Category: 15 દેસી ભજન

  • 20 લોભી વાણીયો રે

    લોભી વાણીયો રે ભુંડા કરી પસ્તાશે,સમજુ પ્રાણીયા રે સાચા સંતોષે સુખ થાશેલોભી વાણીયો રે… લોભીનું મન થોભે નહીં આમ તેમ અથડાશે,સતને ભૂલી લોભમાં ડૂબે નક્કી નરકે જાશેલોભી વાણીયા રે… લોભે લાગ્યો જ્ઞાને નવ જાગ્યો તારું તે શું થાશે,ધાઇ ધુતી ધન ભેગું કીધું ખાનારાઓ ખાશેલોભી વાણીયા રે.. સત માગર સત સંગત છોડે તારી શી ગતિ થાશે.લોકો […]

  • 19 હુ તો ચાલી ભરવાને પાણી

    હુ તો આ ચાલી ભરવાને પાણીમને બોલાવે સદગુરુ જ્ઞાની છોડીને પિયરયુ મારે જાવું સાસરીયે,એવા તે શરમ મને સાની…મને બોલાવે હવે તો પિયુજી વિના ઘડી નવ ચાલે,મારી વીતી જાય છે જુવાની…મને બોલાવે ઇંગલા ને પિંગલા નો મારગ છોડી,હું સુક્ષ્મણા પંથે જવાની…મને બોલાવે ઉનમૂખ કુવો બેની ગગન મંડળમાં,જેમાં અમૃત ભર્યુ છે પાણી….મને બોલાવે અધર તખત પર મારા […]

  • 18 વાદળી આકાશમાં આવી ચાલી

    નૈનો ઝાંખા થઈ ગયા મુખ તણી લાલી ગઈ,વાદળી આકાશમાં આવી અને ચાલી ગઈ,બંદગી વિણ જીવન જીવ્યા જિંદગી ખાલી ગઈ,આ જરા આવી જુવાની હાથ તાળી દઈ ગઈવાદળી આકાશમાં આવી વિશ્વમાં ઉત્તમ મનુષ્ય દેહ દુર્લભ પામીને,એ છતાં હે મૂર્ખ તે જાણ્યાં અંતરયામીને,મૃત્યુ એ આવી પછાડ્યો મસ્તી મતવાલી ગઈવાદળી આકાશમાં આવી પુત્ર વહાલો પત્ની વહાલી સ્વાર્થ માં ગુલતાન […]

  • 17 હૃદય માં જો તપાસીને

    હૃદય માં જો તપાસીને,છુપાયેલો ખજાનો છે,લઇ લે જ્ઞાન સદગુરુથી,એનો ભેદ છાનો છે. પ્રભુ છે કોણ ને તું કોણ છે,જ્ઞાનને વિચારી જો,હતો તું ક્યાં વળી આવ્યો છે ક્યાં,પાછો ક્યાં જવાનો છેહૃદયમાં જો… હજી છે હાથમાં બાજી,જીવડા જો જરા જાગી,ધરીને ધ્યાન ઘટમાં જો,મળ્યો અવસર મજાનો છેહૃદયમાં જો… કળીનો દોર ચાલે છે,જગતમાં જામે નાસ્તિકતા,અનેરા કાળનો આરંભ,દુનિયામાં થવાનો છેહૃદયમાં […]

  • 16 તારા રે ઘટમાં પિયુ બિરાજે

    તારા રે ઘટમાં પિયુ બિરાજે,અંતરપટ જો ખોલી,હૃદયમાં વસ્તુ છે અણમોલીતારા રે ઘટમાં પિયુ બિરાજે, સંત સમાગમ નિશદિન કરીએ,સાંભળીને શુદ્ધ બોલી,સજ્જન કેરા સંગમાં ભાઈ,પ્રેમની પ્રગટે હોળીહૃદયમાં વસ્તુ છે અણમોલીતારા રે ઘટમાં પિયુ બિરાજે, સત્ય સમશેર લઈને મારજો ભાઈ,પાંચ-પચ્ચીસ ની ટોળી,શુદ્ધ શબ્દો સંતોના ભાઈ,પીજો ઘોળી ઘોળી.હૃદયમાં વસ્તુ છે અણમોલીતારા રે ઘટમાં પિયુ બિરાજે, ગુરુ કરી ગુરુચરણમાં રહેજો,લેજો […]

