Category: 38 ગમન સાંથલના ગીત

  • 35 તારી યાદો

    તારા વિનાની આ રાતોતારા વિનાની આ રાતોતારા વિનાની આ રાતોઆ રાતોમાં તારી છે યાદોહો યાદો આવેને રડાવે આંખોયાદો આવેને રડાવે આંખોઆખોના આંશુ કરે ફરિયાદો હો અધૂરી કહાની કેવી મારા પ્રેમનીસાથ નથી એ આ જિંદગી છે જેનમીઅધૂરી કહાની કેવી મારા પ્રેમનીસાથ નથી એ આ જિંદગી છે જેનમીતારા વિનાની આ રાતોઆ રાતોમાં તારી છે યાદો હો હસતી […]

  • 34 હાવજ રૂપિયે રમે

    એ મારો હાવજ રૂપિયે રમેએ મારો હાવજ રૂપિયે રમેકે શોખીન જીવડાં અમેએ કોઈને ગમે કે ના ભલે ગમેકે શોખીન જીવડાં અમે અને નવબો વાળા શોખ છેઅને રાજ કુંવર વાળા શોખ છેઅને નવબો વાળા શોખ છેઅને રાજ કુંવર વાળા શોખ છેએ ચમ જોઈને બળી જાવો તમેકે શોખીન જીવડાં અમેએ મારો હાવજ રૂપિયે રમેકે શોખીન જીવડાં અમે […]

  • 33 કસમ છે મારી તમે રડતા ના

    હો હસીને દર્દ ને છુપાવતા નાઆંખોને આંશુથી ભીંજાવતા નાકસમ છે મારી તમે રડતા નાહો હસીને દર્દને છુપાવતા નાઆંખોને આંશુથી ભીંજાવતા નાકસમ છે મારી તમે રડતા ના હો એક પણ શબ્દ તમે બોલતા નાખોટુ કોઈ વાતે લગાડતા નાકસમ છે મારી તમે રડતા નાહો હસીને દર્દ ને છુપાવતા નાઆંખોને આંશુ થી ભીંજાવતા નાકસમ છે મારી તમે રડતા […]

  • 32 પ્રેમ કરી લેજો

    હો કોઈના માટે જીવી લેજો કોઈના માટે મરી જાજોકોઈના માટે જીવી લેજો કોઈના માટે મરી જાજોથોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો કોઈને યાદો મા રાખો ને કોઈને ભુલી જાજોથોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજોહો વિચારીને વિચારી લેજો એક વારમળશે નહીં આવા માણસો ફરી વારવિચારીને વિચારી લેજો એક વારમળશે નહીં આવા માણસો […]

  • 31 આશિક તો એકલો રહી ગયો

    હો કોઈ કિસ્મત વાળો જ તને લઈ જાશેહો કોઈ કિસ્મત વાળો જ તને લઈ જાશેતારી યાદોમાં જીંદગી જાશેઆશિક તો એકલો રહી જાશેહો કોઈ કિસ્મત વાળો જ તને લઈ જાશેતારી યાદોમાં જીંદગી જાશેઆશિક તો એકલો રહી જાશે હો સુખ દુઃખની વાત કોની હારે થાશેહો સુખ દુઃખની વાત કોની હારે થાશેતારા વગર વાલી મારુ શું થાશેઆશિક તો […]

  • 30 ભગવાન સલામત રાખે

    હો અમારી ઉમર તમને રે લાગે …અમારી ઉમર તમને રે લાગેઅમારી ઉમર તમને રે લાગેતમને મારો ભગવાન સલામત રાખેમળી જાય બધુ જે તુ રે માંગેમળી જાય બધુ જે તુ રે માંગેતમને મારો ભગવાન સલામત રાખે હો ખુટતુ હોય તો વિધાતા ના થઈ જાયમારા નસીબ નુ તમને મળી જાયતારા માટે દિલ મારુ દુઆ રે માંગેતારા માટે […]

  • 29 તારાથી વાલુ કોઈ નથી

    હે મારા દિલની ધડકન કહે છેમારા દિલની ધડકન કહે છેમને તારાથી વધારે મને તારાથી વાલુદુનિયામા કોઈ નથીહે મારા શ્વાસો ના સંબંધો કહે છેમને તારાથી વધારે મને તારાથી વાલુદુનિયામા કોઈ નથી હો હુ ભાગ્યશાલી છુ કે તુ મને મળીતારા સિવાય નથી કોઈની રે પડીભાગ્યશાલી છુ કે તુ મને મળીતારા સિવાય નથી કોઈની રે પડીહે મારા દિલની […]

  • 28 દિલથી દૂર ના રાખે

    હો તને હું ક્યારે દુઃખી જોઈ ના શકુંહો તને હું ક્યારે દુઃખી જોઈ ના શકુંતને રડાવી હસી ના શકુંભગવાન તને બધી ખુશી આપેહો દિલથી મારા તને દૂર ના રાખે હો મારી આંખો તારી યાદમાં જાગેરોજ દુવામાં એક તને માંગેભગવાન તને લાંબી ઉમર આપેમારા દિલથી તને દૂર ના રાખેહો મારા દિલથી તને દૂર ના રાખે હો […]

  • 27 જીવ

    હો મને પ્રેમ કરે છે જીવની જેમ કરે છેમને પ્રેમ કરે છે જીવની જેમ કરે છેમને પ્રેમ કરે છે જીવની જેમ કરે છેએ માણસ નથી મારી જિંદગી છેમારી જોડે રહે છે મારા દિલમો રહે છેમારી જોડે રહે છે મારા દિલમો રહે છેએ માણસ નથી મારી જિંદગી છે આંખોની પાપણની સામે અને રાખુંખરસી નાખું એની પાછળ […]

  • 26 મથુરાની જેલમાં શામળિયો શ્યામ

    હે મારા વાલા હો નંદલાલાહો નંદલાલાહો મથુરાની જેલમાં શામળિયો શ્યામમથુરાની જેલમાં શામળિયો શ્યામલઈ વાસુદેવ છાબડીમાં હાલ્યા ગોકુલગામહો દરિયામાં દરિયો હિલોળે ચડેમાથે શેષ નાગ છાયો કરેદરિયામાં દરિયો હિલોળે ચડેમાથે શેષ નાગ છાયો કરેહો કૃષ્ણ અવતારમાં આયા હરિ ઘેરજશોદાના આંગણે બની આજ મેરહો મથુરાની જેલમાં શામળિયો શ્યામ હો યમુના નદી વાલા જોતી રહીતી વાટપગે પુર અડતા વાલો […]