-
08 શ્રીકૃષ્ણ શરણં મમ
શ્રીકૃષ્ણઃ શરણં મમ,શ્રી કૃષ્ણઃ શરણં મમકદમ કેરી ડાળો બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમ:જમુના કેરી પાળો બોલે, શ્રી કૃષ્ણ: શરણં મમવ્રજ ચોરાસી કોસ બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમકુંડકુંડની સીડિયો બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમ મલ કમલ પર મધુકર બોલે, શ્રી કૃષ્ણ: શરણંમમડાળ ડાળ પર પક્ષી બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમવૃંદાવનનાં વૃક્ષો બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમગોકુળિયાની […]
-
07 હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી
હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી,તારી ધૂન લાગી ભોળા , તારી ધૂન લાગી,હર હર શંભુ ભોળા… પાર્વતી નાં પ્યારાં તમારી ધૂન લાગી,ગણેશજી નાં પિતાં તમારી ધુન લાગી,હર હર શંભુ ભોળા… લાંબી જટાવાળા તમારી ધૂન લાગી,ગળે સર્પ કાળા. તમારી ધૂન લાગી,હર હર શંભુ ભોળા… કૈલાસે વસનારા, તમારી ધૂન લાગી,ડાક ડમરુવાળાં, તમારી ધૂન લાગી,હ૨ હર શંભુ […]
-
06 બટુક બળિયો છે બ્રહમચારી
બટુક બળિયો છે બ્રહમચારીબજરંગ એનું નામ રે… તેલ ચડે સિંદુર ચડે રે…ગળે આકડાં ની માળા રે…રામ નામનાં પત્થર તરીયાંબાંધ્યો સેતુ-પુલ રે… લંકા બાળી રાવણ મારયોસીતાજી ને ઘેર લાવ્યાં રે…સીતાજી ને અયોધ્યા લાવીઅતિ આનંદ વરસાવ્યો રે… નામ લેતાં નાસે પાપો.અમર રહો હનુમાન રે…બટુક બળિયો છે બ્રહમચારીબજરંગ એનું નામ રે…
-
05 ભાવ થકી ભજવા ભગવાન
ભાવ થકી ભજવા ભગવાન,સુખ દુઃખ આવે સંસારમાં… દુ:ખથી ન ડરવું, હિંમત ન હારવી,શિવજી ને સોંપ્યો સુકાન,સુખ દુ:ખ આવે સંસાર માં…ભાવ થકી ભજવા… કોઇ દિન આંગણીયે લગ્નની તૈયારી,કોઇ દિન રુદિયા માં ઘાવ,સુખ-દુ:ખ આવે સંસારમાં…ભાવ થકી ભજવા… કોઇ દિન જમવા માં મેવા ને માવા,કોઇ દિન કરીએ, ઉપવાસ,સુખ-દુ:ખ આવે સંસારમાંભાવ થકી ભજવા…
-
04 અંજનીનો જાયો બજરંગી બાબા
અંજનીનો જાયો, બજરંગી બાબાબોલાવે તમારાં બાળ,હનુમાન દર્શન આપોને… તેલ ચઢને, સિંદૂર ચઢે છે,ચઢે છે આકડાંની માળ,હનુમાન દર્શન આપો નેઅંજનીનો જાયો… છલાંગ મારી કુદ્યાં સમંદર,સીતાજીની શોધ કરનાર,હનુમાન દર્શન આપોને.અંજનીનો જાયો… નાના બાલુડા પાયે પડીને,વિનવે વારંવારહનુમાન દર્શન આપો ને.અંજનીનો જાયો…
-
03 કનૈયા લે કનૈયા લે
કનૈયા લે કનૈયા લેમધુરી મૌરલી તારીકનૈયા લે કનૈયા લેમધુરી મૌરલી તારી હસેલાં ને રડાવે છે.૨ડેલાં ને હુસાવે છે.કનૈયા લે કનૈયા લેમધુરી મૌરલી તારી ભૂલેલાં ને સ્મરણ તારુંસુપંથે દોરનારું છે.કનૈયા લે કનૈયા લેમધુરી મૌરલી તારી
-
02 દુનિયા ચલેનાં શ્રી રામ કે બીનાં
દુનિયા ચલેનાં શ્રી રામ કે બીનાંરામજી ચલેનાં હનુમાન કે બીનાંરામજી ચલેનાં હનુમાન કે બીનાંરામજી ચલેનાં હનુમાન કે બીનાંદુનિયા ચલેનાં… રાવણ મરે નાં શ્રીરામ કે બીનાંલંકા જલેનાં હનુમાન કે બીનાંલંકા જલેનાં હનુમાન કે બીનાંદુનિયા ચલેનાં… લક્ષ્મણ મૂર્છા મેં આયા તોબુટી આવેનાં હનુમાન કે બીનાંબુટી આવેનાં હનુમાન કે બીનાંદુનિયા ચલે નાં…
-
01 રઘુપતિ રાઘવ રાજા રામ
રઘુપતિ રાઘવ રાજા રામપતિત પાવન સીતારામસીતારામ સીતારામભજ પ્યારે તું સીતારામરઘુપતિ રાઘવ રાજા… ઇશ્વર અલ્લા તેરે નામસબકો સન્મતિ દે ભગવાનમંદિર-મસ્જિદ તેરે ધામસબકો દર્શન દે ભગવાનરઘુપતિ રાઘવ રાજા… રાત્રે નિંદરા દિવસે કામક્યારે ભજશો શ્રીભગવાન?હાથ થી ક૨શું ઘરનાં કામમુખ થી બોલશું શ્રી ભગવાનરઘુપતિ રાઘવ રાજા…