-
22 સોના વાટકડી રે
સોના વાટકડી રે,કેસર ઘોળ્યાં રે વાલમિયાહે લીલો છે રંગનો છોડ,રંગમાં ઘોળ્યાં રે વાલમિયાસોના વાટકડી રે,કેસર ઘોળ્યાં રે વાલમિયા પગ પરમાણે કડલાં સોઈ રે વાલમિયાકાબિયુંની બબ્બે તારે જોડ,રંગમાં રોળ્યાં રે વાલમિયાહાથ પરમાણે ચૂડલો સોઈ રે વાલમિયાગુજરીની બબ્બે તારે જોડ,રંગમાં રોળ્યાં રે વાલમિયાસોના વાટકડી રે…. ડોક પરમાણે હારલો સોઈ રે વાલમિયાહે હારલાની બબ્બે તારે જોડ,રંગમાં રોળ્યાં રે […]
-
21 રામ લખમણ બે બાંધવ રામૈયા રામ
રામ લખમણ બે બાંધવ રામૈયા રામબેય ભાઈ હાલ્યા શિકાર રે રામૈયા રામ રામને તરસ્યું લાગિયું રામૈયા રામલખમણ વીર પાણીડાં લાવ રે રામૈયા રામ ઝાડે ચડી જળ જોઈ વળ્યા રામૈયા રામક્યાંય ન દીઠું અમૃત નીર રે રામૈયા રામ ખેતર વચ્ચે ખરખરડી રામૈયા રામછેટેથી તબક્યાં છે નીર રે રામૈયા રામ વનરા તે વનમાં વાવલડી રામૈયા રામપાણી ભારે […]
-
20 નવ નાડાની બેવડ રાસ રણછોડ
નવ નાડાની બેવડ રાસ રણછોડ રંગીલાપરણે સીતા ને શ્રી રામ…રણછોડ રંગીલા માળીડા તું મારો વીર…રણછોડ રંગીલારૂડા ગજરાં ગુથી લાઇવ…રણછોડ રંગીલાપરણે સીતા ને શ્રી રામ…રણછોડ રંગીલા હું તારી તું મારો વીર…રણછોડ રંગીલારૂડા બજોટિયા ઘડી લાઇવ…રણછોડ રંગીલાપરણે સીતા ને શ્રી રામ…રણછોડ રંગીલા સોનીડા તું મારો વીર..રણછોડ રંગીલારૂડી તિલુડી ઘડી લાઈવ…રણછોડ રંગીલાપરણે સીતા ને શ્રી રામ…રણછોડ રંગીલા વાનીડા […]
-
19 પાપ તારું પ્રકાશ જાડેજા
પાપ તારું પ્રકાશ જાડેજાધરમ તારોં હંભાળ રે જીતારી બેડલી ને ડુબવા નહિ દીયેજાડેજા રે, આમ તોરલ કે છે જીએ જી રે એમ તોરલ કે છે જી હરણ હણ્યાં લખ ચાર તોડી રાણીહરણ હણ્યાં લખ ચાર રેઆ વન ના રે મોરલા મારિયામેં વન ના રે મોરલા મારિયાતોળાંદે રે, એમ જેસલ કે છે જીઅરે રે રે એમ […]
-
18 કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી
કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી થાયમોરબીની વાણિયણ મચ્છુ પાણી જાયઆગળ રે મોરબીની વાણિયણપાછળ રે મોરબીના રાજા ઘોડાં પાવા જાય કહે રે વાણિયાણી તારા બેડલાંના મૂલહે તારા બેડલાંના મૂલમને જાવા દ્યો જીવાજી ઠાકોરરહેવા દ્યો ને મોરબીના રાજાનથી કરવા મૂલમારે રે બેડલિયે તારા ઘોડલાં ડૂલ કહે રે વાણિયાણી તારી ઈંઢોણીના મૂલહે તારી ઈંઢોણીના મૂલમને જાવા દ્યો […]
-
17 લવિંગ કેરી લાકડિએ રામે સીતાને
લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જોફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો રામ ! તમારે બોલડિયે હું પરઘેર બેસવા જઇશ જોતમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઇશ જો રામ ! તમારે બોલડિયે હું પરઘેર દળવા જઇશ જોતમે જશો જો પરઘેર દળવા હું ઘંટુલો થઇશ જો રામ ! તમારે બોલડિયે હું પરઘેર ખાંડવા જઇશ જોતમે જશો જો […]
-
16 કચ્છમાં અંજાર મોટા શેર હો
કચ્છમાં અંજાર મોટા શેર હો જી રેજ્યાં જેસલ ના હોય રંગ મોલ રાજ હો રાજહળવે હાંકો ને સંચીર ઘોડલા હોજી રે જેસલ ને ઉતારા ઓરડા હો જી રેસતી તોરાંને મેડીના મોલ રાજ હો રાજહળવે હાંકો ને સંચીર ઘોડલા હોજી રે જેસલને નાવણ કુંડિયું હો જી રેસતી તોરાં ને જમુનાના નીર હો રાજહળવે હાંકો ને સંચીર […]
-
15 કોયલ બેઠી આંબલીયાની ડાળ
કોયલ બેઠી આંબલીયાની ડાળહે મારો મોરલિયો બેઠો રે ગઢને કાંગ રે માણારાજકોયલ બેઠી આંબલીયા ની ડાળમારો મોરલિયો બેઠો રે ગઢને કાંગ રે માણારાજવોશીલા વીરા તમે કોયલને રે ઉડાડો આપણે દેશ કોયલ માંગે ચૂડલાની જોડમારો મોરલિયો માંગે રે લટીયણ લાડલી માણારાજવોશીલા વીરા તમે કોયલને રે ઉડાડો આપણે દેશ કોયલ માંગે નથડીની જોડમારો મોરલિયો માંગે રે લટીયણ […]
-
14 ખમ્મા ખમ્મા મારા હિંદવાપીરને
ખમ્મા ખમ્મા રે તમને ઝાઝી ખમ્માયું,ખમ્મા ખમ્મા રે તમને ઝાઝી ખમ્મા,મારા હિંદવાપીર ને ઝાઝી ખમ્મા,રણુંજાના રાય ને ઝાઝી ખમ્મા…(૨) પહેલો રે પરચો તમે પારણીયે પૂર્યો,પહેલો રે પરચો તમે પારણીયે પૂર્યો,તે દી પગલી પાડી તમે અહીંયા આવ્યા..હિંદવાપીર ને ઝાઝી ખમ્મા,રણુંજાના રાય ને ઝાઝી ખમ્મા…(૨) ખંભે છે કાપડી ને હાથમાં ગેડિયો,ખંભે છે કાપડી ને હાથમાં ગેડિયો,રણુંજાથી આવ્યા પીર રુમો […]
-
13 એ જોડે રેજો રાજ
એ જોડે રેજો રાજજોડે રેજો રાજ તમે કિયાં તે ભાઇનીહો હો તમે કિયાં તે ભાઇની ગોરીકોની વહુ જોડે રેજો રાજતમે કિયાં તે ભાઇની ગોરીકોની વહુ જોડે રેજો રાજ જોડે કેમ રહું રાજમને શરમના શેરડાંઓ હો મને શરમના શેરડાં ફૂટેજોને દીવા બળે હો રાજમને શરમના શેરડાં ફૂટેજોને દીવા બળે હો રાજએ જોડે રેજો રાજજોડે કેમ રહું […]