Category: 15 દેસી ભજન

  • 148 માથે ભર્યાં મહી કેરા માટ

    માથે ભર્યાં મહી કેરા માટ,ગોકુળએથી હાલ્યા રે,યાદવ ઉભા જમુનાને તિર,બોલડીએ બંધણા રે ગુરુ મારા મારે દૂધ સાકાર ઘોળીને,ઉછેર્યા હરિયે અમને રે,ઉછેરીને વખડા ધોળોમા મારાજ,ઘટે નહીં પ્રભુજી તમને રે.માથે ભર્યાં મહી કેરા માટ… ગુરુજી પ્રેમનો પશેડો વાલીડે આજ,ઓઢાડયો અમને રે,ઓઢાડીને ઉતારોમા મારાજ,આવું ઘટે નહીં હરિવર તમનેરે.માથે ભર્યાં મહી કેરા માટ… હિરની દોરી લઈને હાથ,હીંચકાવ્યા પ્રભુ અમને […]

  • 147 તારી તેણે ન ભાંગી તશ મુળદાસ

    તારી તેણે ન ભાંગી તશ,એવી અવિદ્યા રૂપી રાત છે રે,તેમાં જાગશે કાઈક જનએવી ભૂલવણીની ભાત છે રે. તાર મેહરૂપી પલંગઉપર પાંખડરૂ પી પેઢવારેતારે અજ્ઞાન સ્ત્રીનો સંગઉપર લાભ પછેડે ઓઢવારે દીધાં કબુદ્ધિનારે કમાડઆડી ભોગળ બીડી ભ્રમની રેતું ને વાલી વિષયની વાતતેણે સંકા ન છુટે શ્રમનારે તારે વેદ સાથે છે ખેદહાંસી કરે છે હરીજનની રે.જ્યારે જાશો જમને […]

  • 146 સંતો ફેરો નામની માળા ખીમદાસ

    સંતો ફેરો નામની માળા,તેરા કટે જનમ જંજાળા ગુરુગમ કેરી કૂંચી કરી લ્યો,તો તૂટે મોહકા તાળા.ઇ તાળાને દૂર કરો તો,ઘટ ભીતર અજવાળાસંતો ફેરો નામની…. આ કાયામાં પ્રગટ ગંગા,શીદ ચાલો પગ પાળા,ઇ ગંગામાં અખંડ નાઈ લ્યો,મત નાવ નદી નાળાસંતો ફેરો નામની.. આ દિલ અંદર બુધ્ધિ સમંદર,ચલત નાવ ચોધારા,ઇરે નાવમાં હીરા માણેક,ખોજે ખોજન હારાસંતો ફેરો નામની… સમરણ કારીલે […]

  • 145 નાથજી નિવાજયા વિના પાર નહિ રવિરામ

    કાયા તો ધુતારા ના શહેર છેપ્રભુ જી ને સમયૉ વિના,નાથજી નિવાજયા વિના પાર નહિ પામીએ જનમ્યો તે દી શું બોલતો,હવે રે બોલવા માં ઘણો ફેર છે;માયા મા મનડું તારું બહુ રે લોભાણું,રામ ને ભજવા થી વેર છે..નાથજીને નિવાજયા વિના.. મોટપણું તે બહુ રે લીધું છે પ્રાણી,મોટપણું તને વેડે છે,કુડી કમાણી તારી ચોપડે ચડશે,લેખા લેવાને ધણી […]

  • 144 અબ મન ચેત લે મેરે ભાઈ ત્રિકમદાસ

    નિજ ભક્તિ કોઈ વિરલા જાણે,સબ જુગ કરત કમાઈઅબ મન ચેત લે મેરે ભાઈ…. જપ તપ તીરથ જોગ જુગતસે,કરણી ક્યાં લગી જાય રે.તીનું દેવને દસ અવતારા,વાકી ખબર ન પાઇ રે.અબ મન ચેત લે મેરે ભાઈ…. જલખંડ વ્રેમંડ ઇંડ લગી માયા,તીન પાંચ કે માઇ રે,અરધ ઉરધ વચ્ચે રૂપ વચન કા,સાસ ઉશ્વાસ સમાઈ રે.અબ મન ચેત લે મેરે […]

