Category: 15 દેસી ભજન

  • 158 નથી લેતો નારાયણ નામને

    મળ્યો મનુષ્ય દેહ ચિંતામણિ રે,તારા અંગમાં છે રોગ અસાધ્ય;નથી લેતો નારાયણ નામને રે… માથે જન્મમરણ મોટું દુઃખ છે રે,તારા અંતરમાં હરિને આરાધ્ય…નથી લેતો નારાયણ ઘણું સૂઝે છે કામ સંસારનું રે,કરે સગાંનું નિત્ય [બહુ] સનમાનનથી લેતો નારાયણ હેત કરતો નથી હરિદાસમાં રે,હૈયા ફૂટ્યા તું લૂણહરામનથી લેતો નારાયણ પરનારી સંગાથે કરી પ્રીતડી રે,તારો એળે ગયો અવતારનથી લેતો […]

  • 157 સમય મારો સાધજે વ્હાલા

    સમય મારો સાધજે વ્હાલા,કરું હું તો કાલાવાલા. અંત સમય મારો આવશે જ્યારે,નહી રહે દેહનું ભાનએ રે સમય મુખે તુલસી દેજે,દેજે જમુના પાનસમય મારો… જીભલડી મારી પરવશ થાશે,ને હારી બેસું હું હામએ રે સમય મારી વ્હારે ચઢીનેરાખજે તારૂં નામસમય મારો… કંઠ રુંધાશે ને નાડીઓ તુટશે,તુટશે જીવનદોરએ રે સમય મારા અલબેલાજી,કરજે બંસરી શોરસમય મારો… આંખલડી મારી પાવન […]

  • 156 મૂળ રે વચનો મહિમા બહુ મોટો

    જી રે લાખા! મૂળ રે વચનોમહિમા બહુ મોટો જીએને સંત વિરલા જાણે હાં!વચન થકી જે કોઈ અધૂરા જીતે તો પ્રેમરસને શું માણે હાં! વચન થકી બ્રહ્માએ સૃષ્ટિ ચલાવી જીવચને પૃથવી ઠેરાણી હાંચૌદલોકમાં વચન રમે છે જીતેને જાણે પુરુષ પુરાણી હાં એવા રે વચનની જેને પરતીત આવે જીએ તો કદી ચોરાશી ન જાવે હાંવચનના કબજામાં જે […]

  • 155 પૂછો તો ખરા ઘાયલને શું થાય છે

    પૂછો તો ખરા ઘાયલને શું થાય છે?પૂછો તો ખરાઆંખ મિલાવી આંખ કાં શરમાઇ છે?પૂછો તો ખરા… પ્રેમનો અંજામ પણ આવો હશે,ના હતી ખબરદિલ દઇ દિલદાર પણ છોડી જશે,ના હતી ખબરઆંખે આવી શમણાં ક્યાં વિખરાય છે?પૂછો તો ખરા… દિલ છે તારી પાસને હું દૂર છું,કોને કહું?આંઘીમાં અટવાયો હુ મજબૂર છું,કોને કહું?ભૂલ નથી પણ સજા મને કાં […]

  • 154 પૂર્વ પશ્ચિમ શંભુ ચડશે દેવાયત પંડિત

    પૂર્વ પશ્ચિમ શંભુ ચડશેએંશી હજાર-લાખ જોધાર હો જી,ભગવા છે ઘોડા ને ભગવી છે ટોપી,ભગવા નિશાન ફરકશે હો જી. ઉતરખંડથી હનુમો ચડશેએંસી હજાર-લાખ ઘોડા રે હો જી,રાતા છે ઘોડા ને રાતી છે ટોળી,રાતા નિશાન ફરકશે હો જી. પાતાલદેશથી કાળીનાગ ચડશે,એંસી હજાર-લાખ ઘોડા રે હો જી,કાળા છે ઘોડા ને કાળી છે ટોપી,કાળા નિશાન ફરકશે હો જી. બાર […]

  • 153 પ્રાણિયા ભજી લે ને કિરતાર

    પ્રાણિયા ભજી લે ને કિરતાર,આ તો સ્વપ્નું છે સંસારધન દોલત ને માલ-ખજાના,પુત્ર અને પરિવારતે તો તજીને તું જઇશ એકલો,ખાઇશ જમનો માર રેપ્રાણિયા ભજી લે ને કિરતાર,આ તો સ્વપ્નું છે સંસાર ઊંચી મેડી ને અજબ ઝરૂખા,ગોખ તણો નહીં પારકોટિધ્વજ ને લક્ષપતિ, એનાંબાંધ્યાં રહ્યાં ઘરબાર રેપ્રાણિયા ભજી લે ને કિરતાર,આ તો સ્વપ્નું છે સંસાર ઉપર ફરેરાં ફરફરે […]

  • 152 સાહેલી મોરી મળ્યો સાધુ પુરુષનો સંગ

    સાહેલી મોરી ભાગ્ય રે મળ્યોઅમને સાધુ પુરુષ નો સંગ અવર પુરુષ નો સંગડો ના કરીએ હરિએ તો પાડી દિયે ભજન માં ભંગભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષ નો સંગ નિંદા ના કરનારા નરકે લઇ જાવે હરિજઈ ને સર્જે ભોરીંગભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષ નો સંગ સાધુ રે પુરુષ નો સંગડો જો કરીયે હરિતો તો […]

  • 151 મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ

    મુજે મેરી મસ્તી કહાં લેકે આઈજહાં મેરે અપને સીવા કુછ નાહીમુજે મેરી મસ્તી કહાં લેકે આઈ પતા જબ લગા મેરી હસ્તી કા મુજકોસીવા મેરે અપને કહી કુછ નાહીમુજે મેરી મસ્તી…. સભી મે સભી મે પળા મેહી મે હુંસીવા મેરે અપને કહી કુછ નાહીમુજે મેરી મસ્તી…. ના દુખ હે ના સુખ હે ના હે શોક કુછ […]

  • 150 જોગી મારી કાયાનો ઘડનાર ગોરખ

    કોઈ રે બતાવો અમને જોગીડો,જોગી મારી કાયાનો ઘડનાર,જોગી હશે તોજ અમે જીવીશું,નહીંતર તજુ મારા પ્રાણ…. ચોપાઠ ઢાળી રે સખી મેતો શુનમાં,ખેલું હુતો મારા પિયુ સંગાથ,એવી હું હારુ તો પીયૂજીની દાસી,અને પિયુ જીતે તો રહેશે મારી પાસ.કોઈ બતાવો અમને….. એવી હુરે હરણી પિયુ મારા પારધી,માર્યા મને શબદ કેરા બાણ,એવા બાણ જેને લાગ્યા હશે,સોહી નર જાણશે અવર […]

  • 149 મૂળદાસ બાપુની કટારી

    બેની મારા રૂદિયામાં લાગી રે‚મેરમની ચોધારી મારે કાળજે કટારી…બાયું મારા કલેજામાં મારી રે‚બેની મારા રૂદિયામાં મારી રે‚મારી છે કટારી ચોધારી‚મેરમની કટારી‚ મારા કલેજે કટારી…ભેદુ વિનાની વાતું કોણે રે જાણીમેરમની ચોધારી‚ મારે કાળજે કટારી… (સાખી)મારી કટારી મૂળદાસ ક્યેજુગતે કરી ને જોઈ‚કળા બતાવી કાયા તણી‚કાળજ કાપ્યાં કોઈ(હદય કમળમાં રમી રહી‚કાળજાં ફાટયાં સોઈ‚)કાળજ કાપી કરૂણા કીધી‚મુજ પર કીધી […]