-
13 પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા
(પ્રાણ થકી મને વૈષ્ણવ વાલાહરનિશ એને ગાવું રે)…૨પ્રાણ થકી મને વૈષ્ણવ વાલાતપ તીરથ વૈકુંઠ પદ મુકીમારા ભગત બોલાવે ત્યાં જાવું રેપ્રાણ થકી મને વૈષ્ણવ વાલા લક્ષ્મીજી અર્ધાગના મારીજીપણ મારા સંતની દાસી રેઅડસઠ તિર્થ મારા સંતોને ચરણેકોટી ગંગા કોટી કાશી રેપ્રાણ થકી મને વૈષ્ણવ વાલા સંત ચાલે ત્યા હુ આગળ ચાલુજીઅને સંત સૂએ તો હું જાગુ […]
-
12 ભુતળ ભક્તિ પદારથ મોટુ
ભુતળ ભક્તિ પદારથ મોટુહે બ્રહ્મ લોકમા નાહી રેભુતળ ભક્તિ પદારથ મોટુપુણ્ય કરી અમરાપુરી પામ્યાહે અંતે ચોરાશી માહી રેભુતળ ભક્તિ પદારથ મોટું… હરિના જન તો મુક્તિ નો માંગેમાંગે જનમ જનમ અવતાર રેનિત્ય સેવા નિત્ય કીર્તન ઓછવનીરખવા નંદ કુવર રેભુતળ ભક્તિ પદારથ મોટુ… ભરત ખંડે ભુતળમાં જનમીજેણે ગોવિંદના ગુણ ગાયા રેધન્ય ધન્ય તેના માત પિતાનેસફળ કરી એણે […]
-
11 ભોળી રે ભરવાડણ હરીને
ભોળી રે ભરવાડણ હરીનેવેચવાને હાલી રેગિરિવર ધારીને ઉપાડી,મટુકીમાં મેલી રેભોળી રે ભરવાડણ હરીને…૨ શેરીયે શેરીયે સાદ પાડે છે,કોઈને લેવા મુરારી રેઆ નાથના નાથને વેચે,વેચે આહીર નારી રેભોળી રે ભરવાડણ હરીને…૨ વ્રજ નારી પૂસે શું છે માહી,મધૂરી મોરલી વાગી રેમટુકીને ઉતારી જોતા,મુર્છા સૌને લાગી રેભોળી રે ભરવાડણ હરીને…૨ બ્રમાદિક ઇંદ્રાદિક સરખા,કૌતૂક ઉભા પેખે રેચૌદ લોકમાં ન […]
-
10 મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
મારી હૂંડી શામળિયાને હાથ રે શામળા ગિરધારીમારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારીહે મને એક જ તમારો આધાર રે શામળા ગિરધારીમારી હૂંડી સ્વીકારો મહારાજ રે… હે પ્રહલાદને ઊગારવા વાલે ધર્યુ નરસિંહ રૂપ,સ્થંભ થકી વાલો પ્રગટીયા,વાલે માર્યો હિરણાકંસ ભૂપ રે, શામળા ગિરધારીમારી હૂંડી સ્વીકારો મહારાજ રે… રાણાજીયે રઢ કરી, વળી મીરાને કાજઝેરના પ્યાલા મોકલ્યા રેવાલો ઝેરનો […]
-
09 શાંતિ પમાડે તેને સંત કહીએ
શાંતિ પમાડે તેને સંત કહીએએના દાસના દાસ થઇ રહીએ…2શાંતિ પમાડે તેને સંત કહીએશાંતિ પમાડે તેને… વિદ્યાનુ મૂળ મારા ગુરૂએ બતાવ્યુ…2ત્યારે મેતાનો માર શીદ ખાઇએ…૨કીધા ગુરૂમે બોધ નવ આપે…૨ત્યારે તેના ચેલા શીદ થઇએશાંતિ પમાડે તેને… વૈદની ગોળી ખાતા દુખ ન જાય…૨તેની તે ગોળી કેમ ખાઇએ…૨લીધા વળાવા ને પછી ચોર લૂંટે જો…૨તેને સાથે તે શીદ લઈએ…૨શાંતિ પમાડે […]
