Category: 24 દાસ સતારના ભજન

  • 06 રદય માં જો તપાસીને

    હૃદય માં જો તપાસીને,છુપાયેલો ખજાનો છે,લઇ લે જ્ઞાન સદગુરુથી,એનો ભેદ છાનો છે. પ્રભુ છે કોણ ને તું કોણ છે,જ્ઞાનને વિચારી જો,હતો તું ક્યાં વળી આવ્યો છે ક્યાં,પાછો ક્યાં જવાનો છેહૃદયમાં જો… હજી છે હાથમાં બાજી,જીવડા જો જરા જાગી,ધરીને ધ્યાન ઘટમાં જો,મળ્યો અવસર મજાનો છેહૃદયમાં જો… કળીનો દોર ચાલે છે,જગતમાં જામે નાસ્તિકતા,અનેરા કાળનો આરંભ,દુનિયામાં થવાનો છેહૃદયમાં […]

  • 05 વાદળી આકાશમાં આવી

    નૈનો ઝાંખા થઈ ગયા મુખ તણી લાલી ગઈ,વાદળી આકાશમાં આવી અને ચાલી ગઈ,બંદગી વિણ જીવન જીવ્યા જિંદગી ખાલી ગઈ,આ જરા આવી જુવાની હાથ તાળી દઈ ગઈવાદળી આકાશમાં આવી વિશ્વમાં ઉત્તમ મનુષ્ય દેહ દુર્લભ પામીને,એ છતાં હે મૂર્ખ તે જાણ્યાં અંતરયામીને,મૃત્યુ એ આવી પછાડ્યો મસ્તી મતવાલી ગઈવાદળી આકાશમાં આવી પુત્ર વહાલો પત્ની વહાલી સ્વાર્થ માં ગુલતાન […]

  • 04 હુ તો આ ચાલી ભરવાને પાણી

    હુ તો આ ચાલી ભરવાને પાણીમને બોલાવે સદગુરુ જ્ઞાની છોડીને પિયરયુ મારે જાવું સાસરીયે,એવા તે શરમ મને સાની…મને બોલાવે હવે તો પિયુજી વિના ઘડી નવ ચાલે,મારી વીતી જાય છે જુવાની…મને બોલાવે ઇંગલા ને પિંગલા નો મારગ છોડી,હું સુક્ષ્મણા પંથે જવાની…મને બોલાવે ઉનમૂખ કુવો બેની ગગન મંડળમાં,જેમાં અમૃત ભર્યુ છે પાણી….મને બોલાવે અધર તખત પર મારા […]

  • 03 સફર કા સોદા કરલે મુસાફીર

    સફર કા સોદા કરલે મુસાફીર,અસલ વતન કો જાના પડેગાસફર કા સોદા કરલે… જો પૂણ્ય કરના હો સો કર લે,વહા સંગ આને કા સામાન ભર લે,પહોંચોગે જબ વતન અપને કો,ફિર નહી વાપસ આના પડેગાસફર કા સોદા કરલે… જો પૂણ્ય તુમને યહાં કિયે હૈ,વોહી તુમ્હારે સંગ ચલેગા,યે મહેલ માળીયા ઓર બગીચે,સભી કો છોડકર જાના પડેગાસફર કા સોદા […]

  • 02 ભજી લેને નારાયણનુ નામ

    આ અવસર છે રામ ભજન નોઆ અવસર છે રામ ભજન નોકોડી ન બેસે દામભજી લેને નારાયણ નુ નામ કામ ક્રોધ લોભ મદ મોહ ને,મુકી દે મન થી તમામ…માતા પીતા સુત બાંધવ તારાએના આવે તારે કામભજી લેને… અંધ બની ને અથડાવ મા ભુંડા,ઘટઘટ મા સુંદીર શ્યામદાસ સતાર કહે કર જોડી,સબ સંતો ને પ્રણામભજી લેને…

  • 01 સબ તિરથ કર આઇ તુંબડીયા

    સબ તીરથ કર આઇ તુંબડીયાસબ તીરથ કર આઇગંગા નાઇ ગોમતિ નાઇઅડસઠ તીરથ ધાઇનિત નિત ઉઠ મંદિરમે આઇતોભી ન ગઈ કડવાઇતુંબડીયા સબ તીરથ…. સતગુરુ સંત કે નજર ચડી જબઅપને પાસ મંગાઇકાટ કૂટ કર સાફ બનાઇ…૨અંદર રાખ મીલાઈ…૨તુંબડીયા સબ તીરથ…. રાખ મીલાકર પાક બનાઇતબ તો ગઈ કડવાઇઅમૃત જલ ભર લાઇ…૨સંત કે મન ભાઈ…૨તુંબડીયા સબ તીરથ…. યે બાતા […]