-
90 જાડેજા રે વચન રે સંભાળીને વેલા
જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજોજાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો,વચન ચુક્યા ચોરાસીમાં જાય.જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો. એ જે’દી રે બોલ્યા’તા મેવાડમાં રે,તે’દુના તમે વચનને સંભાળો.જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો. જાડેજા તાલને તંબુરો સતીના હાથમાં રે,સતી કરે અલખનો આરાધ.જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો. આવા ત્રણ રે […]
-
89 ભગતી કરો તો હરજી આગમ ભેદ
ભગતી કરો તો હરજી આગમ ભેદ જાણો રે‚અને કહું તે વચનું માં હાલો રે હાં ધરમ જૂનો છે હરજી નિજારપંથ આદિરે‚મોટા મુનિવર થઈને તમે મ્હાલો રે હાં… જીત રે સતીનો હરજી ભેદ જાણો રે હાં‚પછી નિજીયા ધરમ ઉર આણો રે હાં… મૂળ રે વચનનો હરજી મરમ સમજી લ્યો‚તમે સાબીત રાખજો દાણો રે હાં… જીત રે […]
-
88 છોડ સોચ સમતા પકડી લે
છોડ સોચ સમતા પકડી લેછોડ સોચ સમતા પકડી લે,મૂક મમતા મનવા મેરા ;તેરો સંગાથી તુંહી એકલો,આખર નહીં હૈ કોઇ તેરા…..છોડ એ…નફ્ફટ ની નથી કરવી લાજ,કોટી ન કોટી ફર્યો ફેરા ;માતા,પિતા,સુત, ભગીની જોઈ લ્યોકોઇ નહીં આવે તારી ભેળા…છોડ એ…રાવણ, કંસ, ને કૌરવ જેવાબાળી ને કર્યા રાખના ઢેરા ;જુવો વિચારી તમે વેદના વચનો,કાળ વેરી છે જગત કેરા…છોડ […]
-
87 હરિ તું ગાડું મારું ક્યાં લઇ જાય
હરિ તું ગાડું મારું ક્યાં લઇ જાયકાંઇ ના જાણુધરમ કરમ ના જોડ્યા બળદિયાધીરજ ની લગામ તાણુ,હરિ તું ગાડુ મારું…. સુખ ને દુખ ના પૈડા ઉપરગાડુ ચાલ્યુ જાયકદી ઉગે આશા નો સૂરજકદી અંધારુ થાયમારઈ મુજ ને ખબર નથી કઇક્યાં મારું ઠેકાણું, કાંઇ ના જાણુંહરિ તું ગાડુ મારું…. પાપણ પટારે સપના સંઘર્યા,ઉપર મન ની સાંકળ વાસીડગર ડગરીયા […]
-
86 ભટકેલા મનની બાવા ભૂલું સુધારો
ભટકેલા મનની બાવા ભૂલું સુધારોસમજણ ને સોટે અમને દેજો સતગુરુજીશરણો માં લેજો, શરણો માં લેજો કાયાનાં દેવળ અમને લાગે છે કાચાદોયલી વેળાયે દરશન દેજો સતગુરૂજી આવન જાવનની બાવા ગલીયું છે વાંકીસમરણની સુધદાતા દેજોસતગુરુજી…. મરણ તીથીનો બાવા મહીમાં છે મોટોઅવસર વેળાએ આડા રેજોસતગુરૂજી…. કરૂણાના સ્વામી તમને દુનીયાં સૌ કે’છેબ્રદને સંભારી બેલે રેજોસતગુરુજી…. છોડીને જાસો તો તો […]
-
85 માટીના મનખા કોના રે હાથે
(સાખી)એ માટી કહે કુંભારનેપણ આમતો ખુંદિશ મુજનેપણ એક દી એવો આવશેઅરે રે જેદી હું ખૂંદી નાખીશ તુજને કિયો રે કુંભારને કિયો રે કારીગરકોને તને ઘાટ ઘડાયો માટીના મનખાકોના રે હાથે તુ ઘડાયોમાટીના મનખા કોના રે હાથે તુ ઘડાયો કઈ રે માટી ખૂંદી કીયોરે ઘડો ખુંદયોકોને તને ચાકડે ચડયોમાટીના મનખા કોના રે હાથે તુ ઘડાયો મસ્ત […]
-
84 જેને વાગ્યા શબદના બાણ
જેને વાગ્યા શબદના બાણ રે,જેના પ્રેમે વીંધાયેલા પ્રાણ રે. પતિવ્રતા જેના પિયુ પરદેશે,એની કેમ ઝંપાવું ઝાળ રે ?નાથ વિના અમને નિંદ્રા ન આવે,સૂતા સેજલડી શૂળી સમાન રેજેને વાગ્યા…. દીપક દેખી જ્યારે મનડા લોભાણાં,ત્યાં પતંગે છોડ્યા એના પ્રાણ રે,આપ પોતાનું જ્યારે અગ્નિમાં હોમ્યું,ત્યારે પદવી પામ્યો એ નિર્વાણ રેજેને વાગ્યા…. ચંદ્ર ચકોરને પ્રીત બંધાણી,બંદા ચાંદો વહે આસમાન […]
-
83 સાધુ તેરો સંગડો ના છોડું
સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલલાલ મેરે દિલ કી સાધુ લાગી રે વેરાગીરામાજોયું મેં તો જાગી હો જી કપડા રંગાયા સાધુ, અંચલ રંગાયા હો જી.તો ભી મેરો તનડો ન રંગાયો મેરે લાલ.જોયું મેં તો જાગી હો જી ધરતી કા તકિયા સાધુ, તકિયો તપીયો હો જી.તો ભી મેરો મનડો ન તપીયો મેરે લાલજોયું મેં તો […]
-
82 વાહ રે ફકીરી મેરે સંતન કી
વાહ વાહ રે ફકીરી મેરે સંતન કીસંતન કી મેરે મહંતન કી નામ અનામ મેં નિશદિન રટુંતોડું હું તો ત્રીવીધ તાપન કીવાહ વાહ રે… લોભ મોહ અને કામ ને મારીએ ગરદન પકડું મેં ક્રોધન કી…વાહ વાહ રે… પાંચ પચીસ કો કેદ કરીનેદુવાઈ ફિરાંઉ મેં આ મન કીવાહ વાહ રે… અધર તખત પર ગુરુજીના આસન રાખીપછી લગાવું […]
-
81 જગની માયા જૂઠી રે મનવા
વારથ છોડી ચાલવુંકરવા ઉત્તમ કામ હોદયા દાખવી દિન પરલેવું રામ નું નામહો લેવું રામ નું નામ જગની માયા જૂઠી રે મનવાજગની માયા જૂઠી રે મનવામાન કહ્યું તું મારુ રેપલ માં જવું ઉડી રે મનવામાન કહ્યું તું મારુ રેજગની માયા જૂઠી રે મનવા યૌવન જાશે વૃદ્ધ થવાશેકરમાઈ જાશે કાયા રેતો શાને દુઃખ પડવા લાગ્યુંજાયા માંગે માયા […]