-
10 દરિયાને તીર એક દેવળ હોનાનું
દરિયા ને તીર એક દેવળ હોના નુંહે દરિયા ને તીર એક દેવળ હોના નુંદરિયા ને તીર એક દેવળ હોના નુંમારા શોમળિયા શેઠ નું રૂડું રે ઠેકાણુંભાયગ થી થાય ભગવોન ને મળવાનુંમારા દ્વારકાધીશ નું રૂડું રે ઠેકાણુંમારા દેવ ની ભુમી એ રૂડું દ્વારકા નોમમારા ઠાકર નું ધોમ રૂડું દ્વારકા નોમઅરે જ્યાં જોઉં ત્યાં હું તો જોઉં […]
-
09 ગોકુળમાં પડ્યા તારી રાધાના આંસુ
હજી ગોકુળમાં પડ્યા તારી રાધાના આંસુગોકુળમાં પડ્યા તારી રાધાના આંસુઓ મારા દ્વારકાધીશ તમે જોયું ના પાછુંતમને શું ખબર અમે કેટલા વિલાશોશું ખબર અમે કેટલા વિલાશોઓ મારા દ્વારકાધીશ તમે જોયું ના પાછું હો યમુના ના કાંઠે બેસી વાટ જોવે છેતારી ગાયો આગળ જઈને રોવે છેહજી ગોકુળમાં પડ્યા તારી રાધાના આંસુગોકુળમાં પડ્યા તારી રાધાના આંસુઓ મારા દ્વારકાધીશ […]
-
08 તુટી ગયું દિલ મારૂં
હો છુટ્યો તારો સાથહો છુટ્યો તારો સાથ જાણે તુટી પડ્યું આભધોળા દાડે આજ મને લાગે કાળી રાતતુટી ગયું દિલ મારૂં તારા લીધે રાજ હો તારા કારણે દિલ દુભાણુ આજથોડી ઘણી આવી ના તને કેમ લાજતુટી ગયું દિલ મારૂં તારા લીધે રાજહો છુટ્યો તારો સાથ જાણે તુટી પડ્યું આભધોળા દાડે આજ મને લાગે કાળી રાતતુટી ગયું […]
-
07 કોઈ રઈ ગયું છે મારી યાદમાં
હો કોઈ રહે છે મારી સાથમાંકોઈ રહે છે મારી સાથમાંકોઈ રઈ ગયું છે મારી યાદમાંકોઈ નામ રહે છે દરેક વાતમાંકોઈ રઈ ગયું છે મારી યાદમાં હો જીવનમાં એક માણસ એવું રે હોઈ છેજોડે ના હોઈ તોય જરૂર એ હોઈ છેજીવનમાં એક માણસ એવું રે હોઈ છેજોડે ના હોઈ તોય જરૂર એ હોઈ છેકોઈ રહે છે […]
-
06 માફ કરજે મને
ભૂલ મારા થી થઇ માફ કરજે મનેભૂલ મારા થી થઇ માફ કરજે મનેમેં તોડયો વિશ્વાસ માફ કરજે મનેકોલ જીવવા મરવાના દીધાતા તનેકોલ જીવવા મરવાના દીધાતા તનેઅધવચમા છોડ્યો સાથ માફ કરજે મનેહવે ક્યારે મળીશુ કોને ખબર છેપ્રેમ ને લાગી ગઈ કોની નજર છેભૂલ મારા થી થઇ માફ કરજે મનેમેતો તોડ્યો વિશ્વાસ માફ કરજે મને… સાચો રે […]
-
05 મારો દ્વારકાધીશ મળી જાય
હો સોનામો સુગંધ ભળી જાયઅંરતની વાત કળી જાયસોનામો સુગંધ ભળી જાયઅંરતની વાત કળી જાયહો એમ મારો દ્વારકાધીસ મળી જાયહો એમ મારો દ્વારકાધીસ મળી જાય હો અંધારે જાણે અંજવાળું મળી જાયભીતરની વાત મારો વાલો જાણી જાયઅંધારે જાણે અંજવાળું મળી જાયભીતરની વાત મારો વાલો જાણી જાયહો એમ મારો દ્વારકાધીસ મળી જાયહો એમ મારો દ્વારકાધીસ મળી જાય હો […]
-
04 તારો પ્યાર મળ્યો ને જન્નત મળી ગઈ
હો તારો પ્યાર મળ્યો ને જન્નત મળી ગઈહો તારો પ્યાર મળ્યો ને જન્નત મળી ગઈહો તારો સાથ મળ્યો ને જન્નત મળી ગઈહો તારા ચહેરાની સામે જોયા કરુંહસતા રહો એવી દુવા કરુંતારા ચહેરાની સામે જોયા કરુંહસતા રહો એવી દુવા કરુંતારો હાથ મળ્યો ને જન્નત મળી ગઈહો તારો પ્યાર મળ્યો ને જન્નત મળી ગઈ હો ચમકે છે […]
-
03 સીતા ને રામ
હો પ્રેમ એનો એજ છે બદલાયા નાપ્રેમ એનો એજ છે બદલાયા નાગયા જન્મે હશું આપણે સીતા ને રામહો તારી સાથે જોડાયેલું રેશે મારુ નામતારી સાથે જોડાયેલું રેશે મારુ નામગયા જન્મે હશું આપણે સીતા ને રામ. હો મનમાં જોડે વનમાં જોડેજીવશું જન્મો જન્મ જોડેપ્રેમ એનો એજ છે બદલાયા નાપ્રેમ એનો એજ છે બદલાયા નાગયા જન્મે હશું […]
-
02 ગોકુળના ગીરઘારી ઘરે આવોને
સરસ્વતી સરદાને સમરીયેઅને ગણપત લાગુ પાવહરે ભોળા સંતો ના ગુણ શબ્દો સાંભળીમારી જીભલડી જસ ગાવે રેમારા બાળા તે પણ ના બેલી રેસિદ જવશો માયા ને હર મેલી નેગોકુળ ના ગીરઘારી ઘરે આવો નેમારે એક સંદેશો કેવો રે અકૃદ આવ્યા હરિને તેડવાઅને નંદને છૂટિયાં જવાસર્વ ગોપીયો ટોળે વળીરથ બેસી રવિ ઘેર હાલ્યામારા બાળા તે પણ ના […]
-
01 બસ ની ટિકિટ
લીધી બસ ની ટિકિટ મળી બાજુ વાળી સીટલીધી બસ ની ટિકિટ મળી બાજુ વાળી સીટબસ ની ટિકિટ મળી બાજુ વાળી સીટજોઈ તને યાદ આઈ જૂની મારી પ્રીત યાદ હશે સાયકલ ની પાછલી સીટયાદ હશે સાયકલ ની પાછલી સીટબ્રેક મારુ ને તન લાગતી’તી બીકઘણા દાડે મળી ઓળખાણ તો પડીઘણા દાડે મળી ઓળખાણ તો પડીજોઈ તન આજ […]