Category: 33 ગીતા રબારીના ગીત

  • 04 રઘુનંદજીની દ્વારકે જે નાથજી

    આરતી રઘુનંદજીની દ્રારીકે જે નાથજીતમે બોલો સાજા આરતીઆરતી રઘુનંદજીની દ્રારીકે જે રાયજીતમે બોલો સંત આ આરતી પ્રથમ પેલા પેન્ડ રચીયા…..2,પવન પાણી બંધ દીઅખૂટ રોટી પૂરશે,બાવો અખૂટ રોટી પૂરશેઈ પુથ્વી નવખંડ દીઆરતી રઘુનંદજીની દ્રારીકે જે નાથજી,તમે બોલો… શરથ ઘરે રામચંદ્ર જનમિયા,સેવિયાં વનવાસ જી…2રાજા રાવણ મારીયો એનેરાણો રાવણ મારીયોબાંધ્યા પથ્થરના એ બંધ દી,તમે બો… અજમલ ઘેર રામદેવ […]

  • 03 સૈયર મોરી રે

    સૈયર મોરી રે હે સૈયર મોરીસૈયર મોરી રે હે સૈયર મોરીસૈયર મોરી આવને તારા કાનમાં કહું રેસૈયર મોરી હૈયા કેરી લાગણી કહું રેહો સૈયર મોરી રે દલડું ચોરી નેક્યાં ગયો શ્યામએની વાટુ જોઈ મેંક્યાં ગયો શ્યામએની વાટુ જોઈ મેંસૈયર મોરી રે હે સૈયર મોરીસૈયર મોરી રે હે સૈયર મોરી હો વાંસળીના સુર વિના સૂનું મને […]

  • 02 વીરા ઓ મારા બેની ને તારી

    વીરા ઓ મારા બેની ને તારીઆવી ને મળજે જરૂર ભેળા મળીશું હેતે હળીશુંઆંખો માં આવે છે પૂર હોવીરા ઓ મારા બેની ને તારીઆવી ને મળજે જરૂર મળવા ને આવે ખરા હેત લાવેસાસરિયું મારુ છે દૂર હોવીરા ઓ મારા બેની ને તારીઆવી ને મળજે જરૂર પસલી ને ટાણે ભેળો તું થાજેમાડી ને કેહજે જરૂર હોવીરા ઓ […]

  • 01 વાલમીયા છોડી મત જાજો

    છોડી મત જા, છોડી મત જાજો રે,છોડી મત જા, છોડી મત જાજો રે,હે વાલમીયા છોડીને મત જાજો રે,વાલમીયા છોડીને મત જાજો રે,હે મારો આટલો સંદેશો કેજો રે,મારો આટલો સંદેશો કેજો રે,હે મને તારી લાગી મોહ માયારે,મારે રેહવુ બનીને તારી છાયા રે,હે વાલમીયા છોડીને… હે મારો આટલો કેમ કરી દિન જાશે અમારાસમણા ઘડી ના ભુલાશે તારાદુર […]