Category: 41 ગોપાલ ભરવાડ

  • 16 માલણ માંગા મોકલીએ

    તને પામવા ને હું તો બધી હતો વટાવી જાવુંતું આબાદ કરી દેખાવું બરબાદ થઈ જાવઆ દુનિયાની માટે નોખું નજરાણું મેલી જાશુંકા તો ભવના વળી જાશું કા દાખલો બની જાશું હે અંતરના ઉમરે આવ્યા અંતરના ઉંમરે આવ્યાહે હવે ઘરના ઉમરે આવો હવે ઘરના ઉમરે આવોઘરના ઉંમરે આવ્યા હવે ઘરના ઉમરે આવોઅરે દલની ડેલીઓથી ઘરની ડેલીએ પગલાં […]

  • 15 ડિયર કાગડા

    સજી તમે સોળે શણગાર આવો મારા દિલડાને દ્વારપેરો મારા પ્રેમનો પૈયાર હો ગોરી રેવિચારીને દઈશું જવાબ હમણાં ના જોશો રે ખ્વાબથોડો મને સમય આલો ને ઓ પિયુજી રેહે લાલ ઓઢણું ઓઢીને ઘેર આ આવોહે લાલ ઓઢણું ઓઢીને ઘેર આવોમને આમ કા સતાવો આટલું મારું માનોબનો મારી કોયલડી રેહે મીઠી વાતો એ અમે ના ભોળવાશુંના વાત […]

  • 14 હવે પાછા વળો

    હે ગાંડી ગાંઠ્યું ના વાળો હવે પાછા વળોઆમ લાજૂ રાખી બોલો તમે દલ માં ના દાજોગણી ને ગાંઠ ના વાળો હવે પાછા વળોઆમ લાજૂ રાખી બોલો તમે ફર્યું ફર્યું ના બોલો હે અવળા સવળા બોલે છે તું બોલએ સીધા મારાં દિલ માં વાગે છેહે અવળા સવળા બોલે છે તું બોલએ સીધા મારાં દિલ માં વાગે […]

  • 13 બીજાના નામના ઓઢ્યા તે તો ઓઢણાં

    એ બીજાના નામના ઓઢ્યા તે તો ઓઢણાં રેએ પીડા ના પર્વત બાંધ્યા મારા હાથએ પીડાયું ના પર્વત બાંધી દીધા હાથહૈયા મા વસી ને હાડ મારા બાળીયા રેએ બીજાના નામ ના ઓઢી લીધા ઓઢણાં રે પણ વાટડી……. વાટડી જોતા અમે તમારીઅરેરે આજ અંતર મા પડ્યા છે દુઃખહવે હૈયે…..એ હૈયે હોળી મારે હળગતીઅરેરે મારી પાંપણે આવ્યા છે […]

  • 12 નથી પ્રેમની કોઈ વાતો તમને યાદ

    હે મેલી મૈયરીયા ની માયા, હાલ્યા હાહરેતારી યાદો મને, ઘડી ઘડી હાભરેહો તમે ભુલી ગયા, મારા દિલનેનથી પ્રેમની કોઈ વાતો, તમને યાદ રે હો દિલ નુ આ દુખ, મારે કેમ કરી વેઠવુયાદ તારી આવે, ના ગમે ચોય બેહવુહો મનડું ના માને, તમને ખોઈને શુ પામવુતમને ચાહી ને, ના ગમે કોઈ ને ચાહવુહો તમે ભુલી ગયા, […]

  • 11 ઓઢા મોરલાવાળા લેરિયા

    હે ઓઢા મોરલાવાળા લેરિયા તમે આજઓઢા મોરલાવાળા લેરિયા તમે આજલાગો છો તમે એમાં નમણી નારતને શું ખબર તારી શરમ તારો શણગાર સેમોતી જેવડું મૈયર ને એમાં મોટી લાજપેલા આણે અમે હાલીયા સિયારતમે લેરીએ સુ લોભાણાઅમે પારકે ઘેર ગોખાણાહો અંક બંધ રાખીશ તો આંખો કરશે વાતોરૂપતા જોઈને દલ નાખે રે નિહાસોવેલણે હાલ્યા થઈને વહુ વારું અમે […]

  • 10 રંગ કસુંબલ જોબનિયું

    રંગ કસુંબલ જોબનિયું ને આંખ્યું કામણગારીરંગ કસુંબલ જોબનિયું ને આંખ્યું કામણગારીનાજુક નમણી નખરાળી ને મને લાગે બહુ રૂપાળીપહલી નજરે હળવે હસી તો પ્રીતલડી બંધાણીરામા હો હો કે રામા હો હો કે રામા હો હોજોયો નમણો છેલ છબીલો નર બંકો નખરાળોમૂછ વાંકડી હાથે લાકડી દિલ ને લાગે પ્યારોપ્રીત ની પાળે આંખ મળે તો કાળજડે કોરાણોરામા હો […]

  • 09 નેહડા વરચે દુધમલીયાના બંગલા

    નેહડા વચ્ચે દૂધ મલિયાના બંગલા મોટા મોટાનેહડા વચ્ચે દૂધ મલિયાના બંગલા મોટા મોટાગાયોની ઘૂઘરીયું વાગે ઠાકર મારે ઓટાહે રીતે ભેળયા વાળી વસોને ઊંચે એની શોભારાણી રૂડી માનો ઠાકર નેહડે મારે ઓટાદહી દૂધ ના દેગડા ને ગાયો છે જાજીઘેર ઘેર મલક ફરી તોયે ઠાકર છે રાજીતારી દયાથી ઠાકર લીલી છે વાડીમછો ની મેર નેહડે રોજ દિવાળીવલોવે […]

  • 08 મારા મારગે વેર્યા કોટા

    તારા કાજે હોરી હોળીઓ ઊડે બદનામીના સોટાતારા કાજે હોરી હોળીઓ ઊડે બદનામીના સોટાકોઈ નું કીધું ના મોનયા તારા લીધે હેડયા દોઢાતારા પગે પગે ફૂલવાડી મારા મારગે વેર્યા કોટા તારું મોઢું જોવા મારતા દાડાંના દસ ઓટાતારા હેતના હેડા કર્યા ઓસ ના હતા અમને બીજાતારા પગે પગે ફૂલવાડી મારા મારગે વેર્યા કોટા મજબૂરી નું નામ પાડી તું […]

  • 07 કરશન કાળા

    કાના મારા ક્રિષ્ન મુરારી ગોવિંદા ગીરધારીરૂદીયે રાણી રાધીકા ને જાઉ વારી વારીઉચીં ધજાયુ ફરકે ને ઉડે ગુલાલની છોડઉચીં ધજાયુ ફરકે ને ઉડે ગુલાલની છોડકરશનકાળા, દ્વારીકાવાળામારા રાજા રે રણછોડમાધવ મારા મોરલીવાળામારા ડાકોરના ઠાકોરકરશનકાળા, દ્વારીકાવાળામારા રાજા રે રણછોડમાધવ મારા મોરલીવાળામારા ડાકોરના ઠાકોર હોનાની નગરી તારી, શોભે ગગન અટારીદરિયાને કાંઠે વગાડે વાલો વાંસળીહોનાની નગરી તારી, શોભે ગગન અટારીદરિયાને […]