-
24 બોલો રે જય જલારામ બોલો
બોલો રે જય જલારામ બોલો.હે દલાડાના દ્વાર તમે રટણા થી ખોલો.બોલો રે જય જલારામ બોલો. મોંઘો રે મળ્યો આ મનખો સુધારો.રાખોના માથે કાઈ તમે તો ઉધારો.હે માથે થી ઉતારો કાઈ પાપ કેરો ભારો.બોલો રે જય જલારામ બોલો. આવી ને જગતમાં કીધી શું કામણી.દુનિયા જાણે છે તારી ખરી ખોટી વાણી.હે અંતે થાશે તારૂ બધું ધૂળ ઘાણી.બોલો […]
-
23 જલારામ વસે વીરપુરમાં
જલારામ વસે વીરપુરમાં રે.હે તમે દર્શન કરી લેજો સંતના રે.જલારામ વસે વીરપુરમાં રે. માંનતાવો લઇ સૌ આવે છે.હે એવો પરસાદ સંતને ધરાવે છે.જલારામ વસે વીરપુરમાં રે. ટુકડાથી હરી છે ઢુંકડો રે.હે બાપા ભક્તો ને સમજાવે છે.જલારામ વસે વીરપુરમાં રે. રંકરાય સમાન સૌ જોવા મળે.અહી નાતજાત નો જોવો ભેદરે ટાળી.જલારામ વસે વીરપુરમાં રે. ક્હે કિશોર નમો […]
-
22 તમે ભાવે ભજીલો જલારામ
હે તમે ભાવે ભજીલો જલારામ જીવન થોડું રહયું.કઈ આત્માનું કરજો કાલિયાન જીવન થોડું રહયું.હે તમે ભાવે ભજીલો જલારામ જીવન થોડું રહયું. જેણે દીધું તમે એને ભૂલી ગયા.મોહમાયા ને મમતામાં ઘેલા થયા.ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન જીવન થોડું રહયું.હે તમે ભાવે ભજીલો જલારામ જીવન થોડું રહયું.કઈ આત્માનું કરજો કાલિયાન જીવન થોડું રહયું. ભવ સાગર આ […]
-
21 રૂડા વાગે નગારા વીરપુરમાં
હે રૂડા વાગે નગારા વીરપુરમાં રે.થાય જાલર રણકાર વીરપુરમાં રે.હે રૂડા વાગે નગારા વીરપુરમાં રે. દિન કારતક સુદ સાતમનો રે.હે આજ હૈયા હરખે વીરપુરમાં રે.હે રૂડા વાગે નગારા વીરપુરમાં રે.થાય જાલર રણકાર વીરપુરમાં રે.હે રૂડા વાગે નગારા વીરપુરમાં રે. દેવો ફૂલડે વધાવે આજ સંત ને ર્રે.રૂડા મંગલ ગવાયા વીરપુરમાં રે.હે રૂડા વાગે નગારા વીરપુરમાં રે.થાય […]
-
20 મનડું રંગાયું જલારામ રંગમાં
મનડું રંગાયું જલારામ રંગમાં રે.હે લાગે નહિ બીજો હવે કોઈ રંગ રે.મનડું રંગાયું જલારામ રંગમાં રે. ધન્ય જીવન એનું જાણ જો રે.હે લાગ્યો જેને જલારામ કેરો રંગ રે.મનડું રંગાયું જલારામ રંગમાં રે. મૂર્તિ સન્મુખ મુજને ભાસતી રે.હે નીરખે નયન દિન ને રાત રે.મનડું રંગાયું જલારામ રંગમાં રે. બાપા મન મંદિર માં બીરાજતા રે.હે કરશું સેવા […]
-
19 કેમ ભૂલાય નામ જલારામનું
કેમ ભૂલાય નામ જલારામનું રે.મને આનંદ થાય નામ બોલાતા રે.હે મારે હૈયે હરખ ન માય જો.કેમ ભૂલાય નામ જલારામનું રે દેતા અન્ન ના દાન નિત પ્રેમથી રે.થાઈ હરી હર કેરા સાદ જો.કેમ ભૂલાય નામ જલારામનું રે. નામ લેતા આ દુખ દુર થાઈ છે રે.કે તમે લેજો જલારામ નામ જો.કેમ ભૂલાય નામ જલારામનું રે. જેને બાપા […]
-
18 શ્રી જલારામ જય જય જલારામ
શ્રી જલારામ જય જય જલારામ.રટતા રહો ને પ્યારું નામ.જય જલારામ જય જય જલારામ.શ્રી જલારામ જય જય જલારામ.શ્રી જલારામ જય જય જલારામ. સંતો ના ચરણે છે આરામ.સંતોના ચરણે ચારે ધામ.સતરે ધર્મના કરજો કામ.સંત સેવાથી મળશે રામ.શ્રી જલારામ જય જય જલારામ.શ્રી જલારામ જય જય જલારામ. આળસ તજીને ભજીયે રામ.મુખથી બોલો જય જલારામ.શ્રી જલારામ જય જય જલારામ.શ્રી જલારામ […]
-
17 જીવ જપીલે જલારામ જોગી
હારે જીવ જપીલે જલારામ જોગી.હારે ઉઠ આળસ તજીને અભાગી.હારે જીવ જપીલે જલારામ જોગી. હારે ખાજી સંત ચરણ અનુરાગી.હારે મોહમાયાને દેજે તું ત્યાગી.હારે જીવ જપીલે જલારામ જોગી. હારે નામ બાપા નું લેતા ભીડ ભાંગી.હારે તારા તન મન ના પાપ જાયે ભાગી.હારે જીવ જપીલે જલારામ જોગી. હારે બાપા સેવકના સાચા બેલી.હારે ભવસાગરમાં મારી બાય જાલી.હારે જીવ જપીલે […]
-
16 તાળી પાડી જલારામ બોલજો
હે તાળી પાડીને જલારામ બોલજો રે.હે તમે અંતરના પડદા ખોલજો રે.હે તાળી પાડીને જલારામ બોલજો રે તાળી પાડી ત્રીકાળા રઈ આણીએ રેહે એના કારજ સુધારે જલિયાણજી રે.હે તાળી પાડીને જલારામ બોલજો રે તાળી પાડીતી ભક્ત શ્યામ સોનીએ રે.હે એના બાળતણા જેર ઉતારીયા રે.હે તાળી પાડીને જલારામ બોલજો રે તાળી પાડીતી જમાલ ઘાચીયે રે.હે એનો દીકરો […]
-
15 મારે વિરપુર ધામે જાવું
હારે મારે વિરપુર ધામે જાવું.કે બાપના દર્શનીયે રે…વીરપુરમાંકે હારે મારે વિરપુર ધામે જાવું. હારે જાવું બાપના દર્શન કરવા જાવુંબાપને જીવન ધરવા.નીરખવા જલારામને રે…વીરપુરમાંકે હારે મારે વિરપુર ધામે જાવું. કે હારે મારે સંતના ચરણે જાવું.કે હૂતો જલારામના ગુણ ગાવું.કે અવસર આનંદનો રે…વીરપુરમાં.કે હારે મારે વિરપુર ધામે જાવું. કે હારે જામ્યો મેળો બાપના ધામે.સોરઠના વીરપુર ગામે.માનવ મેરા […]