Category: 24 દાસ સતારના ભજન

  • 16 ગાંજા પી લે મેરે ભાઇ

    દેખ ચિલમ કરે ચતુરાઇ,ગાંજા પી લે મેરે ભાઇ… ઐસા ગાંજા પી લે ભાઇ,ઝટ મુક્તિ હો જાય,મૈં બતાવું વો પી લે ગાંજા,ચેત સમજ ચિત્ત લાઇગાંજા પી લે… દિલ કો ગાંજા જાન લે ભાઇ,બાત કહું સમજાઇ,પાંચ પચ્ચીસ બીજ દુર ફેંક દે,તૌબા કા લે પાનીગાંજા પી લે… તૌબા કર લે હર કો ભજલે,કરના ખુબ ધુલાઇ,સત્ય કર્મ કા જોર […]

  • 15 કળિયુગ મેં કહેણી બહોત

    માલુમ નહી રહેણી બિના ઘર દૂર,કળિયુગ મેં કહેણી કે બહોત મજૂરકળિયુગ મેં… શુરવીર હોય સન્મુખ લડે ને,કાયર ભાગે દૂર,પ્રેમ પિયાલા કોઇ મરજીવા પીવે,નિત રહે ચકચૂરકળિયુગ મેં… કામ ક્રોધ મદ લોભ મોહ કે,નામ પે ડાલ દે ધૂલ,પાંચ કો માર પચ્ચીસ કો બસકર,મુખ પર બરસે નૂરકળિયુગ મેં… યે હંસા કા ચા હય ભરોસા,ઉડ જાવે જ્યે કપૂર,દાસ ‘ […]

  • 14 ગોદડી પુરાની દીજે મોરી ધોઇ

    દિન કે દયાળુ તુમી દુસરા ન કોઇ,ગોદડી પુરાની શ્યામ દીજે મોરી ધોઇદિન કે…. અનાથો કે નાથ પ્રભુ હાથ પકડ લીજે,દીજે દાન દર્શકા મૈં રાતદિન રોઇદિન કે… ફંદે મેં ફસી હું નાથ અનાથ કે છુડાઓ,ભૂલ ગઇ રંગ રાગ સુધ બુધ ખોઇદિન કે… નાત-જાત ભુલી ઔર માત તાત ભૂલી,હો ગઇ ફજેત મૈને લોક લાજ ખોઇદિન કે… પ્રેમ […]

  • 13 કાનુડાની મોરલી વેરણ થઇ

    મોરલી વેરણ થઇ રે,કાનુડાની મોરલી વેરણ થઇ,બાવરી હું તો બની ગઇ રે,કાનુડાની મોરલી વેરણ થઇ વૃંદાવનની કુંજ ગલીમાં,ચાલી લઇને મહી,નંદનો લાલ મને સામો મળ્યો,જોતાં જ શરમાઇ ગઇકાનુડા તારી વહાલો વગાડે મીઠી મીઠી મોરલી,સાંભળતાં શુધ્ધ ગઇ,એરે ઠગારે કામણ કીધા,હું તો ઠગાઇ હવે ગઇ રેકાનુડા તારી સાંવરી સુરત મોહની મુરત,ઉપર મોહીત થઇ,દાસ સત્તારના પ્રિતમની હું,દાસી બનીને રઇ […]

  • 12 એવા રસીલા નૈન વિણ

    એવા રસીલા નૈન વિણબીજે હ્રદય ઘવાય કયાં,ઋણી બનીને આપના,બીજે હવે જવાય કયાં જો જો અમારી પ્રીતડી,અંત સુધી નિભાવજો,દ્વાર તમારું છોડી,દિવાના દિલડાં જાય કયાંએવા રસીલા નૈન પ્યાસી તમારા પ્રેમના,આવી ઉભાં છે બારણે,પ્રેમ સુરા વિણ હે સનમ,પ્યાસી હ્રદય ધરાય ક્યાંએવા રસીલા નૈન તારો હ્રદયમાં વાસ છે,સર્વ સ્થળે પ્રકાશ છે,ગેબી અવાજ થાય છે,દ્વારે અથડાય કયાંએવા રસીલા નૈન જોયું […]

