલ્પ વિકલ્પ જેને વધતા જાયને એવાની અંતે ફજેતી થાય રેઅંતઃકરણથી… એવાને ઉપદેશ […]

  • 05 શીલવંત સાધુને વારે વારે નમીએ

    શીલવંત સાધુને વારે વારે નમીએ,જેનાં બદલાય નહીં વર્તમાન જો;રામ ભરુસો રાખે હૃદયમાં જેને,મહારાજ થયા મહેરબાન રે….. સ્નેહ કે શત્રુ કોઈ નથી,જેના દિલમાં પરમારથ ઉપર પ્રીત રે;સતગુરૂ સાનમાં પૂરણ સમજે ને,રૂડી રૂડી પાળે રીત રે……શીલવંત સાધુને… વહેવારની વાતો જેને ગમતી નથી,ભજનમાં રહે ભરપૂર રે;અલખને લખ કહી લાભ જ લેતાં,જેનાં નેણલામાં વરસે નૂર રેશીલવંત સાધુને…. પર ઉપકારમાં […]

  • 04 મેરુ તો ડગે પણ જેનાં

    મેરુ તો ડગે પણ જેનાં,મનડાં ડગે નહીં પાનબાઈ,મરને ભાંગી પડે બ્ર્હમાંડ રે,વિપદ પડે પણ વણસે નહીં રે પાનબાઇ,તોઈ હરિજનનાં પરમાણ રે. ચિત્તની વૃતિ સદા નિર્મળ રાખે રે,કોઇ દી’ કરે નહીં આશ રે,દાન દેવે પણ, રેવે અજાજી રે,વચનુંમાં રાખે વિશ્વાસ રે. હરખ રે શોકની જેને ના’વે રે હેડકી,ને આઠે રે પહોરે આનંદ રેનિત્ય રહે સદા સંતોના […]

  • 03 ભક્તિ રે કરવી એણે રાંક થઈને

    “ભક્તિ કરે પાતાળ મેપ્રગટ હોય આકાશદાબી ડુબી નાં રહેકસ્તુરી કી બાસ…” ભક્તિ રે કરવી એણે,રાંક થઈને રહેવું પાનબાઈમેલવું અંતરનું અભિમાન રે,સતગુરુ ચરણમાં શીશ નમાવીનેકર જોડી લાગવું પાય રેભક્તિ રે કરવી એણે જાતિપણું છોડીને અજાતિ થાવુંનેકાઢવો વર્ણ વિકાર રે,જાતિને ભ્રાંતિ નહીં હરિ કેરા દેશમાંએવી રીતે રહેવું નિર્માન રેભક્તિ રે કરવી એણે પારકા અવગુણ કોઈના જુએ નહીં,એને […]

  • 02 નવધા ભક્તિમાં નિર્મળ રહેવું

    નવધા ભક્તિમાં નિર્મળ રહેવુંને રાખવો વચનનો વિશ્વાસ રેસતગુરુને પૂછીને પગલાં રે ભરવાંને થઈને રહેવું એના દાસ રેનવધા ભક્તિમાં રંગ ને રૂપમાં રમવું નહીંને કરવો ભજનનો અભ્યાસ રે,સતગુરુ સંગે નીર્મળ રહેવુંને તજી દેવી ફળ કેરી આશ રેનવધા ભક્તિમાં દાતા ને ભોક્તા હરિ એમ કહેવુંને રાખવું નીર્મળ ધ્યાન રે,સતગુરુ ચરણમાં શીશ રે નમાવવુંને ધરવું ગુરુજીનું ધ્યાન રેનવધા […]

  • 01 વચન વિવેકી જે નર નારી પાનબાઈ

    વચન વિવેકી જે નર નારી પાનબાઈતેને બ્રહ્માદિક લાગે પાય રે,જથારથ વચનની સાન જેણે જાણીતેને કરવું પડે ન બીજું કાંઈ જીવચન વિવેકી જે નર નારી… વચનમાં સમજે તેને મહાસુખ ઉપજે નેઈ તો ગત રે ગંગાજી કહેવાય,એકમના થઈ ને આરાધ કરે તો તો,નકલંગ પરસન થાયવચન વિવેકી જે નર નારી… વચને થાપન ને વચને ઉથાપન પાનબાઈવચને મંડાય ધણીનો […]