Category: 14 ધૂન

  • 18 છે મંત્ર મહામંગલકારી

    છે મંત્ર મહામંગલકારીૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય. એ જાપ જપો સૌ નરનારી,ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય આ મંત્રથી રામ વિજય ને વર્યા.કરી પૂજાને શિવ પ્રસન્ન થયા.શ્રદ્ધા રાખી તમે શિવને ભજોનમઃ શિવાય ૐ નમઃ શિવાય. આ મંત્રથી સર્વે સિધ્ધિ મળે.તનને મનનાં બધાં પાપ ટળે.છેવટ મુક્તિનું ધામ મળેૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય.પ્રેમેથી બોલો સંસારીૐ […]

  • 17 ટૂંકુ ટચૂકડુ નામ રામ

    ટૂંકુ ટચૂકડું નામ રામરામ સીતારામ બોલો.ટૂંકુ ટચૂકડું નામ રામ રામ રામ બોલોરાઘે શ્યામ શ્યામ બોલોઅંતરમાં આપશે આરામરામ રામ સીતારામ બોલો.ટૂંકુ ટચૂકડું નામ રામ નામ છે નાનું ને મહિમા છે મોટો.દુઃખડા એ કાપશે તમામરામ રામ સીતારામ બોલો.ટૂંકુ ટચૂકડું નામ રામ આ અવસર છે રામ ભજવાનો.પલમાં પુરણ કરે કામરામ રામ સીતારામ બોલો.ટૂંકુ ટચૂકડું નામ રામ

  • 16 કભી રામ બનકે કભી શ્યામ

    કભી રામ બનકે કભી શ્યામકભી રામ બનકે કભી શ્યામ બનકે,ચલે આના પ્રભુજી ચલે આના તુમ રામ રુપ મેં આના,પ્રભુ રામ રુપમેં આનાસીતા સાથ લે કે,ધનુષ હાથ લે કે,ચલે આના પ્રભુજી ચલે આના. તુમ શ્યામ રુપમેં આના,પ્રભુ શ્યામ રુપમેં આના,રાધા સાથ લે કેબંસી હાથ લે કેચલે આના પ્રભુજી ચલે આના. તુમ ગણપતિ રુપમેં આના,પ્રભુ ગણપતિ રુપમેં […]

  • 15 જય ગણેશ દેવા

    જય ગણેશ, જય ગણેશ,જય ગણેશ દેવા,માતા સતી પાર્વતી,પિતા મહાદેવા. લાડુઓનો ભોગ ચડે,સંત કરે સેવા,જય ગણેશ, જય ગણેશ,જય ગણેશ દેવા. ચાર ભુજા ધારી વ્હાલા,દયાળુ છે દેવા,હાર ચડે, પુષ્પ ચડે,ઔર ચઢે મેવા. રિદ્ધિ સિદ્ધિ દાતા પ્રભુપહેલી તારી સેવા,જય ગણેશ, જય ગણેશ,જય ગણેશ દેવા.

  • 14 તાળી પાડીને રામરામ નામ

    તાળી પાડીને રામરામ નામ બોલજો રે,એવા અંતરના પડદા ખોલજો રેતાળી પાડી જેમ ખેતરમાં દાણા વવાય છે,તેને પંખીડા ચણી ચણી જાય છે રે,પુષ્ય રૂપી દાણા તેમાં વાવજો રે,પછી પાપ રૂપી પંખીડા ઊડાડજો રેતાળી પાડી તાળી પાડતાં જે શરમાય છે રે,તેનો અવતાર તો એળે જાય છે રે,તાળી પાડી નરસૈયા નાગરે રે,તેની હૂંડી સ્વીકારી મારા શામળે રેતાળી પાડી

  • 13 ક્યાં વસે તુલસીને કયાં વસે રામ

    ક્યાં વસે તુલસીને કયાં વસે રામ,ક્યા રે વસે રે મારા શ્રી ભગવાન વનમાં વસે તુલસી, મંદિરમાં વસે રામ,હૃદયમાં વસે મારા શ્રી ભગવાનકાં વસે તુલસી શું ઓઢે તુલસીને ,શું ઓઢે રામ,શું રે ઓઢે મારા શ્રી ભગવાનકયાં વસે તુલસી ચુંદડી ઓઢે તુલસીને, પાઘડી ઓઢે રામ,વાઘા ઓઢે મારા શ્રી ભગવાનકાં વસે તુલસી શું જમે તુલસીને, શું રે જમે […]

  • 12 ગુરુજીના નામની હો માળા છે

    ગુરુજીના નામની હો માળા છે ડોકમાં,નારાયણ નામની હો, માળા છે ડોકમાંગુરુજીના ખોટું બોલાય નહિ, ખોટું લેવાય નહિ,અવળું ચલાય નહિ હો, માળા છે ડોકમાંગુરુજીના ક્રોધ કદી થાય નહિ, પરને નિંદાય નહિ,કોઇને દુભવાય નહિ હો, માળા છે ડોકમાંગુરુજીના પરને પોષાય નહિ, હું પદ ધરાય નહિ,પાપને પોષાય નહિ હો, માળા છે ડોકમાંગુરુજીના સુખમાં છકાય નહિ, દુઃખમાં રડાય નહિ,ભક્તિ […]

  • 11 લેતાં શ્રીરામનું નામ

    લેતાં શ્રીરામનું નામદુનિયા લાજી મરે છે.ધરતાં પ્રભુજીનું ધ્યાનદુનિયા લાજી મરે છે. મંદિરે જાતાં એના પગ દુખે છે,ફરી આવે આખું ગામ,દુનિયા લાજી મરે છે. પ્રભુભજનમાં મન ના મનેસિરીયલ જોતાં હરખાય,દુનિયા લાજી મરે છે. ભજન ગાવામાં એનું મોઢું દુઃખે છે,ગાળો બોલવામાં હોશિયાર,દુનિયા લાજી મરે છે.

  • 10 બાગમાં ખીલ્યા છે ફુલ ફુલડા

    બાગમાં ખીલ્યા છે ફુલફુલડા કોને ચડાવશું.બાગમાં ખીલ્યા છે કુલફુલડા કોને ચડાવશું. રામને ચડાવશુ સીતાને ચડાવશુ,રામ ગયા છે વનવાસફુલડા… શિવને ચડાવશુ પાર્વતીને ચડાવશું,શિવ ગયા છે કૈલાશફુલડા… ક્રિષ્નને ચડાવશુ રાધાને ચડાવશુ,ક્રિષ્ન ગયા છે ગોકુળફુલડા….

  • 09 અચ્યુતમ કેશવમ ક્રિષ્ન દામોદરં

    અચ્યુતમ કેશવમ ક્રિષ્ન દામોદરંરામ નારાયણમ જાનકી વલ્લભમ કૌન કેહતા હૈ ભગવાન આતે નહિતુમ મીરા કે જૈસે બુલાતે નહિઅચ્યુતમ કેશવમ ક્રિષ્ન દામોદરંરામ નારાયણમ જાનકી વલ્લભમ કૌન કેહતા હૈ ભગવાન ખાતે નહિબેર શબરી કે જૈસે ખીલાતે નહિઅચ્યુતમ કેશવમ ક્રિષ્ન દામોદરંરામ નારાયણમ જાનકી વલ્લભમ કૌન કેહતા હૈ ભગવાન સોતે નહિમાં યશોદા કે જૈસે સુલાતે નહીંઅચ્યુતમ કેશવમ ક્રિષ્ન દામોદરંરામ […]