-
02 મોરલી તે ચાલી રંગ રૂસણે
મોરલી તો ચાલી રંગ રૂસણે રે….૨કોણ મનાવા જાય રંગ મોરલી…૨મોરલી તો ચાલી રંગ રૂસણે રે….૨ સસરો મનાવા જાય રંગ મોરલી….૨સસરાંની વારી હુંતો નહીં રે વળું રે,હોવે હું તો મારે મહિયર જઈશ રંગ મોરલી મોરલી તો ચાલી રંગ રૂસણે રે….૨ જેઠ મનાવા જાય રંગ મોરલી….૨જેઠજીની વારી હુંતો નહીં રે વળું રે, હોવે હુંતો મારે મહિયર જઈશ રંગ મોરલી મોરલી તો ચાલી રંગ રૂસણે રે….૨ […]
-
01 વનમાં ચાંદલિયો ઊગ્યો
વનમાં ચાંદલિયો ઊગ્યોમારે મન સૂરજ થઈ લાગ્યોવનમાં ચાંદલિયો ઊગ્યોમારે મન સૂરજ થઈ લાગ્યો… આવિયા છો તમે ઉતારા કરતા જાવઆવિયા છો તમે ઉતારા કરતા જાવહે ઉતારા અમે કેમ કરીયે ગોરીઉતારા અમે કેમ કરીયે ગોરીહારે ભાઈબંધની જોડીવનમાં ચાંદલિયો ઊગ્યો…. આવિયા છો તમે દાતણ કરતા જાવઆવિયા છો તમે દાતણ કરતા જાવહે દાતણીયા અમે કેમ કરીયે ગોરીદાતણીયા અમે કેમ […]