-
23 આશા ભર્યા તે અમે આવીયા
(આશા ભર્યા તે અમે આવીયા,ને મારે વાલે રમાડ્યા રાસ જો)..૨ શરદ પૂનમની રાતડીનેઓલો ચાંદો ચડ્યો આકાશ રે,આવેલ આશા ભર્યા…આશા ભર્યા…. ઉતારા દેશુ ઓરડાનેકઈ દેશુ મેડી કેરા મોલ રેઆવેલ આશા ભર્યા…આશા ભર્યા…. દાતણ દેશુ દાડમીનેકઈ કણેરી કામ રેઆવેલ આશા ભર્યા…આશા ભર્યા…. નાવણ દેશુ કુંડીયુનેકઈ દેશુ નદી કેરા નીર રેઆવેલ આશા ભર્યા…આશા ભર્યા…. ભોજન દેશુ લાપસીનેકઈ દેશુ […]
-
22 જે ગમે જગત ગુરૂ દેવ જગદીશને
જે ગમે જગત ગુરૂ દેવ જગદીશનેતે તણો ખરે ખરો ફોક કરવોઆપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરેઉગરે એક ઉદ્વેગ ધરવો,જે ગમે જગત ગુરૂ… હું કરુ હુ કરું એજ અજ્ઞાનતાશકટનો ભાર જેમ સ્વાન તાણેસૃષ્ટિ મંડાણ છે સર્વે એની પેરેજોગી જોગેશ્વરા કોક જાણે,જે ગમે જગત ગુરૂ… ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથામાનવી મૂર્ખ મન વ્યર્થ સોચેજેના ભાગ્યમા જે […]
-
21 જ્યા લગી આત્મા તત્વ ચિન્યો નહી
જ્યા લગી આત્મા તત્વ ચિન્યો નહી,ત્યા લગી સાધના સર્વ જુથી,જ્યા લગી આત્મા તત્વ ચિન્યો નહી,મનુષ્ય દેહ તારો એમ એળે ગયોમાવઠાની જેમ વૃષ્ટિ રૂઠીજ્યા લગી આત્મા….. એ શુ થયુ સ્નાન, સેવા થકી ને,શુ થયુ ઘેર રહી દાન દીધેશુ થયુ જટા ભસ્મ લેપન ધરે,શુ થયુ લાલ લોચન કીધેજ્યા લગી આત્મા….. શુ થયુ તપને તિર્થ કીધા થકી,શુ થયુ […]
-
20 તમારો ભરોસો મને ભારી
હે તમારો ભરોસો મને ભારીસીતાના સ્વામી હે તમારો ભરોસો મને ભારીહે તમારો ભરોસો મને ભારી…. રંક ઉપર વાલો ચમ્મર ઢોળાવેભુપને કીધા ભીખારી સીતાના સ્વામીહે તમારો ભરોસો મને ભારી…. નખ વધારી હિરણ્યાકશ્યપને માર્યોપ્રહલાદને લીધો ઉગારી સીતાના સ્વામીહે તમારો ભરોસો મને ભારી…. ભલે મળ્યો મહેતા નરસૈયાનો સ્વામી,નામ ઉપર જાઉં વારી સીતાના સ્વામીહે તમારો ભરોસો મને ભારી….
