-
17 રાધાને કાન કરે વાત
રાધાને કાન કરે વાત આંખના ઈશારાથી વાત રાધાને કાન કરે વાત આંખના ઈશારાથી વાત રાધા પુછે છે વળી પ્રીત સમજાવ કાના રાધા પુછે છે વળી પ્રીત સમજાવ કાના કાનો કહે કે તારો સાથ આંખના ઈશારાથી વાત રાધાને કાન કરે વાત આંખના ઈશારાથી વાત કાળા ઘેલા કાન સાથે નમણી રૂપાળી રાધા કાળા ઘેલા કાન સાથે નમણી રૂપાળી રાધા રાધે એના ભાન ભુલી તોડી […]
-
16 જાલીને મનોરથ જીવતું
જાલીને મનોરથ જીવતું …જાલીને મનોરથ જીવતું મ્હાલી રે માયાને જીવતુંઅધીરોને વ્યાકુળ થઈનેપામે રે કશું નહી જીવતું હો અધીરોને વ્યાકુળ થઈનેપામે રે કશું નહી જીવતું પારેવા ઉડે એ દિશેમનડા તારે ના જાવુંનથી ત્યાં એ માળો તારો નથી સરનામું તારું હે બાકી તો બધુ એ ખોટું બાકી તો બધુ એ ખોટુંએક તારો મારગ હાચોમાયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહી જીવતું
-
15 મારો ભાઈબંધ કોહીનૂર
મારા દિલનો છે ધબકારો મારી આંખ્યું કેરું નૂર દિલનો છે ધબકારો મારી આંખ્યું કેરું નૂર હું 24 કેરેટ હોનું મારો ભાઈબંધ કોહીનૂરહું 24 કેરેટ હોનું મારો ભાઈબંધ કોહીનૂર છીએ બાળપણાના ભેરું ભવ ભવનો રે સંગાથ મારી અંધારી કિસ્મતમાં આવ્યો ઉગી પરભાતહો …છીએ બાળપણાના ભેરું ભવ ભવનો રે સંગાથ મારી અંધારી કિસ્મતમાં આવ્યો ઉગી પરભાતઅમે મનના ચોખા માણા રહી દિલ […]
-
14 તુલસીશ્યામ
બેલી બાબરીયા વાળનો રે બેલી બેલી બાબરિયા વાળનોઅને સન્મુખ સન્મુખ બેઠો શ્યામપણ ગીરમાં ગીરમાં ગીરમાં હરિનું ધામરૂડું પાવન તુલસી શ્યામરૂડું પાવન તુલસી શ્યામ બેઠો બંકી બાબરીયા વાળ તુલસી શ્યામ થઈનેજે ઘટો ઘટમાં વસે એ ઘનશ્યામ તુલસી શ્યામ થઈનેબેઠા રૂખમણીના સુંદીર શ્યામ તુલસી શ્યામ થઈનેહે ગીર ગાંડીને ડુંગરની ધાર તુલસી શ્યામ થઈનેહે બેઠો મંકી બાવરીયા વાળતુલસી […]
-
13 વાલી તુતો રૂપનો કટકો કેવાય
તારા રૂપની વાતો ના થાયતને જોઈ સ્વર્ગની પરીઓ પણ શરમાયજોજે કોઈની નજરો લાગી ન જાયવાલી તું તો રૂપનો કટકો કહેવાયબારે કાળું ટપકું કરીને નેકળાયજોજે કોઈની નજરે લાગી ના જાય આવું રૂપ મે તો પહેલી વાર જોયુંતને જોઈ તારા પર મન મારું મોયુંતને જોઈ હારા હારા ગોડા થાયતને જોવા તારી વાહે જાયજોજે કોઈની નજરો લાગી ના […]
-
12. કેડે કટારી અલબેલી
