-
11 મારે મોલે માવા પઘારો
હે મીઠાજી જાણી લીધો તારો મર્મઅમારે મોલે માવા આવોજાણી લીધો તારો મર્મકે મારે મોલે માવા પધારોમારે મોલે માવા પધારોમારે મોલે માવા પધારો .. “જે જીવણ કહે તારે ને મારે છેએમાં સહુ જુગ જાણેશામળિયા શેની રાખે શરમબીજાની બોલાવી હું નહીં બોલોમારા નાથ ની આગળ”એવા મારા નાથની આગળ હું તોકે મારે મોલે.. “જીવણ કહે હેજી બકીને બોલાવુંતો […]
-
10 આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ
આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ;ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો ?… લોઢું નથી કાંઈ લાકડું નથી એમાં;નથી ખીલા નથી ખીલીઓ મારા ભાઈ…ભાડૂતી બંગલો ઈંટો નથી કાંઈ ચૂનો રે નથી એમાં;નથી સિમેન્ટ નથી રેતી મારા ભાઈ…ભાડૂતી બંગલો આ રે બંગલામાં દસ દસ દરવાજા;નવસો નવાણું એમાં બારી મારા ભાઈ…ભાડૂતી બંગલો કડિયા-કારીગરની કારીગરી નથી એમાં;પાણીની બનાવી હવેલી મારા […]
-
09 હૈજી મારા હૈયામાં હરખ ન માય
હૈ જી મારા હૈયા માં હરખ ન માય જી,ગુરૂ મારા સિંચડ કિધો રેં તમે સાબદો.હે જી મારા હૈયાં માં… આ તો સતસંગનો સિંચોડ માંડીયોમાંય શબ્દની શેરડી પીલાયરહસ્ય રૂપી માંય રસ નિકળે રેંએની ભાવે થી રે કુંડીયુ ભરાંયહે જી મારા હૈયાં માં… આ તો કાયા રૂપી કડા બનાવીભાઇ ઠીક કરી માંળીગ ઠેરાયકુડા કપટ નાં બળતણ બાળતા […]
-
08 મેં તો સિધ્ધ રે જાણીને તમને સેવિયા
મેં તો સિધ્ધ રે જાણીને તમને સેવિયા,મારા રુદીયામાં દિવસ અને રાત;હે જીવણ ભલે ને જાગીયા. મેં તો કરુણાનાં કળશ સ્થપાવિયા;પાટે પધાર્યા નકલંક દેવીદાસ.હે જીવણ ભલે ને જાગીયામેં તો સિધ્ધ રે જાણીને… મેં તો પ્રેમનાં પાટ મંડાવિયા;પાટે પધાર્યા અમર દેવીદાસ.હે જીવણ ભલે ને જાગીયામેં તો સિધ્ધ રે જાણીને… સખીયું સામૈયાં કરોને મારા નાથનાં;મંગળ ગુણલા અમર માનાં […]
-
07 હાટડીયે કેમ રેવાસે
હાટડીયે કેમ રેવાસે એ મારા રામની રજા નઈહે રામની રજા નઈ રે મારા…રામની રજા નઈ રે મારા દેહનું સુજે નઈહાટડીયે કેમ રેવાસે એ મારા રામની રજા નઈ… બેસવા સારું હાટડી કીધી હાટડી ખડી થઈબેસવા સારું હાટડી કીધી હાટડી ખડી થઈહે તેડાં આવ્યા રામના જ્યારે…તેડાં આવ્યા રામના જ્યારે હાટડી પડી ગઈહાટડીયે કેમ રેવાસે એ મારા રામની […]
-
06 પ્યાલો મેં પીધેલ છે ભરપૂર
પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂરદયા કરીને મને પ્રેમરસ પાયો, નેનુમેં આયા નૂરપ્યાલો મેં પીધેલ છે ભરપૂર. નૂરન સૂરતની સાન ઠેરાણી રે,બાજત ગગનામેં તૂરરોમે રોમ રંગ લાગી રિયા તોનખશિખ પ્રગટ્યા નૂર… પ્યાલો… સ્થાવર જંગમ જળ સ્થળ ભરિયો રે,ઘટમાં ચંદા ને સૂરઘટોઘટ માંહી રામ રમતા બીરાજે,દિલ હીણાથી રિયા દૂર… પ્યાલો…. ભાવે પ્રીતે જેને પૂરા […]
-
05 દાસી ને તેડી જાજો
દેશમાં રે દેશમાંદાસી ને તેડી જાજો તમારા દેશમાંદેશમાં રે દેશમાં ધોળુડા વસ્ત્રો મારે અંગ રે વિરાજેમારે ફરવું કાપડીઓના વેશમાંવેશમાં રે વેશમાં ખલકોને ટોપી મારે અંગ રે વિરાજેમારે ફરવું અતિતોના વેશમાંવેશમાં રે વેશમાં લીલુડાં વસ્ત્રો મારે અંગ રે વિરાજેમારે ફરવું અતિતોના વેશમાંવેશમાં રે વેશમાં ફકિરોના અપરાધી જીવડો તારે આશરે આવ્યો રેલાખો ગુનહા સામે જોશ માજોશમા રે […]
-
04 માવાની મોરલીયે મારા મનડા
વાની મરલીયે મારા હો માવાની મરલીયેમારા મનડાં હર્યા રેમાવાની મરલીયે મારા મનડાં હર્યા રે પ્રેમ ચંદનના જાડાવા હે પ્રેમ ચંદનનાહો પ્રેમ ચંદનના જાડાવા હે પ્રેમ ચંદનના જાડાવામારી દેહમાં રોપ્યા રેમાવાની મરલીયે મારા મનડાં હર્યા રે હે આંશુંડે ભીંજાય કસવો રે વાલાઆંશુંડે ભીંજાય હો આંશુંડે ભીંજાય કસવો રેવાલા આંશુંડે ભીંજાય કસવો રેહે ભીંજાય આછા ચીર રેમાવાની […]
-
03 ઝણણ ઝણણ ઝાલર વાગે
દેખંદા રે કોઈ આ દિલ માં ય‚નિરખંદા રે કોઈ આ દિલ માં ય‚પરખંદા રે કોઈ આ દિલ માં ય…ઝણણણ ઝણણણ ઝાલરી વાગે… બોલે બોલાવે સબ ઘટ બોલે‚સબ ઘટમાં ઈ તો રહ્યો રે સમાય‚જિયાં જેવો તિયાં તેવો‚થીર કરીને થાણા દિયા રે ઠેરાય…ઝણણણ ઝણણણ ઝાલરી વાગે… નવ દરવાજા નવી રમત કા‚દસમે મોલે ઓ દેખાય‚સોઈ મહેલમાં મેરમ બોલે‚આપું […]
-
02 જાવુ એક દાડે મેલીને મનખો
જાવું એક દાડે જીવને જાવું એક દાડે,મોંઘામુલો મનખો મેલી જાવું એક દાડે.ટેક ઉછી ઉધારા તારા કેટલાદી ચાલશે,ખોળયુ લીધું છે માંગી માંડ ભાડે.આવો રૂડો મનખો મેલી….. ઢળીયા ડુંગર તારા ધર નહીં જાલે,બંધ બાંધશે લઈ કાચે નાડે.આવો રૂડો મનખો મેલી….. જમરા આવ્યે કેનું જોર નહીં ચાલે,જોઈતો રહેશે સોવ ફાટે જાડે.આવો રૂડો મનખો મેલી….. જનની વળાવે તુને ઝાપલા […]