Category: 24 દાસ સતારના ભજન

  • 37 અમને અડશોમાં અભડાશો

    અમને અડશો ના અભડાશોપછી ન્હાવા ને ક્યાં જાશો?અમને….. જાતજાતના બંધન છૂટ્યા,છૂટી જૂઠી લાજ,ગુરુપ્રતાપે,અમને મળ્યું છે પ્રેમ નગરનું રાજઅમને…… અભડાવવાની બીક ન હોય તોઆવો અમારી પાસે,નાતીલા જો નિંદા કરશે,તો પાપ બધાય ધોવાશે તમારા પાપ.અમને… નાતના જુઠા બંધનમાંહીં,કદીય ના બંધાશું.અમે કદીય સર્વાન્ગી બની,સર્વે સ્થળે પ્રેમી થઈને જાશુંઅમે પ્રેમી.અમને ….. પ્રેમપંથના અમો પ્રવાસી,પ્રેમી નામ અમારું,વહેમની વાતે કોણ જાયે,જ્યા […]

  • 36 જ્ઞાની ગુરૂ મળીયા ગોળી મારી જ્ઞાન તણી

    જ્ઞાની ગુરૂ મળીયા રે,ગોળી મારી જ્ઞાન તણી,કંચન કાયા કીધી રે,ગુરૂ તો મારા પારસમણિ હું તો જનમની આંધળી,મને ગુરૂએ આપી આંખ,ગુરૂ ચરણનું અંજન આંજ્યુ,તો મટી ગઇ સહું ઝાંખ,આંખો ખોલી જોયું રે,ઘટઘટ માંય બેઠો અલખ ધણી ગુરૂના ગુણને હું શું ગાવું,એ ગુણનો ન આવે પાર,ગુરૂ તો મારા આંખની જ્યોતિ,ગુરૂ હ્દયના હાર,ગુરૂ દયાળુ દેવા રે,ગુરૂ દક્રુપા તો ઘણી […]

  • 35 બિગડે સો બન જાવે સમજકર

    બિગડે સો બન જાવે,સમજકર બિગડે સો બન જાવે હમ બિગડે તુમ બિગડો,ભાઈ સદગુરુ સત સમજાવે,સમજે બિના બગડે જો કોઈ,આખર ધૂલ કો પાવે.બિગડે સો બન જાવે… નીતિ રીતિ સે જબ દૂધ બિગડે,દહીં હોકર રહે જાવે,દહીં પર સાચી મહેનત કરો તો,મસ્કા ઝટ તીર આવે..બિગડે સો બન જાવે… આગ લગે મસ્કે કે નીચે,તબ વો ઘી હો જાવે,“દાસ સતાર” […]

  • 33 મોરી નીંદ ગઈ મોહે ચયન નહી

    મોરી નીંદ ગઈ મોહે ચયન નહી,ગયે શ્યામ તો કુબજા પાસ રે,દર્શ બિના ભઈ બાવરીયા કુબ્જાને કુચ્છ કામણ કીના,શ્યામ કો બસ કર લીના,વિર્હા અગન ફુંકત હય સીના,કિસ બિધ હોગા જીના,કોઈ જાય કહો પિયુ પાસ રહો,મોરે મન કી પુરો આશ રે,ઘર આવો મેરે સાંવરીયા ઘર કી પ્રીત પસંદ નહી આઈ,કીની પ્રિત પરાઈ,ગોરી રાધા કો બિસરાઈ,કાલી કુબજા ભાઈ,સખી […]

  • 32 કોને કહું દલડાની વાતું હવે નથી

    કોને કહું દલડાની વાતું,હવે નથી રે રહેવાતું જેને જેને કહું તે તો કહ્યું નવ માને,મને મુરખ ગણીને મારે લાતું,હવે નથી રે રહેવાતું. ઘેલા રે લોકડીયા મારી ગત શું જાણે,મારા રુદયામાં કાંઈ કાઇ થાતું,હવે નથી રે રહેવાતું. દિલના દરદ દર્દી દિલ જાણે,ઓલા વૈદો ને નથી સમજાતું,હવે નથી રે રહેવાતું. સુગરા મળે તો શાંતિ રે સ્થાપે,ઓલા નુગરા […]

