Category: 09 જલારામ ભજન

  • 14 જેના મુખમાં જલારામનું નામ નથી

    જેના મુખમાં જલારામનું નામ નથી.એવા દુરીજન નું અહી કામ નથી. જેણે સંત સમાગમ કીધો નથીએણે જીવનનો લાવો લીધો નથી.જેના મુખમાં જલારામનું નામ નથી.એવા દુરીજન નું અહી કામ નથી. જેને સંતો પર વિશ્વાસ નથી.એના જીવનમાં કાઈ ખાસ નથી.જેના મુખમાં જલારામનું નામ નથી.એવા દુરીજન નું અહી કામ નથી. જેની સેવામાં સંત કી રામ નથી.એના જીવનમાં આરામ નથી.જેના […]

  • 13 માળા રે જપીલે જલારામની

    તારી એક એક પળ જાયે લાખની.તુંતો માળા રે જપીલે જલારામની. માનવ જીવન છે અણમોલ સમજીલે ભક્તિના મોલસાચી સમજણ મળી જલારામ નામથીતુંતો માળા રે જપીલે જલારામની.તારી એક એક પળ જાયે લાખની.તુંતો માળા રે જપીલે જલારામની. તુંતો તારું મારું છોડ જલારામથી નાતો જોડ.પળ પળ સમરણ કરીલે ભક્તિ ભાવથીતુંતો માળા રે જપીલે જલારામની.તારી એક એક પળ જાયે લાખની.તુંતો […]

  • 12 જલારામ નામની હો માળા છે

    જલારામ નામની હો માળા છે ડોકમાં.ખોટું બોલાય નહી પરને નીદાય નહિ.જલિયાણ વિસરાય નહી હો માળા છે ડોકમાંબાપના નામ ની હો માળા છે ડોકમાં. ક્રોધ કદી થાય નહિ કોયને પીડાય નહિ.કોઈને દુભવાય નહિ હો માળા છે ડોકમાં.જલારામ નામની હો માળા છે ડોકમાં.બાપના નામ ની હો માળા છે ડોકમાં. પાપ ને પૂછાય નહિ પુણ્યને તજાય નહિ.હું પદ […]

  • 11 ચાલો રે જયે વીરપુરમાં

    ચાલો રે જયે વીરપુરમાં જલારામના ત્યાં ધામ છે.સંત સવાયા જગમાં જોયા સૌને જય જલારામ છે.સૌને જય જલારામ છે.ભાઈ સૌને જય જલારામ છે. સોરઠ દેશે તીરથ મોટું જગ્યાનો મહિમા મહાન છે.ભૂખ્યાને સૌવને ભોજન આપે સૌને જય જલારામ છે.સૌને જય જલારામ છે.ભાઈ સૌને જય જલારામ છે. અધમ ઉધારણ ભુજળ તારણ ભક્તોના વિસરામ છે.નવધા ભક્તિ નામ સ્મરણમાં સૌને […]

  • 10 હાલો સંતો હાલો વીરપુરમાં

    હાલો સંતો હાલો વીરપુરમાંજલાના ધામમાં જાત્રા કરવાની હામ છે.સંત દર્શનનો લેવા ને લાવો,તન મનડાના તાપને મિટાવોહાલો એના ચરણે જૈયે,પાવન થઈ એ,જાત્રા કરવાની હામ છેહાલો સંતો હાલો વીરપુરમાં, જલાના ધામમાં,જાત્રા કરવાની હામ છે હારે સુખકારી સંતજુગી જલારામ છે,નામ કામ એનું જગમાં મહાન છેગયા તેના જગમાં પ્રમાણ છે,તારણ હાર છેજાત્રા કરવાની હામ છે.હાલો સંતો હાલો વીરપુરમાં જલાના […]

