-
21 એવાં હેત રાખો તમે રામસે
એવાં હેત રાખો તમે રામસેજેવા રાખે ચંદ્ર ને ચકોરરાખે બાપૈયા ને મોર ,એવાં હેત હેત રે વખાણિયે કુંજડિયું કેરાબચલાં મેલીને ઈ જાયઆઠ આઠ મહિને આવીને ઓળખે,એનાં નામ હેત રે કહેવાય ,એવાં હેત હેત રે વખાણિયે વિંછણ કેરાબચલાંને સોપે રે શરીર ,આપ મરેને પરને ઓદરે,પણ તોય રાખે ધારણ ધીર,એવાં હેત હેત રે વખાણિયે પનિહારી કેરાં,પાણીડાં ભરવાને […]
-
20 નામ ભજન બિન નહિ નિસ્તારા
નામ ભજન બિન નહિ નિસ્તારા,જાગ જાગ મન ક્યું સોતા ?જાગૃત નગરી ચોર ન લૂંટે,જખ મારેગા જમદૂતા… જપ કર તપ કર કોટિ યજ્ઞ કર,કાશી જઈ કરવત લેતા;મૂવા પછી જીવને મુક્તિ ન મળે,રણમાં સરજે જણભૂતા. જોગી હોકર જટા વધારે,અંગ લગાવે ભભૂતા;દમડી કારણ દેહ જલાવે,જોગી નહિ પણ જગધૂતા. જા કી સુરતા લાગી સાહેબ સે,કામ, ક્રોધ ગરદન દેતા;અધર તખત […]
-
19 તકીયામાં ઝલમલ ઝલકે જયોતિ
જ્ઞાની તુંતો લેને ગગનીયામાં ગોતીરે,તકીયામાં ઝલમલ ઝલકે જયોતિ. નાભી કમળસે નાવ ચલતહે,જીરે તીયાં તપીયો બેઠો એક તંતીરે.તકીયામાં ઝલમલ ઇંગલા ને પીંગલા સુખમન ઉપરે,અખંડ આરતી પણ હોતીરે.તકીયામાં ઝલમલ ઈ ગંમ તો કોઈ વી૨લા જાણે,ત્યાં આવી મળ્યા છે અજાતી રે.તકીયામાં ઝલમલ દાસીજીવણ ભીમ કેરા ચ૨ણાં,મેરમ મળીયા સાચું મોતીરે.તકીયામાં ઝલમલ
-
18 મોરલો ગગનમંડળ ઘર આવ્યો જી
એજી એતો જીવણની,નજરમાં આવ્યો રે,મોરલો ગગનમંડળ ઘર આવ્યો જી. ઊંચો જોયો આસમાનથી,ચૌડો જોયો સવાયો,માપ કરું તોયે માપ્યા નાવે,નેનકમલ સમાયો.મોરલો.. કાયા રે નગરમાં ડોલતો ને,વિના પાવ ચલાયો,જ્ઞાન કરીને ગોત્યો ત્યારે,આપમે આપ દરસાવ્યો.મોરલો. સુખમના ઘર ચારો ચૂગયોને,ત્રિવેણી જળ પાયો,ઓહ સોહ માં ઉઠત બેઠત,વિના મુખે બોલાયો.મોરલો.. મેર ભઈ જબ મારાજની રે,ઓઘટ પ્યાલો મુને પાયો,દાસી જીવણ સત ભીમ ચરણે,અરસ […]
-
17 જા સોહાગણ જારે ગગનમાં જ્યોત
જા સોહાગણ જા સોહાગણઑ ઘરે સરેલ વાસાસુગરા હોય સો ભરભર પીવેનુગરા જાય પિયાસારેગગનમાં જ્યોત જલતહે જાય.. કોટિક ચંદા જગમગે,માય કોટિક ઊગ્યા સુરકોટિક દિપક દેખાઈને,સતગુરુ પાયા હજૂર રેગગનમાં જ્યોત જલતહે જાય.. અનહદ વાજાય ઑ ઘર વાગે,શોભા બની છે સારીનૂરતે સુરતે ઑ ઘર ન્યાલો,ત્રિવેણી એક તારી રેગગનમાં જ્યોત જલતહે જાય.. એકસે આયા દૂજે સમાયા,તિસરા ઘરકો પાયાદાસી જીવણ […]
-
