-
12 હું તો લેરિયું ઓઢી પાણીડાં નીસરી
એ હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રેહું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રેહે મને પુછે આ નગરના લોક આતોહે આતો કોનું લીધેલ છે આ લેરિયું રેહું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે… હે મારા સસરાજીનું લીધેલ લેરિયું રેમારા સસરાજીનું લીધેલ લેરિયું રેહે મારી સાસુની પાડેલ ભાત આતોહા આતો એમનું લીધેલ છે […]
-
11 હું તો કાગળિયાં લખી લખી થાકી
હું તો કાગળિયાં લખી લખી થાકીકાનુડા તારા મનમાં નથીહું તો કાગળિયાં લખી લખી થાકીકાનુડા તારા મનમાં નથી… આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યામારા કાળજડાં ઠરી ઠરી જાય રેપાતળીયા તારા મનમાં નથીમારા કાળજડાં ઠરી ઠરી જાય રેપાતળીયા તારા મનમાં નથીહું તો કાગળિયાં લખી લખી થાકીકાનુડા તારા મનમાં નથી… આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યામારા પાવનિયાં બળી […]
-
10 દાદા હો દિકરી
દાદા હો દિકરી, દાદા હો દિકરીવાગડમાં ના દેજો રે સહીવાગડની વઢિયાળી સાસુ દોહ્યલી રેદાદા હો દિકરી…2 ઓશીકે ઈંઢોણી મારીપગથીયે સીચણીયું રે સહીસામી રે ઓસરીએ મારૂ બેડલું રેદાદા હો દિકરી…2 દિએ દળાવે મનેરાતલડી સંતાવે રે સહીપાછલડી રાતોના પાણીડા મેકલે રેદાદા હો દિકરી…2 પિયુ પરદેશ મારોપરણ્યો પરદેશ મારોએકલડી અટુલી રે સહીવાટલડી જોતી ને આંસુ સારતી રેદાદા હો […]
-
09 છેલૈયાનુ હાલરડુ
કે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર છેલૈયાછેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તનેકે તારે હાલરડે પડી હડતાલ કુંવર છેલૈયાછેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને પણ અમે જાણ્યું, અમે જાણ્યું છેલૈયાને પરણાવશુંઅને એની જાડેરી જોડશું જાનએને ઓચિંતા, ઓચિંતાના મરણ આવિયાહે એને સ્વર્ગેથી ઉતર્યા વિમાન કુંવર છેલૈયાછેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને હે મારા નોંધારાના આધાર […]
-
08 સુની ડેલીને સૂના ડાયરા
એવી સૂની રે ડેલીને સૂના રે ડાયરાએવી સૂની રે ડેલી સૂના રે ડાયરાસુનિ પડી ગઈ વાવડીની બજાર કાળુભાના કુવરએવા આવા રે બા’રવટાં ન”તાં રે ખેલવાએવી સૂની રે ડેલીને સૂના રે ડાયરા… એવુ પાટુ રે મારીને પટારો ભાંગીયોએવુ પાટુ રે મારીને પટારો ભાંગીયોલાગે છે કઈ ડાબા પગમા ચૂક રે કાળુભાના કુવરએવા આવા રે બા’રવટાં ન”તાં રે […]
-
07 મેહંદી તે વાવી માળવે
મેહંદી તે વાવી માળવેનેએનો રંગ ગયો ગુજરાત રેમેહંદી રંગ લાગ્યો નાનો દિયરીયો લાડકોને,વળી લાવ્યો મેહંદીનો છોડ રેમેહંદી રંગ લાગ્યોમેહંદી તે વાવી માળવેનેએનો રંગ ગયો ગુજરાત રેમેહંદી રંગ લાગ્યો… વાટી ઘુટીને ભર્યો વાટકોને,ભાભી રંગો તમારે હાથ રેમેહંદી રંગ લાગ્યોમેહંદી તે વાવી માળવેનેએનો રંગ ગયો ગુજરાત રેમેહંદી રંગ લાગ્યો… હાથ રંગીને વીરા શું રે કરૂ ને,એનો જોનારો […]
-
06 સાગ સીસમનો ઢોલિયો
સાગ સીસમનો ઢોલિયો રે વાલમાઅમરા ડમરાનાં વાણ મારા વાલમાસાગ સીસમનો ઢોલિયો રે વાલમા… તિયાં ચડી શ્રીકૃષ્ણ પોઢે મારા વાલમારુકમણી ઢોળે છે વાય મારા વાલમાસાગ સીસમનો ઢોલિયો રે વાલમા… વાય ઢોળંતાં પૂછિયું મારા વાલમાસ્વામી અમને ચૂંદડિયુંની હોંશ મારા વાલમાસાગ સીસમનો ઢોલિયો રે વાલમા… કેવાં તે રંગમાં રંગાવું મારા વાલમાકેવી કેવી પડાવશું ભાત મારા વાલમાસાગ સીસમનો ઢોલિયો […]
-
05 ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ
હે ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઊગ્યો ચોકમાંચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઊગ્યો ચોકમાંહે લેરીડા હરણ્યું આથમી રે હાલાર શેરમાં રે અરજણિયા… હે પાવો રે વગાડ મા ઘાયલહે પાવો રે વગાડ મા ઘાયલ પાવો રે વગાડમાપાવાના સુરે મન મોયા અરજણિયાપાવાના સુરે મન મોયા અરજણિયાહે ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઊગ્યો ચોકમાં હરણ્યું આથમી રે હાલાર શેરમાં […]
-
04 રામના બાણ વાગ્યા
હે ના આવે મને ના આવેમારા રામજી વિના નિંદમને ના આવે નિંદરડીકૌસલીયા માડી હાલરડાં ગાતા ગાતા એ દાડાની મુને યાદ આવેમારા રામજી વિનાનીહે મને ના આવે નિંદરડી… રામના બાણ વાગ્યા મુને હરિના બાણ વાગ્યામારી બાયું બેનડીયું મને રામના બાણ વાગ્યારામના બાણ વાગ્યા મુને હરિના બાણ વાગ્યામારી બાયું બેનડીયું મને રામના બાણ વાગ્યાહરિના બાણ વાગ્યા… હે નથણી […]
-
03 આવી રૂડી અજવાળી રાત
આવી રૂડી અજવાળી રાત,રાતે તે રમવા નીસર્યા રે માણારાજઆવી રૂડી અજવાળી રાત,રાતે તે રમવા નીસર્યા રે માણારાજ… હે રમ્યા રમ્યા પૂર બે પૂર,સાયબોજી તેડાં મોકલે રે માણારાજરમ્યા રમ્યા પૂર બે પૂર,સાયબોજી તેડાં મોકલે રે માણારાજ… હે ઘેર આવો ઘર કેરી નાર રે,ઘેર આવો ઘર કેરી નાર રેઅમારે જાવું ચાકરી રે માણારાજઅમારે જાવું ચાકરી રે માણારાજ… […]