-
04 દર્શન આપો દુખડા કાપો
દર્શન આપો દુખડા કાપોવિરપુરના જલિયાણજીઝુપડી પાવન કરવા આવોવિરપુરના જલિયાણજીદર્શન આપો દુખડા કાપોવિરપુરના જલિયાણજી રંકના બેલી છો રખવાળા..૨રટતું નિશદિન નામજીહું પુજારી દેવ તુ મારોવિરપુરના જલિયાણજીદર્શન આપો દુખડા કાપોવિરપુરના જલિયાણજી મારા તારની મમતા ખોટી…૨સ્વાર્થના વ્યવ્હારજીસંસાર સાગર લાગે ખરોવિરપુરના જલિયાણજીદર્શન આપો દુખડા કાપોવિરપુરના જલિયાણજી એજીવન મારૂ સુનું લાગે …૨સુના દિવસ ને રાતજીહું દુખીયારો બાળ તમારોવિરપુરના જલિયાણજીઝુપડી પાવન કરવા […]
-
03 શ્રી જલારામ બાવની
સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ,પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ, … (૨)રાજબાઇ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ,લોહાણા જ્ઞાતિ હરખાય, નામ સમરતાં રાજી થાય, … (૪)સંત પધાર્યા એને દ્વાર, રાજબાઇએ કીધો સત્કાર,ઉજ્જ્વણ થાશે તારી કુથ, એવું બોલ્યા નિજ મુખ, … (૬)સંવત અઢારસો છપ્પન માંહ્ય, કારતક સુદ સાતમની છાય,આશીર્વાદથી પ્રગટ્યા રામ, નામ […]
-
02 શ્રી જલારામ ચાલીસા
( દોહરો )અન્નદાન એ શ્રેષ્ઠ દાન , જપે ના જલિયા જૂઠરામનામને લૂંટત રહે , જો લૂંટી શકે તો લૂંટ( ચોપાઈ )ભારત ભૂમિ સંતજનોની , ભક્તિની કરતા લહાણ ,ગરવી ગુર્જર ગરવી ગાથા , વીરપુરે સંત જલાણ , આવો સંતો સત્સંગમાં , સત્સંગનો રંગ મહાનું ,ગર્વ ગળ્યા કંસ રાવણના , આત્મારામને સાચો જાણ .છોડ લાલનપાલન દેહનાં , […]
-
01 વિરપુર જાઉં જલારામને મનાઉ
વિરપુર જાઉં જલારામને મનાઉસેવા પૂજા લઈને તારા ચરણોમાં ધરાવું બાપા સત્સંગ કરવા સાધુ આવતાઆવી આંગણીયામાં અલખ જગાવતાકરતો સેવા તું તમામ, લેતો મુખે રામ નામજગમાં તારો જય જય ગાવ….વિરપુર બાપા જોળી ધોકો જગમાં પુજાય છેએને ધૂપ ધજા શ્રીફળ ધરાય છેદેતો દુઃખીયાને વિશ્રામ, એવા જલા તારા કામતારો મહીમા હું શું ગાવ….વિરપુર બાપા સાધુડાને સોંપી તે કામીનીભક્તિ ઉજાળી […]