“સાજન સાજન હું કરુંમારો સાજન કેમ ના આવેહાથે લાખાવ્યું હોંથે સજાવ્યુંહૈયે ચિત્રાવ્યું એનું નામતોયે સાજન કેમ તડપવે” “અરજી રે અરજી એટલી સંભાળજો રેસાજનજી ના કરતા પીયુ આટલી વાર રેથાકી રે થાકી આંખ સુતી ના જાગીરાતોં લાંબી લાગે છે આજ રે” કેડે કટારી અલબેલી લાડીઅમે હાલર શહેર ગ્યાતાકેડે કટારી અલબેલી લાડીઅમે હાલર શહેર ગ્યાતાએવા હાલર શહેરના […]
-
11. હજારો હાથીડા વીરા તારી જાનમાં
હે મારો વીરો બાળક કુંવારોલગન કાજે એ રિહાણોએને પરણવાનો શોખ એને બાજોઠે બેસાડોહે મારા વીરના ઊંચા શોખવીર ઘોડીના છે કોડમારા વીરના ઊંચા શોખવીર ઘોડીના છે કોડએવી નોથડીયું ઘડાવોએની લાડી વહુને લાવોએવી નોથડીયું ઘડાવોએની લાડી વહુને લાવોહજારો હાથીડા વીરા તારી જાનમાંહજારો હાથીડા વીરા તારી જાનમાંહે 92 લાખ ઘોડલીયાની અમસાણું રેઆવી સુંદર શેર નગરીનો કુંવરહાલ્યો પરણવાસુંદર શેર […]
-
10. વિરને જરી ભરેલા સાફા
વીરને જરી ભરેલા સાફા રે,વીરને જોટાળી બંધુકવીરને તલવારે ત્રણ ફુમકા રે,વીરને રૂમાલૈ રતન વિરના કયા ભાઈ છે બાપુ,વિરનું કયું છે કુટુંબવિરના …. ..ભાઈ છે બાપુ,વિરનું .. .. ..છે કુટુંબવિરને હાવજ જેવા,વિરને હાવજ જેવા,વિરને હાવજ જેવા ભાઈ બંધ,મોળો હોંકારો ના થાયવીરને જરી ભરેલા સાફા રે.. વીરનાં લગનિયા લેવાના,રૂડા માંડવડા રોપાણાવીરને રાજ રે રજવાડા,જાનૈયા જાડેરા જોડાણાવિરને હીરા […]
-
9. મારા ઠાકર નાનાને નીંદરાળા
હાલી રે હાલી મારા વાલાનીજાનું મારે પરણાવા જાવુંહો…હાલી રે હાલી મારા ઠાકરનીજાનું મારે પરણાવા જાવું હો મારા ઠાકર નાના ને નીંદરાળાહો મારા ઠાકર નાના ને નખરાળાજાજી જોખમ વાળા માળા રાજઠાકરની જાનું હાલી રે….બજારેવાલાની જાનું હાલી રે……બજારેકિયો વેવાઈ પોંખે માણારાજહો…હજારો હાથીડા જાનરે જોડાવીશુંરુમઝુમ ઘોડલિયે વરઘોડોકે લાલા ટેરો ઠાઠ ને ઠઠારોમાધવ મારો લાગે બહુ રૂપાળોજાડી જાણું જોડી […]
-
8 ડાહી છોકરી હોય તો કેજો કોઈના ધ્યાનમાં
રૂપ તો કમાલ સે મફત બબાલ સેલટકે લાગે ખતરનાખ, લટકે લાગે ખતરનાખઆ સોકરી તો ફાટેલી, મને ના માફક આવીઆ સોકરી તો મને ના માફક આવીતું બોલે,તું બોલે ને રુદીયા ને હામભરે રેતું બોલે ને રુદીયા ને હામભરે રેઓલા મોર અસાંઢિહે એવું દુનિયાથી વેર બાંધ્યુંનથી કોઈ આપણુંભુલી જાજે ઈ જખમની પીડાયુંતું બોલે ને રુદીયા ને હામભરે […]