  • 15 કૌન ગરીબ કો બેલી

    હરિ બીન કૌન ગરીબ કો બેલીકૌન ગરીબ કો બેલી ધન વાલે ધન દેખ ફુલાયે,બાંધે મહલ હવેલી,દાન-ધર્મ દયા નહીં દિલ મેં,હાય અનીતિ ફેલીકૌન ગરીબ કો નામ કરન કો દાન કરત હૈ,મન મેં નિષ્ઠા મેલી,પાપી પાખંડી કો પૂજે,બનકર ચેલા ચેલીકૌન ગરીબ કો નાટક દેખે નાચ નચાવે,ખાલી કરે નિત થેલી,ઉનકો સત્ય સૂઝે નહીં,જિનકે કે બાપ તાઇમાં તેલીકૌન ગરીબ […]

  • 14 સફર કા સોદા કરલે મુસાફીર

    સફર કા સોદા કરલે મુસાફીર,અસલ વતન કો જાના પડેગાસફર કા સોદા કરલે… જો પૂણ્ય કરના હો સો કર લે,વહા સંગ આને કા સામાન ભર લે,પહોંચોગે જબ વતન અપને કો,ફિર નહી વાપસ આના પડેગાસફર કા સોદા કરલે… જો પૂણ્ય તુમને યહાં કિયે હૈ,વોહી તુમ્હારે સંગ ચલેગા,યે મહેલ માળીયા ઓર બગીચે,સભી કો છોડકર જાના પડેગાસફર કા સોદા […]

  • 13 રંગાઈ જાને રંગમાં

    રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાંસીતા રામ તણાં સત્સંગમાંરાધે શ્યામ તણાં તું રંગમાંરંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં આજે ભજશું કાલે ભજશું ભજશું સીતારામક્યારે ભજશું રાધે શ્યામશ્વાસ ખૂટશે નાડી તૂટશે,…2પ્રાણ નહીં રહે તારા અંગમાંરંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં જીવ જાણતો ઝાઝું જીવશું મારૂં છે આ તમામપહેલા અમર કરી લઉં નામતેડું આવશે […]

  • 12 હંસલો ચાલ્યો જવાનો એકલો

    હંસલો ચાલ્યો જવાનો એકલો રે,ત્યાં નથી કોઇનો રે સંગાથહંસલો ચાલ્યો… રસ્તો વિકટ ઘણેરો આવશે રે,ભોમિયા લેજો ૨ સંગાથહંસલો ચાલ્યો… સદગુરૂ સાચો રસ્તો બતાવશે રે.જો જે ભૂલી ના જાતાં વાટહંસલો ચાલ્યો… ભાથું ભક્તિ તણું તમે બાંધજો રે,ત્યાં નથી વાણિયા કેરા હાટહંસલો ચાલ્યો… જેટલો વખત ભજનમાં ગાળીયે રે,તેટલો ચોપડે જમા થાયહંસલો ચાલ્યો… સગાવાલાઓ માયા લુટવા રે,બારમાને દહાડે […]

  • 11 આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ

    આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું,ધન્ય મારું જીવન કૃપા એની લેખુંઆંખ મારી ઉઘડે… રામકૃષ્ણ રામકૃષ્ણ શબ્દ ઉચ્ચારે.હરિનો આનંદ મારે અંતરે આવેઆંખ મારી ઉઘડે… રામાયણ ગીતા મારી અંતરની આંખો,હરિએ દીધી છે મને ઊડવાની પાંખોઆંખ મારી ઉઘડે… રામના વિચારો મારે અઢળક નાણું,ગાવું મારે નિશદિન રામનું જ ગાણુંઆંખ મારી ઉઘડે… પ્રભુના ભક્તો મારે સગાને સંબંધી,છૂટી ગ્રંથી તૂટી મારી […]