-
08 પરભાતે રવિ ઉગતા પેલા
પરભાતે રવિ ઉગતા પેલા,જીભલડી જો રામ કહેપરભાતે રવિ ઉગતા પેહલાહે પ્રેમ ધરી જો પ્રભુને ભજે,તો જગમાં અમર નામ રહેપરભાતે રવિ ઉગતા પેલાપ્રભાતે રવિ ઉગતા પહેલ….. રામ નામનો મહિમા મોટો,શિવ સનકાદિક ધ્યાન ધરેમેરુ થકી હોય મોટું બાતસ હોત,તોયે નારાયાણને નામ તરેપ્રભાતે રવિ ઉગતા પહેલ….. સિંહ ગરજે જેમ હરના ત્રાસે,એમ રવિ ઉગે અંધાર ટળેપુરણ ભ્રમણ અકળ અવિનાશી,કુબનદીના […]
-
07 રોજ સવારે વેલા જાગી
રોજ સવારે વેલા જાગીલેવું હરિનું નામ રે,રોજ સવારે વેલા જાગીભીતરમા બહું પ્રેમ ધરીને,ભજવા સીતારામ રે,રોજ સવારે વેલા જાગી… રાત્રે વેલા સુઈ જાવું ને જી,વેલા જાગી જાવું રેજમણા હાથની જોઈ હથેળી,દાતણ કરીને નાવું રે,રોજ સવારે વેલા જાગી… નાઈ ધોઈને એક જ ધ્યાને જી,રાધેશ્યામ સમરવા રે જીધૂપ દીપને પૂજા સાથે,પાઠ ગીતાના કરવા રેરોજ સવારે વેલા જાગી… પાઠ […]
-
06 વાલા જાગોને જદુપતિ નાથજી
વાલા જાગોને જદુપતિ નાથજી,વાલીડા રજની વિતાણીમાંડણીક રાજા મુને બહુ પીડે,હે જીવણ લ્યોને જાણીહે જાગોને જદુપતી નાથજી… વાલા વાણું રે વાયાની વેળા થઇ રહી,આથમાં નક્ષત્રો ને તારાજાખી રે પડી રે જ્યોતું દીપની રે,રાતના ટળી ગ્યા અંધારાહેજી જાગોને જદુપતી નાથજી… સુવામાં જીતી ગ્યા તમે કુંભકર્ણજી,એવી કા નીદ્રાયુ આવીઆળસુ થયા કા તમે શ્યામળા,સીદને બેઠા છો રીસલાવીહેજી જાગોને જદુપતી […]
-
05 અખંડ રોજી હરિના હાથમાં
વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં,વાલો મારો જુવે છે વિચારીદેવા રે વાળો નથી દૂબળો‚ભગવાન નથી રે ભીખારી…હે જી વ્હાલા… જળ ને સ્થળ તો અગમ છે‚અને આ કાયા છે વિનાશીસરવને વાલો મારો આપશે‚હે મનડા તમે રાખોને વિશવાસી…હે જી વ્હાલા… નવ નવ મહિના ઉદર વસ્યાં‚તે દિ વાલે જળથી જીવાડયાંઉદર વસ્યાંને હરિ આપતો‚આપતો સૂતાં ને જગાડી…હે જી વ્હાલા… ગરૂડે […]
-
04 બાનાની પત રાખ પ્રભુ
બાનાની પત રાખ પ્રભુતારા બાનાની પત રાખબાના રે માટે જો દુ:ખ થશે તો,કોણ પૂરે તારી શાખ રે રોહીદાસની તમે રબડીલીધી,ને નવ જોઇ કે ભાત,શાને માટે સન્મુખ રહીને,તમે નાઇ કહેવાયા ઓ હાથ રે.પ્રભુ તારા બાનાની પ્રહલાદની તે પ્રતિપાલણપાળીને સ્તંભમાં પૂર્યો વાસ;તાતી કઢા તમે શીશતકીધી સુંઘવાને પાસ રે..પ્રભુ તારા બાનાની પાંચાળીનાં પટકુળ પૂર્યા,ને રાખી સભામાં લાજ,સાગરમાંથી બૂડતો […]