-
19 ધ્યાન ધર હરીતણુ અલ્પમતિ આળસુ
હે ધ્યાન ધર હરીતણુ અલ્પમતિ આળસુજે થકી જન્મના સુખ થાયેઅવળ ધંધો કરે અર્થ કઈ નવ સરેમાયા દેખાડીને મૃત્યુ વાયેહે ધ્યાન ધર હરીતણુ સકળ કલ્યાણ શ્રી કૃષ્ણના ચરણમાંશરણ આવે સુખ અપાર હોયેઅવળ વેપાર તુ મેલ મીથ્યા કરીકૃષ્ણનુ નામ તુ રાખ મોહેહે ધ્યાન ધર હરીતણુ પટક માયા પરી અટક ચરણે હરિવટકમા વાત સુણતા જ સાચી,આશનુ ભવન આકાશ […]
-
18 જશોદા તારા કાનુડાને વાર
જશોદા તારા કાનુડાને સાદ કરીને વારરેઆવડી ધૂમ મચાવે વ્રજમાં નહિ કોઇ પૂછણહાર રેહે જશોદા તારા કાનુડાને સાદ કરીને વારરે શીકુ તોડ્યુ ગોરસ ઢોળ્યુ ઉઘાડીને બાર રેમાખણ ખાધુ ને ઢોળી નાંખ્યું જાણ કીધું આ વારરેહે જશોદા તારા કાનુડાને સાદ કરીને વારરે ખાખા ખોળા કરતો હીંડે બીયે નહી લગાર રેમઈ મથવાની ગોળી ફોડી, આશા કહીયે લાડ રેહે […]
-
17 નાગર નંદજીના લાલ
નાગર નંદજીના લાલ…2રાસ રમંતા મારી નથડી ખોવાણીકાના જડી હોય તો આલ…૨રાસ રમંતાં મારી નથડી ખોવાણી નાની નાની નથડી ને માહી જડેલા મોતીનથડીને કારણીયે હુ તો…..૨નૃત્ય કરું જોતી જોતી જોતીનાગર નંદજીના લાલ… નાની નાની નથડી ને માહી જડેલા હીરા,નથડી આપો ને બેની..૨સુભદ્રાના વીરા વીરા વીરાનાગર નંદજીના લાલ… નાનેરી પેરુ તો મારે નાકે ના સોહાયમોટેરી પેરુ તો […]
-
16 નાનુ સરખુ ગોકુળીયુ મારે
નાનુ સરખુ ગોકુળીયુ મારે…૨વાલે વૈકુંઠ કીધું રેભક્ત જનોને લાડ લડાવી…૨ગોપીયો ને સુખ દીધુ રે,નાનુ સરખુ…. ખટદર્શન ખોળ્યો ન લાધેજી…૨મુની જનને ધ્યાન નાવે રેછાસ વલોવે નંદ ઘેર વાલો…૨વૃંદાવન ધેનુ ચરાવે રે,નાનુ સરખુ…. વણ કીધે વાલો વતા કરેજી…૨પુરણ બ્રહ્મ અવિનાશી રે,માખણ કાજ મહિયારી આગળ…૨ઉભો વદન વિકાસી રે,નાનુ સરખુ…. બ્રહ્માદિક જેનો પાર ન પામેજી…૨શંકર કરે ખવાસી રેનરસૈંયાનો સ્વામી […]
-
15 નારાયણનુ નામ જ લેતા
નારાયણનુ નામ જ લેતા,વારે તેને ભજીએ રે,મનસા વાચા કર્મણા કરીનેલક્ષ્મી વરને ભજીએ રે,નારાયણનુ નામ જ લેતા… કુળને તજીયે કુટુંબને તજીયેતજીએ માં ને બાપ રે,ભગિની ,સુત, દારાને તજીયે,જેમ તજે કસુકી સાપ રેનારાયણ નું નામ જ લેતા… પ્રથમ પિતા પ્રહલાદે તજીઓ,ના તજીયું હરિનું નામ નેભરત શત્રુઘને તજી જનેતા,નવ તજીયા શ્રીરામ નેનારાયણ નું નામ જ લેતા… ઋષિ પત્નિ […]
-
14 નીરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો
(નીરખને ગગનમાં કોણ ઘુમી રહ્યોતે જ હું તે જ હું શબ્દ બોલે)…૨શ્યામના ચરણમા ઇચ્છુ છુ મરણ…૨અહીયા કોઈ નથી ક્રિષ્ણ તોલેનીરખને ગગનમાં શ્યામ શોભા ઘણી બુદ્ધિ ના શકે કળી…૨અનંત ઓછવમા પંથ ભુલી,જડ ને ચૈતન્ય રસ કરી જાણવોપકડી પ્રેમ સજીવન મુળીનીરખને ગગનમાં જળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમા…૨હેમની કોર જયા નિસરે તોલેસચિદાનંદ આનંદ ક્રિડા કરે,સોના ના પારણાં મહી […]