Category: 15 દેસી ભજન

  • 30 જ્ઞાની કરતાં ઘટમેં પુજા ઇશ્વર

    જ્ઞાની કરતાં ઘટમેં પુજા ઇશ્વરજ્ઞાની કા નહીં દુજા મસ્જિદ જ્ઞાની મંદિર જ્ઞાની,જ્ઞાની દરીયા કુંજા,કુંજે મેં દરિયા પાયા,અંધોને નહી બુઝાજ્ઞાની કરતાં …. (1) મંતર જ્ઞાની તંતર જ્ઞાની,જ્ઞાની સીજદા રોજા,અજ્ઞાની કો ગમ નહીં આવે.જબતક મન હૈ ગોઝાજ્ઞાની કરતાં …(2) ઇત ઉત ક્યું અથડાવે,મુરખ નાહક લેકર બોજા,લકડા બગલેમેં શહેર ઢંઢેરા,ઘટ ભીતર નહીં સુજાજ્ઞાની કરતાં …(3) અપના ચેલા આપ […]

  • 29 હમસે રાર કરો ના મુરારી

    હમસે રાર કરો ના મુરારી,મૈં તો હારી તોસે હારી તુમ નિર્લજ નટખટ હો કાના,તુમ જૈસે હમ નાહી,જાઓ હટો મત મારગ રોકો,દુંગી મુખસે ગાલીમૈં તો હારી .. (1) લોક દેખે ઔર લાજ ન આવે,કૈસે નિપટ ગિરધારી,ત્રિપુટી તીર નિકટ પનઘટ,રોકત હો બ્રજનારીમૈં તો હારી … (2) બન મેં જાઓ ગૌઆ ચરાવો,ગોપ સે લાડ લડાવો,થનગન થનગન થૈ થૈયા […]

  • 28 ભજી લે ને નારાણનું નામ

    આ અવસર છે રામ ભજનનોકોડી ન બેસે દામ,ભજી લેને નારાયણનું નામભજી લેને નારાયણ (1) કામ,ક્રોધ મદ મોહને,મૂકી દે મનથી તમામ,ભજી લેને નારાયણનું નામભજી લેને નારાયણ (2) માત પિતા સુત બાંધવ દારા,કોઇ નહીં આવે કામ,ભજી લેને નારાયણનું નામભજી લેને નારાયણ (3) અંધ થઇને અથડામાં ભૂંડા,ઘટઘટમાં સુંદિર શ્યામ,ભજી લેને નારાયણનું નામ,ભજી લેને નારાયણ (4) દાસ સત્તાર કહે […]

  • 27 સબ તીરથ કર આઇ

    સબ તીરથ કર આઇ,તુંબડીયા સબ તીરથ કર આઇ ગંગા નાઇ ગોમતી નાઇ,અડસઠ તીરથ ધાઇ,નિત નિત ઉઠ મંદિર મેં આઇ,તો ભી ના ગઇ કડવાઇતુંબડીયા સબ તીરથ કર આઇ સદગુરૂ સંત કે નજર ચડી તબ,અપને પાસ મંગાઇ,કાટ કુટ કર સાફ બનાઇ,અંદર રાખ મિલાઇતુંબડીયા સબ તીરથ કર આઇ રાખમિલાકર પાક બનાઇ,તબ તો ગઇ કડવાઇ.અમૃત જલ ભર લાઇ તુંબડીયા,સંતન […]

  • 26 હરીગુન ગાના

    હરીગુન ગાના,ગુરૂ રૂપ કા ધર ધ્યાના ગુરૂ કા ધ્યાન ધરો,બુરે કામો સે ડરો,પ્રભુ ભજન કરો,સાચા ધન કમાના રે હરિ ગુન ગુરૂ ગોવિંદ એક.દુગ્ધા કો દુર ફેંક,ત્તિન ચક્ષુ સે દેખ,દોનો કા ઠીકાના રે હરિ ગુન નામ સે બનત કામ,ધ્યાન સે મિલત રામ,બસે વો તો ઠામો ઠામ,ચરણો મેં ચિત્ત લાના રે હરિ ગુન પ્રભુ કી માયા જાલ,ફસે […]