  • 143 સાધુ ઉતર્યા વડલા હેઠ તોરલદે

    એવા સાધુ ઉતર્યા વડલા હેઠ જાડેજા,સાધુ ઉતર્યા વડલા હેઠ, એવો વડલો વરસ્યો રે સાચાં મોતીડે રે જી,સમજો જે રસ ભાવ જાડેજા એ જીપહેલી જોજે રસ ભાવ રે,સાધુ ઉતર્યા વડલા… એ જી પછે પાદરડા ખેતર ખેડજે રે,એવા હરખનાં હળીયા જોડાવ જાડેજાએવા હરખનાં હળીયા જોડાવ રે જી,સાધુ ઉતર્યા વડલા… એવો રાસ પરોણો હરિના હાથમાં રે જી,એવી રીતે […]

  • 142 કેડીએ મળ્યા મુનિવરા ભોમ આધી આધે

    કચ્છથી જેસલ ઉમાવો જી, મેવાડ માલો આરાધેકેડીએ મળ્યા મુનિવરા, ભોમ આધી આધેઉભા જેસલને સંત માલો, ભાયલા ભાવે મેળોકેડીએ મળ્યા માલે જેસલને પૂછિયું , આપણે થઈ ઓળખાણહાથે પંજો દઈને મળ્યા ઈશારે ધાર્થી ભાઈકેડીએ મળ્યા ઘર જીત્યા ધોરી નમે, કૂવે કડવાં પાણીઆરાધે અમૃત હૂવા, ઈ તોરલ કાઠીયાણીકેડીએ મળ્યા સાવ સોનાની ગ્રરની બારંગી, એમાં રૂપાંદે રાણીમાગ્યા મેહ વરરાવિયા, […]

  • 141 જાડેજા હાલોને જાઈ ગુરુજીના દેશમાં

    જાડેજા હાલોને જાઈ રે ગુરુજીના દેશમાં રેપરદેશી હાર્યે ના હોય પ્રીત જાડેજાદેશી મળે રે આપણા દેશના રેહૃદયે હોય રે હુલ્લાસ જાડેજાહાલોને…. જાડેજા રે , સંતોના દેશમાં હીરાના હારડા રેવસ્તુ ભરી છે અપરંપાર જાડેજાસુગરા હશે તે વસ્તુ વ્હોરશે રેનુગરા જાય રે નિરાશ રે નિરાશ જાડેજાહાલોને…. જાડેજા રે સંતના દેશમાં માનસરોવરા રેહંસલા બેઠા રે એને તીર જાડેજામોતીડા […]

  • 140 મનસા માંલણી રે ગોરખ વાણી

    મનસા માંલણી રે ગોરખ જાગતા નર સેવ…જાગતા નર સેવ તને મળે નિરંજન દેવ.. થડ બ્રહ્માને ડાળ વિષ્ણુ ફૂલ શંકર દેવ…તીન દેવકું તોડ ડાલે ઓર અબ કરે કિનકી સેવ.. ટાંકણ દેકે ઘડી મુરતિયાં ધર્યો છાતી પર પાવ..ઇસ મૂરતી મેં સત જો હોય તો ઘડનારે કો ખાય.. સેવ સુંવાળી લાપસીને ધરી દેવની પાસ.જમનારા તો જમી ગયા ને […]

  • 140 નુરત સુરત ચાલી શૂન્યમાં

    નુરત સુરત ચાલી શૂન્યમાં,મહા શૂન્યમાં મોહી જી,દેવ ચક્ષુ થઈ દો જણી,કળા કારમી જોઈ જી, નૂરત…નુરીજન આગે નટડીનિરાધારે ખેલેજી,સુરત ન ચુકે સુંદરીધરણી પાવ ન મેલે જી, નૂરત… તખત ત્રિવેણી ત્યાગી કરી,ગુરુગમ પર આઈ જીનાથજી આગે ન્રુત્ય કરીપદ અમર લખાઈ જી, નૂરત… ગગન મંડળના ગોખમાંઅનહદ નાદ ઘુરીયા જી,માવો વગાડે મીઠી મોરલી,અનભે ઘર પાયા જી, નૂરત… ઓહમ સોહમ […]