-
24 માં તારા આશીર્વાદ
એ માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છેહે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છેહે ઓરતા હતા મનના માંરા તે પુરા કર્યા છેઓરતા હતા મનના માંરા તે પુરા કર્યા છેમાં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છેએ મારી માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છે હો તારા પ્રતાપે મારે ખમ્મા-મજા છેતારા ઉપકાર મુજ પર ધણા છેઓ […]
-
23 દરિયા કોઠે દેવળ તારા
હે દરિયા કોઠે દેવળ તારાએ દરિયા કોઠે દેવળ તારાદરિયા કોઠે દેવળ તારા અવાના જ્યાં મન થાઈ મારાદ્વારિકા વાળા રે મારા દ્વારિકા વાળા રેદરિયા કોઠે દેવળ તારા અવાના જ્યાં મન થાઈ મારાદ્વારિકા વાળા રે મારા દ્વારિકા વાળા રે મોજે ચડ્યો છે આજ મનનો આ દરિયોદરિયાની વચ્ચે બેઠો મારો રે શ્યામળિયોમોજે ચડ્યો છે આજ મનનો આ દરિયોદરિયાની […]
-
22 મારી માતાના પગલા
હે મારી માતાના પગલા જ્યાં જ્યાં થાઈત્યાં ત્યાં હઉનું હારૂ થાઈમારી માતાના પગલા જ્યાં જ્યાં થાઈત્યાં ત્યાં હઉનું હારૂ થાઈહો મારી માતાની કોઈદી વાત ના થાઈબંધ કિસ્મતના તાળા ખુલી જાયમારી માતાની કોઈદી વાત ના થાઈબંધ કિસ્મતના તાળા ખુલી જાય હે મઢડે માં ના દિવા થાઈજીવનમાં અંજવાળા થાઈમઢડે માં ના દિવા થાઈજીવનમાં અંજવાળા થાઈહે મારી માતાના […]
-
21 દેશી ઢોલ વાગે દેશી ઢોલ વાગે
ઢોલ વાગે ઝાંઝર ઝણકેહારલા શોભે ટીલડી ચમકેમોગલ રમે ભેળીયા વાળી સાથઢોલ વાગે ઝાંઝર ઝણકેહારલા શોભે ટીલડી ચમકેમોગલ રમે ભેળીયા વાળી સાથ દેશી ઢોલ વાગેદેશી ઢોલ વાગેદેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે રેઅરે દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે રેઝણણણન ઝાંઝર અને ખણણણન કાંબી રે હોઓ હેમના ચુડા હાથે શોભે મોગલ રમે રાહડેહેમના ચુડા […]
-
20 પરદેશી વાલમ
પરદેશી વાલમ મન વસીયાપરદેશી વાલમ મન વસીયાપરદેશી વાલમ મન વસીયાપરદેશી વાલમ મન વસીયા તારા રંગે રંગાણી તારા બોલે બંધાણીતારા રંગે રંગાણી તારા બોલે બંધાણીપરદેશી વાલમ મન વસીયાએ હું તો ઘેલી … હું તો ઘેલી રે બની પરદેશીયાએ હું તો ઘેલી રે બની પરદેશીયાપેલા હતી હું અજાણી આશ તુજથી બંધાણીપેલા હતી હું અજાણી આશ તુજથી બંધાણીપરદેશી […]
-
19 માં એ અવતાર ધર્યો
આવો માં આવો માં આવો માં આવો માંઆવો માં આવો માં આવો માં આવો માં હા માં એ અવતાર ધર્યો માં એ અવતાર ધર્યોમાં એ અવતાર ધર્યો ધરતી પરકે નવખંડ દિવા બળે ધરણી પર હે તારા દિવા ભર્યા દીવડામાંઅજવાળા કરજે મારા નેહડામાંહો સાચો મારો પંથ ને તું સાચી મારી શક્તિસદા સંગાથે રહેજે કરું તારી ભક્તિ […]
-
18 તારી માતાને સાચવજે
હે દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગેહે દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગેદુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગેતારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે હા કાળ જેવો કાળ તારી હામે નહીં તાકેકાળ જેવો કાળ તારી હામે નહીં તાકેતારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે હો અમારા મારગમાં ભલે બને કોઈ કાંટાચિંતા નથી મને મારી ભેળી […]
-
17 મારી કિસ્મતના મોગલ
હે અંતર ની અરજી તને એક મારીહો અંતર ની અરજી તને એક મારીહે પુરી કરજે તું માંડી આશ અમારી હે અંતર ની અરજી તને એક મારીપુરી કરજે તું માંડી આશ અમારીદુનિયા થી હારી આવ્યો પાસ તારીમાં પાસ તારીમારી કિસ્મત ના મોગલ ખોલી દ્યો દરવાજાહે મારી કિસ્મત ના મોગલ ખોલી દ્યો દરવાજાએ હે મારી કિસ્મત ના […]
-
16 રોણાં બજારમાં ફર્યા કરે
હે મહેનતથી ખાવુંને ઇજ્જતથી જીવવુંવગર વાંકે કોઈને ના નડવુંહે મહેનતથી ખાવુંને ઇજ્જતથી જીવવુંવગર વાંકે કોઈને ના નડવું હો સામા પડે તો પુરૂ થઇ જાયહિસાબના ચોપડા ક્લોઝ થઈ જાયહામાં પડે તો પુરૂ થઇ જાયહિસાબના ચોપડા ક્લોઝ થઈ જાયપછી દુનિયા ગોત્યા કરેબળવા વાળા બળ્યા કરેરોણાં બજારમાં ફર્યા કરેએ બળવા વાળા બળ્યા કરેરોણાં બજારમાં ફર્યા કરે હે દેખાવે […]
-
15 ઢોલ નગાળા વાગ્યા કરે
કાનુડો કાનુડો કાનુડોકાનુડો કાનુડો કાનુડોકાનુડો કાનુડો કાનુડોકાનુડો કાનુડો કાનુડોએ ઢોલ નગાળા વાગ્યા કરે એ ઢોલ નગાળા વાગ્યા કરેમારો કાનુડો રાહડે રમ્યા કરેહે હે ભાઈબંધ ભેળો રમ્યા કરેઆ ગોવાળિયો રાહડે રમ્યા કરેમધુરી વાંહળી વગાડ્યા કરેમારી ગોપીયો ને ઘેલું લગાડ્યા કરેએ છોકરો બકરો મેલી રમેઆ કાનુડા ની હારે રાહડે રમે હે આહીર નો મુરલીધર રમ્યા કરેમારો ભરવાડ […]