-
06 લમણા દુખ્યા તારી વાત જોઈને
હે મારા લમણા રે દુઃખીયા ગોડી તારી વાટ જોઈનેમારા લમણા રે દુઃખીયા ગોડી તારી વાટ જોઈનેદુઃખ બમણા રે થઇ ગયા તોયે તું પાછી ના આવી રેઓ દલ હો દઈને એતો વહી ગયાહમણાં આવું એવું કહી ગયાઘડિયાર ના કોટા હવે ગોડી મારે ફરતા નથી રેલોબી લોબી નજર નાખું નજર પડતા નથી રે હો બહાર ગામ જવાના […]
-
05 માલણ હવે મોજ થી ફરો
એ આવું કા કરો રે તમે આવું કા કરોએ આવું કા કરો રે તમે આવું કા કરોમજદારે મેલી હવે છૂટા રે પડોમારા દલડાને તોડી હવે મોજથી ફરોહે યુગતાને મને આવે યાદ કેમ રે ભુલાવુંમન મનથી મારો હવે કોની આગળ ગાવુંતારી યાદમાં દિલ જાય મને ના ભાવે ખાવુંહો મને જૂઠી રે લગાડી માયા ભૂલી રે તમે […]
-
04 મારી વહુ રાણી તેડાવો
હો કહું છું હૈયા કેરી વાતજોર લગાડજો તમામતમારી વાત બધા માનેમારું કરજો એક કામમારું આવશે ખોટું નામતમે મેલાવશો મને ગામનીચું જોયા જેવું થાયએવું સોપતા નહીં કામભાઈ મારું નહીં માનેભાભી વાત નાખો તમે કાનેહે ભાઈ મારું નહીં માનેભાભી વાત નાખો તમે કાનેમારી વહુ રાણી તેડાવોકંકુ પગલા પગલાં ના બહાને હે તારા ભાઈની રેહ નાકેવાદ કરશે વગર […]
-
03 રેવું મારે વાલાની સંગાથ
“જગ આધાર જગદીશઅને એની ભીતર છે ભોળી ભોળી ભાતપણ દેગે દેગે વાલાનો સાથહે માથે રાખજે માધવ હાથહે મારી માથે રાખજે માધવ હાથ” હે ગિરધર બેઠા ગોમતી ઘાટવાલો યા સમદર એને હાથનેજો ફરકાવે મારો નાથછબીલા છોગાળા નો સાથદ્વારકે જોયા મે તો શ્યામદ્વારકે જોયા મે તો શ્યામદ્વારકે જોયા મે તો શ્યામરેવું મારે લાવાની સંગાથરાખજે કાયમ માથે હાથરેવું […]
-
02 મારી આંખે ઉજાગરા
વ્હાલા આતો વાલપનુ છે વહાણહે અને પાર તુ ઉતારવ્હાલા આતો વાલપનુ છે વહાણએને પાર તુ ઉતારમારી આંખે ઉજાગરા, દી ને રાતક્યા રમી આવ્ય કાન રાતલડીવ્હાલા થોડો હરખ તો દેખાડબળેલાને ના તુ બાળમારી આંખે ઉજાગરા, દી ને રાતક્યા રમી આવ્ય કાન રાતલડીહે મારી આંખ્યું જુવે કાન્હા તારી વાટક્યા રમી આવ્યા તમે રાતલડી હી ઊંચી નારી ઉજાળીઆને […]
-
01 દ્વારિકા દેશ જોયો
દ્વારિકા દેશ જોયોગોકુળનો ગોવાળ જોયોદ્વારકા દેશ જોયો,મૂર્તિ મા મન મોહ્યા,શામળીયાને ભાળી રોયો,ગોમતી મા પાપ ધોયા,રુઠેલા રૂક્ષ્મણી જોયા,દેવ ભુમિ મા સુદ બુધ ખોયા,તુ જસોદા નો લાડકવાયો,નંદ ની આંખ્યો નો તારો,ચોરી માખણ ખાનારો,ગોવાળોનો છે સથવારોગોપીઓના મન હરનારોવન વગડે ગાયો ને ચારોરાધા ના રુદીયે રમનારોકાળીયો તુ કામણગારો,ગોકુળ થી મથુરા આવ્યોમાવતર ને જેલે સોડાયોમામા તે કંસ ને પસડયોનરસિંહ મહેતા […]