  • 31 ગરીબીમા જીવન ગુજારો કરૂ છુ

    ગરીબીમા જીવન ગુજારો કરૂ છુ,છતા પ્રભુ તારો હુ પુકારો કરૂ છુ,ગરીબી મા જીવન ગુજારો કરૂ છુ, ભરોસો છે મુજને પ્રભુ ભલે નૈયા ડોલે,તો તારા ઇશારે હુ ઇશારો કરૂ છુ,ગરીબી મા જીવન ગુજારો કરૂ છુ, જીગર દિલ માને,બળે છે કલેજું ,તો ઉઠી આગ અગ્નિ વધારો કરૂ છુ,ગરીબી મા જીવન ગુજારો કરૂ છુ, હતું એક દિલ તો […]

  • 30 વહેમ ભુલી પ્રેમમા ભરપુર

    વહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાવ છુંસત્ય અહિંસક શસ્ત્રધારી શુર થતો જાવ છુંવહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાવ છું પ્રેમ પંથે ચાલતા આતમ બને પરમાત્માએ વિચારે વહેમ થી દુર થતો જાવ છુંવહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાવ છું પ્રેમમય થઈને પ્રભુના નામની માળા જપુભક્ત ના ઉપનામથી મશહુર થાતો જાવ છુવહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાવ છું એક સત ના […]

  • 29 શબ્દોના બાણ માર્યા છે

    શબ્દોના બાણ માર્યા છે આરપાર દિલમાંવાહ રે શિકારી મારો કિધો શિકાર દિલમાં દિલ એક છે ને શસ્ત્રો માર્યા જુદા જુદા તેબરછી અસી ને બાણો ખંજર કટાર દિલમાં અજમાવ યાર મુજને કર કોડ પૂર્ણ તારાસંશય નથી જરાયે ઉમીદવાર દિલમાં જુલ્મો સીતમને તારા સમજી છુપાવી રાખુંબદનામ તું ના થાય એ છે વિચાર દિલમાં ઘાયલ કરી કાં છોડે […]

  • 28 ભુલાતી નથી એ સુખી જિંદગીને

    ભુલાતી નથી એ સુખી જિંદગી ને,હમેંશા હતી જ્યાં ખુશી જિંદગીને સુખી જિંદગી બાળપણમાં ગુજારી,જુવાનીએ કિધી દુઃખી જિંદગીનેહંમેશા હતી…. ચડી ષડરિપુને ફંદે જવાની,બગાડે ઉમંગો ભરી જિંદગીનેહંમેશા હતી…. મળે વૃદ્ધપણું ત્યારે પસ્તાવો થાયે,દુઃખોમાં ગુજારે રડીજિંદગીનેહંમેશા હતી…. આ અવનિમાં ઉત્તમ મનુષ્ય દેહ પામી,કુમાર્ગે ચડી વેડફી જિંદગી નેહંમેશા હતી…. કહે જીવ અજ્ઞાનમાં ભાન ભુલી,હજી હું સમજતો નથી જિંદગી નેહંમેશા […]

  • 27 દયા જીસ દિલ મેં ના હોવે

    દયા જીસ દિલ મેં ના હોવે,દિલ કો લેકે કયા કરના,રહે જો રાતદિન બિષ મેં,અમીરસ દેકે કયા કરનાદયા જીસ… સદા સંસાર મેં રાજી,બને બૈરાગમેં પાજી,ન હો પંડિત ન હો કાજી,ફિર સંગ રહકે કયા કરનાદયા જીસ… ન છોડે જૂઠે ભોગો કો,બસાવે ઘર મેં રોગો કો,‘સત્તાર’ ફિર બોધ ઉન લોગો કો,અપના દેકે ક્યા કરનાદયા જીસ…