16 સેજે સયાજી મારૂ દિલડું ન માને દુબજાળું
સેજે સયાજી મારૂ દિલડું ન માને દુબજાળુંકહોને ગુરુજી, મારૂ મનડું ન માને મમતાળુવાળી વાળી મનને વાડલે પૂરું વાલા,પતળેલ જાય છે પરબારું. ઘડી એક મન મારૂ કીડી કુંજર વાલા,ઘડીક ઘોડે ઘડીક પાળે,તીરથ જઈને તપસ્યા રે માંડું વાલા,પંચ ધૂણી પરજાળું,મારૂ મનડું ન માને મમતાળુ…. કામ અને કાજ માને કાઇન સુજે વાલા,ખલક લાગેછે બધુ ખારું.હવે તો ગુરુજી મારા […]
-
15 ડો દિના જીવન સારું મરી જાવું
ડો દિના જીવન સારું મરી જાવું,મત કરી મારૂ અને તમારું ઇ માલને રેઢો ન જાણશોજેને વાસે છે લોયું વારજમરા આવશે જીવને લેવા,તઈ તાગું નીકળશે તારું. ઊંચી-ઉધરા કરતો કર્યોદિલ દીધું નહીં તારું.નવા ને જન ભેગા થયાહવે સમજાય તો ઘણું સારું ચોઈ દિશેથી સળગાવી દીધું,તળ તપાસને તારુંકાઢવું હોયતો કાઢી લેજોબળતમાંથી બાર ઠાકરના કોરનું ઠીક કરી રાખો,મટે માયલું […]
-
14 ન જાણું નિજથી રાજારામ કેડી વિધ રીજસા
ન જાણું નિજથી રાજારામ કેડી વિધ રીજસા.આકાશ તંબુ ધરા જાજમ, દશ તણી દિગપાલજી,ત્યાં મેળ માટીનો કરી, તારી થાપના કેડી કિજસા… સાત સાયર અનંત નદીયુ,રેન્ટ વાયુ વેગજી,કેતા કહું મેં કંપ સરોવર,મોર્યા બારે મેઘજી,ત્યાં હેકણ જારી હાથ લઈ,તારો મંજણ કેડો કિજસા. જાય જયવંતરી ઝળહળ જબાદ કેતકી કરુણા રચી,નવા દ્રોવણ ફળ નિત નવા,માઇ પુષ્પ ભાર અઢારજી,ત્યાં તિલક તુલસી […]
-
13 મે મસ્તના મસ્તી ખેલ મે દિવાના
મે મસ્તના મસ્તીખેલ મે દિવાના દર્શનકા,ખમયા ખડક હાથ લઈ ખેલું,જીત તણા અબ દઉં ડંકામૈ મસ્તના મસ્તી… રા’આંગણ મે વાસ રોપાઉધીરજ ઢોલ બજાવુંગા,નુરત અને સુરતકા નટવા ખેલેઅભય મોજ લઈ આવુંગા.મૈ મસ્તના મસ્તી… પ્રીત પરવાના પાટા પ્રેમકા,સંત ચરણ રજ મે ટાકા,કાળ ક્રોધ દુશ્મન ડરાવુંસતનામ ઘઉં ટાકામૈ મસ્તના મસ્તી. સંત ચરણ તણી ઓહટ લઇ ચાલુ,હુકમ ગુરુકા હલાઉગા,રામ નામકા […]
-
12 સાયાજીને કેજો આટલી મારી વિનતી
સાયાંજીને કે’જો રે, આટલી મારી વિનતી રે,ઓલ્યા ધુતારાને કે’જો રે, મારા પાતળિયાને કેજો રે,આટલી મારી વિનતી રે જી, ઓલ્યા ખેધીલાને કેજો રે, મારા વાદીલાને કે’જો રે,આટલી મારી વિનતી રે જી,જઈને કે’જો, આટલો મારો રે સંદેશ…મારા સાયાજીને કે’જો રે, આટલી મારી વિનતી રે.. દાસી છે તમારી રે, દરશન કારણ દુબળી રે,ઇ દાસીને દરશન દેજો રે હમેંશ…મારા […]