  • 09 નેણલા ઠર્યા મૂર્તિ તારી જોય જલા

    નેણલા ઠર્યા …૨ મૂર્તિ તારી જોય જલા, નેણલા ઠર્યાડાબા હાથમાં લીધી લાકડી જમણે હાથે માળામાથે ધોળી પાઘ સોહેછે ભક્તો ના રખવાળાનેણલા ઠર્યા …૨ મૂર્તિ તારી જોય જલા, નેણલા ઠર્યા મૂર્તિ મંગલકારી એમાં રામ રૂપ અમે જોયું.નીરખી ને સુખ પુરણ પામ્યા મનડું મારું ખોયું.નેણલા ઠર્યા …૨ મૂર્તિ તારી જોય જલા, નેણલા ઠર્યા. મલકે મુખડું મંદ મંદ […]

  • 08 જલા તું પૃથ્વી પાટલે પૂજાણો

    જલા તું પૃથ્વી પાટલે પૂજાણો.કે જગમાં અમર થઈને ગવાણો કેજલા તું પૃથ્વી પાટલે પૂજાણો શ્રધા લઇ ભક્તો વીરપુર આવે.તન મન ની માનતા ચરણે ધરાવે.જલા તું લાખો ના દિલમાં સમાણોજલા તું પૃથ્વી પાટલે પૂજાણો જલા તું લોહાણા કુળનું મોતીકળજુગમાં જાગતી તું છે જ્યોતિ.જલા તું દેવ પુરુષ પુરાણુંજલા તું પૃથ્વી પાટલે પૂજાણો પાવન તારા પાપથી પાપ ધોવાતાધરો […]

  • 07 વિરપુરના વાસી શ્રી જોગી જલારામજી

    વિરપુરનાવાસી શ્રી જોગી જલારામજીહે સંત જોયા સાચા સુહાગી જલીયાણજીવિરપુરનાવાસી શ્રી જોગી જલારામજી હે ભૂખ્યાના ભંડારી શ્રી સંત જલારામજીએ પુરણ પરચાધારી શ્રી જલીયાણજીવિરપુરનાવાસી શ્રી જોગી જલારામજી ભક્તોના રખવાળા શ્રી સંત જલારામજીયે દિન દુઃખિયાના સાચા સહારા જલીયાણજીવિરપુરનાવાસી શ્રી જોગી જલારામજી ડાબા હાથે લાકડીને જમણા હાથે માળાયે ધોળી પાધે શોભે કેવા જોગી જલીયાણજીવિરપુરનાવાસી શ્રી જોગી જલારામજી રંકના છે […]

  • 06 આરતી કરું ધ્યાન હું ધરું

    આરતી કરું, ધ્યાન હું ધરું,જલા તારું નામ મને પ્રાણથી પ્યારુંચાર અક્ષરમાં, સુખ સવાયું,જપુ માળા હું, નિત સંભાળુંઆરતી કરું, ધ્યાન હું ધરું,જલા તારું નામ મને પ્રાણથી પ્યારું તારા સ્મરણથી, થાતા શુભ કામ,જગતમાં જોયા છે તારા અનેક મેં પ્રમાણ.પાવનકારી નામ, ભક્તોના વિસરામ,કળી કાળમાં પુરણ ઠરવાનું છે ઠામઆરતી કરું, ધ્યાન હું ધરું,જલા તારું નામ મને પ્રાણથી પ્યારું લગની […]

  • 05 જગમાં મોટું નામ તમારું

    હે જગમાં મોટું નામ તમારું જગમાં મોટું ધામજીદુનિયા આખી દોડી આવે દર્શન કરવા દ્વારજીજય જય જલીયાનની જય બોલો જલીયાનની સંત સુહાગી સમરથ દાતા કરુણાનો અવતારજીદિનજનોના દુખડા કાપે ભૂખ્યાનો ભંડારજીહે સંકટ ટાણે હાજર થયને કરતા સૌના કામજીહે જગમાં મોટું નામ તમારું જગમાં મોટું ધામજીદુનિયા આખી દોડી આવે દર્શન કરવા દ્વારજીજય જય જલીયાનની જય બોલો જલીયાનની નામ […]