  • 25 ધાર્યું ધણીનું થાય

    ધાર્યું ધણીનું થાય પરંતુ,સત્ય કર્મ તું કરતો જા,સેવક બનીને સેવા કરજે,ધ્યાન ધણીનું કરતો જા તનથી મનથી વચનથી સાચી,સેવા કરજો ભાઇ,સત્યમેવ જયતે આફર તો,એમાં શાની નવાઇ,દયા ધર્મમાં નિશદિન રહેજે,નિડર થઇ વિચરતો જાસેવક બનીને યોગી તો પોતાનું કરતાં,ભક્ત તો દુઃખમાં દુઃખીયા,સુખ દુઃખમાં છે સાથી સૌના,પ્રભુ નામમાં સુખીયા,બે મારગ છે સમજુ શાણા,મન ભાવે તે કરતો જાસેવક બનીને મરવું […]

  • 24 મોરલી વેરણ થઇ

    મોરલી વેરણ થઇ રે,કાનુડાની મોરલી વેરણ થઇ,બાવરી હું તો બની ગઇ રે,કાનુડાની મોરલી વેરણ થઇ વૃંદાવનની કુંજ ગલીમાં,ચાલી લઇને મહી,નંદનો લાલ મને સામો મળ્યો,જોતાં જ શરમાઇ ગઇકાનુડા તારી વહાલો વગાડે મીઠી મીઠી મોરલી,સાંભળતાં શુધ્ધ ગઇ,એરે ઠગારે કામણ કીધા,હું તો ઠગાઇ હવે ગઇ રેકાનુડા તારી સાંવરી સુરત મોહની મુરત,ઉપર મોહીત થઇ,દાસ સત્તારના પ્રિતમની હું,દાસી બનીને રઇ […]

  • 23 એવા રસીલા નૈન વિણ

    એવા રસીલા નૈન વિણબીજે હ્રદય ઘવાય કયાં,ઋણી બનીને આપના,બીજે હવે જવાય કયાં જો જો અમારી પ્રીતડી,અંત સુધી નિભાવજો,દ્વાર તમારું છોડી,દિવાના દિલડાં જાય કયાંએવા રસીલા નૈન પ્યાસી તમારા પ્રેમના,આવી ઉભાં છે બારણે,પ્રેમ સુરા વિણ હે સનમ,પ્યાસી હ્રદય ધરાય ક્યાંએવા રસીલા નૈન તારો હ્રદયમાં વાસ છે,સર્વ સ્થળે પ્રકાશ છે,ગેબી અવાજ થાય છે,દ્વારે અથડાય કયાંએવા રસીલા નૈન જોયું […]

  • 22 છુમ છુમ બાજે ઘુઘરીયા

    છુમ છુમ બાજે ઘુઘરીયા,છબ દિખલાવે કાના,મેરે ઘર આયે મેરે ઘર આયે રૈન અંધેરી ચંદ્ર સ્વરૂપી,આ ગયે આ ગયે,માત યશોદા ઔર હમ સબકો,ભા ગયે ભા ગયે,કાંધે કાલી કામલિયા,બંસી બજાવે કાના,નયન નચાતે આયે,મેરે ઘર આયે કાના મેરે ઘર આયેછુમ છુમ બાજે સુનકર બંસી સખિયા,સુધ બુધ ખો ગઇ ખો ગઇ,દરશન કરકે મેં તો પાવન,હો ગઇ હો ગઇ,અયસે પ્યારે […]

  • 21 મોરે શ્યામ ન આયે

    છાઇ ઘટા ઘનઘોર સખી રી,મોરે શ્યામ ન આયે દાદૂર બોલે બપૈયા ભી બોલે,કોયલ કર રહી શોરસખી રી મોરે… રેન અંધેરી મોરી સેજ હય સુની,બસત નગરિયા મેં ચોરસખી રી મોરે… બિરહા અગન તન મન મેં જલત હૈ,ચૈન ના આઠોં પહરસખી રી મોરે… અબ્દુલ સત્તાર મોઇને કે સદકે,કહત હૈ કર જોડસખી રી મોરે…