-
38 મારી સ્લેટમાં લખાવો રૂડાં
મારી સ્લેટમાં લખાવો રૂડાંરામજીનાં નામરૂડા રામજીનાં નામ સાથેસીતાજીનાં નામમારી સ્લેટમાં.. મારી સ્લેટમાં લખાવો રૂડાશિવજીનાં નામરૂડા શિવજીનાં નામ સાથેપાર્વતીનાં નામમારી સ્લેટમાં.. મારી સ્લેટમાં લખાવો રૂડાકૃષ્ણજીનાં નામરૂડા કૃષ્ણજીનાં નામ સાથેરાધાજીનાં નામમારી સ્લેટમાં..
-
37 કેમ ભૂલાય નામ ભગવાનનું
કેમ ભૂલાય નામ ભગવાનનું રેકેમ ભૂલાય નામ ભગવાનનું રે મને આનંદ થાય નામ બોલતાં રેમારે હૈયે હરખ નવ માયકેમ ભૂલાય નામ ભગવાનનું રે જેણે સૃષ્ટિમાં મુજને મોકલ્યો રેવળી દીધો મનુષ્ય અવતારકેમ ભૂલાય નામ ભગવાનનું રે બળ, બુધ્ધિ, વિદ્યા બહુ આપિયા રેસાથે રમવાને ફૂલડાં અપારકેમ ભૂલાય નામ ભગવાનનું રે પવન પાણી અજવાળુ પ્રભુ મોકલે રેધરતી પેટે […]
-
36 તમે ભાવે ભજી લ્યો
તમે ભાવે ભજી લો ભગવાનજીવન થોડું રહ્યુંકંઇક આત્માનું કરજો કલ્યાણજીવન થોડું રહ્યુંતમે ભાવે ભજીલો… એને દીધેલો કોલ તમે ભૂલી ગયા,જૂઠી માયા ને મોહમાં ઘેલાં થયાં,ચેતો ચેતો શું ભુલ્યા છો ભાનજીવન થોડું રહ્યુંતમે ભાવે ભજીલો… બાળપણને જુવાનીમાં અડધુ ગયું,નથી ભક્તિના મારગમાં ડગલું ભર્યુ,હવે બાકી છે એમા દ્યો ધ્યાનજીવન થોડું રહ્યુંતમે ભાવે ભજીલો… જરા ચેતીને ભક્તિનું ભાથુ […]
-
35 વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા.કોણે કોણે દિઠેલા હરિ ઓમ વિઠ્ઠલા.વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા… મથુરામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા.વાસુદેવે દિઠેલા હરિઓમ વિલા.વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા… ગોકુળિયામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા.નંદબાબાએ દિઠેલા હરિ ઓમ વિઠ્ઠલા.વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા… જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા.નરસૈયાએ દિઠેલા હરિ ઓમ વિઠ્ઠલા.વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા… દ્વારકામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા.સુદામાએ દિઠેલા હરિ ઓમ વિઠ્ઠલા.વિઠ્ઠલ વિઠ્ઠલ […]
-
34 મંગલ મૂરતી મારૂત નંદન
મંગલ મૂરતી મારૂત નંદન,સકલ અમંગલ મૂલ નિકંદન.મંગલ મૂરતી મારૂત… પવન તનય સંતન હિતકારી,હૃદય બિરાજત અવધ બિહારીમંગલ મૂરતી મારૂત… માતપિતા ગુરુ ગુણપતિ શારદ,શિવા સમેત શંભુ શુક નારદ.મંગલ મૂરતી મારૂત… ચરણ કમલ બંદઉ સબ કાહૂ,દેહૂ રામ પદ નેહુ નિબાહૂ.મંગલ મૂરતી મારૂત… જય જય જય હનુમાન ગોસાઇ,કૃપા કરહુ ગુરદેવ કી નાઇમંગલ મૂરતી મારૂત… બંદઉ રામ લખન બૈદેહી,યહ તુલસીકે […]
-
33 ગમતું નથી શ્યામ વિના
ગમતું નથી, ગમતું નથી, ગમતું નથી રે,ગોપીઓને શ્યામ વિના ગમતું નથી રે. ગાય દોહવા દેતી નથી,ખીલે બાંધી રહેતી નથી,મોંમાં તરણું લેતી નથી,તોય કોઇને કે’તી નથી.આંખમાંથી આંસુ બંધ કરતી નથી રે,ગોપીઓને શ્યામ વિના… બોલતી નથી, ચાલતી નથી,રાધા સામું જોતી નથી.નાચતી નથી, ગાતી નથી,રાસે આજ રમતી નથી.મનમાંથી કૃષ્ણનામ છોડતી નથી રેગોપીઓને શ્યામ વિના… ગમતું નથી, ગમતું નથી, […]
-
32 શંકરનું ડમરુ બોલે છે
શંકરનું ડમરુ બોલે છે,રઘુપતિ રાઘવ રાજારામ. નારદની વીણા બોલે છે,શ્રી મન્ નારાયણનું નામ. અર્જુનનું ગાંડીવ બોલે છે,રક્ષા કરજો હે ભગવાન. શબરીના બોરા બોલે છે,પતિત પાવન સીતારામ. કૃષ્ણની બંસી બોલે છે,રાધે રાધે પ્યારું નામ. મીરાના પાયલ બોલે છે,મેરે તો ગિરધર ગોપાલ. તુલસીનું માનસ બોલે છે,શ્રી રામ જય રામ જય જય રામ.
-
31 મને રામ રામ ભજવા દો
મને રામ રામ ભજવા દો.મને અયોધ્યાની ગલીઓમા ભમવા દોમને રામ… મને જલારામ જલારામ ભજવા દોમને વિરપુરની ગલીઓમાં ભમવા દોમને રામ… મને રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ભજવા દોમને દ્વારકાની ગલિઓમાં ભમવા દોમને રામ… બાપા બજરંગ બજરંગ ભજવા દોમને બગદાણા ગલીઓમાં ભમવા દોમને રામ…
-
30 સુખ આવેને વીસરુ
સુખ આવેને વીસરુ તનેદુઃખમાં હું યાદ કરું.મને મુશ્કેલી જ્યારે પડેત્યારે તને યાદ કરું. મુડી થાય જ્યારે દો પૈસાની,બની જાવ હું તો બહુ અભિમાની,હે જ્યારે ખાવાના સાંસા પડેત્યારે તને યાદ કરું. જોબન જ્યારે અંગે છલકે,પાપ કરતા મુખડું મલકે,હે જ્યારે કાયામાં કીડા પડેત્યારે તને યાદ કરું. સાથે હોય જ્યારે દો સંગાથી,ગજગજ ફૂલે મારી છાતી,હે જ્યારે એકલડા મરવું […]
-
29 સાચી વાણીમાં શ્રીરામ
સાચી વાણીમાં શ્રીરામ,સાચા વર્તનમાં શ્રીરામમાનવ સેવામાં પામીશું,પ્યારા રામ રામ રામ કરજો સુંદર સુંદર કામ,જગમાં સુંદર સુંદર કામસારા કરમોથી પામીશું,પ્યારા રામ રામ રામસાચી વાણીમાં… જોવું દુખિયામાં શ્રીરામ,હૈયા હૈયામાં ભગવાનસેવા કરુણાથી પામીશું,પ્યારા રામ રામ રામસાચી વાણીમાં…