  • 11 છુમ છુમ બાજે ઘુઘરીયા

    છુમ છુમ બાજે ઘુઘરીયા,છબ દિખલાવે કાના,મેરે ઘર આયે મેરે ઘર આયે રૈન અંધેરી ચંદ્ર સ્વરૂપી,આ ગયે આ ગયે,માત યશોદા ઔર હમ સબકો,ભા ગયે ભા ગયે,કાંધે કાલી કામલિયા,બંસી બજાવે કાના,નયન નચાતે આયે,મેરે ઘર આયે કાના મેરે ઘર આયેછુમ છુમ બાજે સુનકર બંસી સખિયા,સુધ બુધ ખો ગઇ ખો ગઇ,દરશન કરકે મેં તો પાવન,હો ગઇ હો ગઇ,અયસે પ્યારે […]

  • 10 છાઇ ઘટા ઘનઘોર

    છાઇ ઘટા ઘનઘોર સખી રી,મોરે શ્યામ ન આયે દાદૂર બોલે બપૈયા ભી બોલે,કોયલ કર રહી શોરસખી રી મોરે… રેન અંધેરી મોરી સેજ હય સુની,બસત નગરિયા મેં ચોરસખી રી મોરે… બિરહા અગન તન મન મેં જલત હૈ,ચૈન ના આઠોં પહરસખી રી મોરે… અબ્દુલ સત્તાર મોઇને કે સદકે,કહત હૈ કર જોડસખી રી મોરે…

  • 09 લોભી વાણીયા રે

    લોભી વાણીયો રે ભુંડા કરી પસ્તાશે,સમજુ પ્રાણીયા રે સાચા સંતોષે સુખ થાશેલોભી વાણીયો રે… લોભીનું મન થોભે નહીં આમ તેમ અથડાશે,સતને ભૂલી લોભમાં ડૂબે નક્કી નરકે જાશેલોભી વાણીયા રે… લોભે લાગ્યો જ્ઞાને નવ જાગ્યો તારું તે શું થાશે,ધાઇ ધુતી ધન ભેગું કીધું ખાનારાઓ ખાશેલોભી વાણીયા રે.. સત માગર સત સંગત છોડે તારી શી ગતિ થાશે.લોકો […]

  • 08 હરિ બીન કૌન ગરીબ કો બેલી

    હરિ બીન કૌન ગરીબ કો બેલીકૌન ગરીબ કો બેલી ધન વાલે ધન દેખ ફુલાયે,બાંધે મહલ હવેલી,દાન-ધર્મ દયા નહીં દિલ મેં,હાય અનીતિ ફેલીકૌન ગરીબ કો નામ કરન કો દાન કરત હૈ,મન મેં નિષ્ઠા મેલી,પાપી પાખંડી કો પૂજે,બનકર ચેલા ચેલીકૌન ગરીબ કો નાટક દેખે નાચ નચાવે,ખાલી કરે નિત થેલી,ઉનકો સત્ય સૂઝે નહીં,જિનકે કે બાપ તાઇમાં તેલીકૌન ગરીબ […]

  • 07 તારા રે ઘટમાં પિયુ બિરાજે

    તારા રે ઘટમાં પિયુ બિરાજે,અંતરપટ જો ખોલી,હૃદયમાં વસ્તુ છે અણમોલીતારા રે ઘટમાં પિયુ બિરાજે, સંત સમાગમ નિશદિન કરીએ,સાંભળીને શુદ્ધ બોલી,સજ્જન કેરા સંગમાં ભાઈ,પ્રેમની પ્રગટે હોળીહૃદયમાં વસ્તુ છે અણમોલીતારા રે ઘટમાં પિયુ બિરાજે, સત્ય સમશેર લઈને મારજો ભાઈ,પાંચ-પચ્ચીસ ની ટોળી,શુદ્ધ શબ્દો સંતોના ભાઈ,પીજો ઘોળી ઘોળી.હૃદયમાં વસ્તુ છે અણમોલીતારા રે ઘટમાં પિયુ બિરાજે, ગુરુ કરી ગુરુચરણમાં રહેજો,લેજો […]