Category: 15 દેસી ભજન

  • 10 તારા આંગણિયા પૂછીને કોઇ આવે

    એ જી તારા આંગણિયા પૂછીને કોઇ આવે રે,આવકારો મીઠો આપજે હો જી.એ જી તારે કાને રે સંકટ કોઇ સંભળાવે રે,બને તો થોડુ કાપજે હો જી. માનવીની પાસે કોઇ માનવી ન આવ રે,એ જી તારા દિવસની પાસે દુ:ખિયા આવે રેઆવકારો મીઠો આપજે હો જી. કેમ તમે આવ્યા છો એમ નવ કહેજે રે,એ જી અને ધીરે ધીરે […]

  • 09 આટલો સંદેશો મારા ગરૂજીને કહેજો

    આટલો સંદેશો મારા ગરૂજીને કહેજો,સેવકના રુદિયામાં રે’જોઆટલો સંદેશો મારા… કાયાનું દેવળ અમને લાગે છે કાચું,એ ઘર બદલાવી મુક્તિ દેજો રેઆટલો સંદેશો મારા… કાયા પડશે ને હંસો ક્યા જઈ સમાશે,એની ભલામણ અમને દેજો રેઆટલો સંદેશો મારા… અમે રે તમારા ને તમે રે અમારા,પૂર્વ જનમની પ્રીત દેજો રેઆટલો સંદેશો મારા… બેઉ કર જોડી ભક્તો વિનંતી કરે છે.દયાળું […]

  • 08 હે માનવ વિશ્વાસ કરી લે

    હે માનવ વિશ્વાસ કરી લે,સમય બની સમજાવું છું.આ દુનિયામાં ઇચ્છાથી,અવતાર ધરી હું આવું છુંહે માનવ વિશ્વાસ કરી લે વિશ્વ છે સઘળું ઉપવન મારું,પાણી હું પીવડાવું છું.સ્વાર્થ ઘેલાની દષ્ટિમાં,આમ છતાં હું આવું છુંહે માનવ વિશ્વાસ કરી લે ભિક્ષુક વેશ ધરું છું ત્યારેઘર ઘર હાથ લંબાવું છું.માફ કરો એ શબ્દ સાંભળી,પારાવાર પતાવું છુંહે માનવ વિશ્વાસ કરી લે […]

  • 07 કાન ચડયા કદમને ડાળ

    કાન ચડયા કદમને ડાળ, હેઠા ઉરતોનેમાતા જશોદા જુએ છે વાટ, હેઠા ઉરતોને દુધ રે સાકારનો મૈં તો શીરો બનાવ્યો,ભેળા મેલ્યા છે તુલસીનાં પાનહેઠા ઉરતોને ભાત રે ભાતનાં ભોજન બનાવ્યા,વિધવિધનાં પકવાન હેઠા ઊતરોનેકાન ચડયા કદમને ડાળ ભીંડા લાવીને મેં તો કઢી વઘારી,લવિંગ વઘાર્યા છે ભાત હેઠા ઉરતોનેકાન ચડયા કદમને ડાળ જળ રે જમુનાની હું તો ઝારી […]

  • 06 શ્યામ તેરી બંસી પુકારે રાધા નામ

    શ્યામ તેરી બંસી પુકારે રાધા નામલોગ કરે મીરા કો યુ હી બદનામસાવરે કી બંસી કો બજને સે કામરાધા કા ભી શ્યામ વો તો મીરા કા શ્યામ જમુના કી લહેર બંસીવર કી છૈયાકિસી કા નહિ વો કિશન કનૈયા.શ્યામ કા દિવાના તો સારા વ્રજધામલોગ કરે મીરા કો યુ હી બદનામ કૌન જાને બાંસુરિયા કિસને બજાઇજીસને બજાઇ ઉસી […]

  • 05 કભી પ્યાસે કો પાની પીલાયા નહિ

    કભી પ્યાસે કો પાની પીલાયા નહિ,બાદ અમૃત પીલાને સે ક્યા ફાયદા.કભી ગીરતે હુએ કો ઉઠાયા નહિ,બાદ આંસુ બહાને સે ક્યા ફાયદા. મેં તો મંદિર ગયા પૂજા આરતી કી,પૂજા કરતે હુએ યે ખ્યાલ આયા.કભી મા-બાપ કી સેવા કી હી નહિ,ફીર પૂજા કરવાને સે ક્યા ફાયદાકભી પ્યાસે… ગંગા નહાને હરિદ્વાર કાશી ગયા,ગંગા નહાતે હી મનમેં ખ્યાલ આયા.તન […]

  • 04 મને મુશ્કેલી જ્યારે પડે

    મને મુશ્કેલી જ્યારે પડે, ત્યારે તને યાદ કરું.સુખમાં હું વીસરું તને દુઃખમાં હું યાદ કરું. મૂડી હોય જ્યારે બે પૈસાની,બની જાઉ હું ત્યારે બહુ અભિમાનીજ્યારે ખાવાના સાસા પડેત્યારે તને યાદ કરું સાથે હોય જ્યારે બે સંગાથી,ગજ ગજ ફુલે ત્યારે મારી છાતીજ્યારે એકલડા મરવું પડેત્યારે તને યાદ કરું યૌવન જ્યારે હવે અંગમાં છલકે,પાપ કરતાં મારું મુખડું […]

  • 03 મહેલોનાં વાસી ગરીબી શું જાણે

    મહેલોનાં વાસી ગરીબી શું જાણેદુખિયાના દુઃખને સુખીયા શું જાણે ચકોરીની પ્રીતને ચંદ્રશું જાણે,લગની મીરાની રાણો શું જાણે.સતીઓના સતને પતિતા શું જાણે,વિધવાના આસને નવોઢા શું જાણેમહેલોનાં વાસી… સંગીતની મહેફિલને બહેરા શું જાણે,ચંદ્રનાં તેજને અંધા શું જાણે.ભુખ્યાની હાલત જમેલા શું જો,ડુબેલાની હાલત તરેલા શું જાણેમહેલોનાં વાસી… શહીદોની મસ્તીને કાયર શું જાણે,ભક્તિના રસને નાસ્તિક શું જાણે.અભણની હાલત ભણેલા […]

  • 02 સોનાને લાગે ક્યાથી કાંટ

    સોનાને લાગે ક્યાથી કાંટ સંસારી મનવા,સોનાને લાગે ક્યાથી કાંટ… લોઢું આ કટાઇ જાય, તાંબુ લીલુડુ થાય.બેડીના માયરામાં જાતે ખવાઇ જાયસોનાને હોયના ઉચાટ સંસારી મનવાસોનાને લાગે… દુનિયાના દરિયાની ખારી હવામાં રાખો,અંગે ઉપાવો અથવા કાદવ કીચડમાં નાખોસોનું ન થાય સીસમ પાન સંસારી મનવાસોનાને લાગે… સોનું ન સડતુ કોઇ દી હલકી ધાતુનાં પલગે,સોનાનું સત ના બદલે, સોનાનું પથ […]

  • 01 હે કરુણાના કરનારા

    હે કરુણાના કરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી.હે સંકટના હરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી… મારાં પાપ ભર્યા છે એવાં,કે તારી ભૂલ્યો કરવી સેવા.એ ભૂલોના ભૂલનારા,તારી કરુણાનો કોઈ પાર નથી… હે પરમ કૃપાળુ વહાલા,મેં પીધા વિષના પ્યાલા.વિષને અમૃત કરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી… હું અંતરમાં થઈ રાજી,ખેલ્યો હું અવળી બાજી.અવળી સવળી કરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી… મને […]